શોધખોળ કરો

વિરાટ કોહલીએ ભારતીય દર્શકોને ઓસ્ટ્રેલિયાના કયા ક્રિકેટરનો હુરિયો બોલાવાના બંધ કરી તાળીઓ પાડવા કહ્યું? જાણો વિગત

કેપ્ટન એરોન ફિંચે સ્મિથને બાઉન્ડ્રીની પાસે ફીલ્ડિંગ પર મોકલ્યો ત્યારે ત્યાં રહેલા દર્શકોએ સ્મિથને ગુસ્સે કરવાનું શરૂ કરી દીધું હતું. દર્શકો તેને ચીટર-ચીટર કરી ખીજવી હતાં.

લંડન: ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથની વચ્ચે ક્રિકેટના મેદાન પર ઘણી વખત ઉગ્ર વિવાદ થઈ ચૂક્યો છે પરંતુ રવિવારે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં શાનદાર ખેલદિલી જોવા મળી હતી. ઓવલ મેદાન પર વિરાટ કોહલીના આ કામે ઓસ્ટ્રેલિયાના ચાહકનું દિલ જીતી લીધું હતું. ભારતીય ટીમે ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યો હતો ત્યારે ભારતીય બેટ્સમેને ઓસીના બોલરોની ખૂબ જ ધોલાઈ કરી હતી. કેપ્ટન એરોન ફિંચે સ્મિથને બાઉન્ડ્રીની પાસે ફીલ્ડિંગ પર મોકલ્યો ત્યારે ત્યાં રહેલા દર્શકોએ સ્મિથને ગુસ્સે કરવાનું શરૂ કરી દીધું હતું. દર્શકો તેને ચીટર-ચીટર કરી ખીજવી હતાં. વિરાટ કોહલીએ ભારતીય દર્શકોને ઓસ્ટ્રેલિયાના કયા ક્રિકેટરનો હુરિયો બોલાવાના બંધ કરી તાળીઓ પાડવા કહ્યું? જાણો વિગત જોકે, વિરાટ કોહલીને દર્શકોનો આ વ્યવહાર પસંદ ન આવ્યો હતો. તેણે ઈશારાથી તેના પર નારાજગી વ્યક્ત કરી દર્શકોને સ્મિથનો ઉત્સાહ વધારવા કહ્યું હતું. કોહલીએ દર્શકોને કહ્યું હતું કે, સ્મિથ માટે તાળી વગાડે. વિરાટ કોહલીએ ભારતીય દર્શકોને ઓસ્ટ્રેલિયાના કયા ક્રિકેટરનો હુરિયો બોલાવાના બંધ કરી તાળીઓ પાડવા કહ્યું? જાણો વિગત ઈંગ્લેન્ડમાં આ પહેલી વખત નથી બન્યું કે જ્યારે સ્મિથની સાથે આવો વ્યવહાર થયો હોય. વેસ્ટ ઈન્ડીઝની સામે વોર્મઅપ મેચમાં સ્મિથ જ્યારે અડધી સદી બનાવ્યા બાદ પોતાનું બેટ ઉઠાવ્યું ત્યારે પણ ચાહકોએ તેને ખીજવ્યો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત
BCCI નો માસ્ટર પ્લાન: 15 વર્ષના વૈભવ સૂર્યવંશીની ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી? જાણો પૂરી વિગત
મોહમ્મદ શમીએ IPL માં રચ્યો નવો ઈતિહાસ: કૃણાલ પંડ્યાનો વર્ષો જૂનો રેકોર્ડ તોડ્યો, 4 ઓવરમાં માત્ર 9 રન આપીને....
મોહમ્મદ શમીએ IPL માં રચ્યો નવો ઈતિહાસ: કૃણાલ પંડ્યાનો વર્ષો જૂનો રેકોર્ડ તોડ્યો, 4 ઓવરમાં માત્ર 9 રન આપીને....
હિટમેનનો નવો રેકોર્ડ: રોહિત શર્માએ IPL માં ધોનીનો સિક્સર રેકોર્ડ તોડ્યો, હવે ગેલના નિશાના પર!
હિટમેનનો નવો રેકોર્ડ: રોહિત શર્માએ IPL માં ધોનીનો સિક્સર રેકોર્ડ તોડ્યો, હવે ગેલના નિશાના પર!
SRH vs LSG: આજે લખનૌ અને હૈદરાબાદ વચ્ચે ટક્કર; જુઓ બન્નેની સંભવિત પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
SRH vs LSG: આજે લખનૌ અને હૈદરાબાદ વચ્ચે ટક્કર; જુઓ બન્નેની સંભવિત પ્લેઈંગ ઈલેવન, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન

વિડિઓઝ

Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?
Gujarat Local Body Election 2026 : કોંગ્રેસની ઉમેદવારોની યાદીને લઈ મોટા સમાચાર
Hun To Bolish | હું તો બોલીશ | કોઈ કોઈનું નથી !
Hun To Bolish | હું તો બોલીશ | પનીર કે 'એનાલોગ' ?
Hun To Bolish | હું તો બોલીશ | આ યુદ્ધ લાંબુ ચાલશે

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
"હવે ભાજપમાં પણ ટકાવારીની સિસ્ટમ", સાંસદ મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીને ધોઈ નાખી!
નકલી પનીર બાદ હવે દેશી ગોળમાં પણ ભેળસેળ: મહેસાણામાં ફૂડ વિભાગના દરોડામાં મોટો પર્દાફાશ
નકલી પનીર બાદ હવે દેશી ગોળમાં પણ ભેળસેળ: મહેસાણામાં ફૂડ વિભાગના દરોડામાં મોટો પર્દાફાશ
Local Body Election LIVE 2026: સુરતમાં AAPએ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર
Local Body Election LIVE 2026: સુરતમાં AAPએ ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર
ભારતે પાકિસ્તાનને કેવી રીતે બનાવ્યું મૂર્ખ? US પાઇલટનો મોટો ખુલાસો: 'રાફેલ નહીં, પાકિસ્તાને માત્ર ફ્યુઅલ ટેન્ક તોડી પાડી હતી!'
ભારતે પાકિસ્તાનને કેવી રીતે બનાવ્યું મૂર્ખ? US પાઇલટનો મોટો ખુલાસો: 'રાફેલ નહીં, પાકિસ્તાને માત્ર ફ્યુઅલ ટેન્ક તોડી પાડી હતી!'
પ્રાંતિજ ભાજપમાં મોટો ભડકો: પેપર લીક કાંડના આરોપીને જ બનાવી દીધો કોષાધ્યક્ષ!
પ્રાંતિજ ભાજપમાં મોટો ભડકો: પેપર લીક કાંડના આરોપીને જ બનાવી દીધો કોષાધ્યક્ષ!
8મા પગાર પંચ પહેલા મોટો ઝટકો: કેન્દ્રીય કર્મચારીઓ માટે આ નવો નિયમ ફરજિયાત, નહીંતર પ્રમોશન અને પગારવધારો અટવાશે!
8મા પગાર પંચ પહેલા મોટો ઝટકો: કેન્દ્રીય કર્મચારીઓ માટે આ નવો નિયમ ફરજિયાત, નહીંતર પ્રમોશન અને પગારવધારો અટવાશે!
Gujarat Rain Alert: દ્વારકા-જામનગર સહિત આ જિલ્લાઓમાં 7 એપ્રિલે ત્રાટકશે માવઠું, પવનની ગતિ વધશે

Embed widget