શોધખોળ કરો

પહેલી ટેસ્ટમાં કોને રમાડશે કોહલી- રિદ્ધિમાન સાહા કે પંત?, પીસીમાં આપ્યો આ જવાબ

પ્રથમ ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે ટીમ ઇન્ડિયા તરફથી કોને વિકેટકીપર બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતારવો તેને લઇને કેપ્ટન કોહલીએ મોટુ નિવેદન આપ્યુ છે

નવી દિલ્હીઃ આવતીકાલથી ચેમ્પિયનશિપ માટે ભારત અને સાઉથ આફ્રિકા મેદાનમાં ઉતરશે, વિશાખાપટ્ટનમના મેદાન પર જીત મેળવવા માટે આવતીકાલથી ભારત અને દક્ષિણ આફ્રિકન ટીમ એકબીજા સામે ટકરાશે. આવતીકાલની ટીમને લઇને કેપ્ટન કોહલીએ ખાસ પ્લાન બનાવ્યો છે. છતાં વિકેટકીપર બેટ્સમેન માટે દાંવ ફસાયો છે. એકબાજુ અનુભવી રિદ્ધિમાન સાહા છે તો બીજી બાજુ યુવા બેટ્સમેન ઋઃષભ પંત છે. પ્રથમ ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે ટીમ ઇન્ડિયા તરફથી કોને વિકેટકીપર બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતારવો તેને લઇને કેપ્ટન કોહલીએ મોટુ નિવેદન આપ્યુ છે. પહેલી ટેસ્ટમાં કોને રમાડશે કોહલી- રિદ્ધિમાન સાહા કે પંત?, પીસીમાં આપ્યો આ જવાબ પ્રેસ કૉન્ફરન્સમાં કેપ્ટન કોહલીએ કહ્યું કે રિદ્ધિમાન સાહા આ ટેસ્ટ સીરીઝમાં અમારા માટે રમશે. સાહાએ તાજેતરમાં જ ઇન્ડિયા એ માટે સાઉથ આફ્રિકા એ વિરુદ્ધ શાનદાર અર્ધશતક ફટકાર્યુ હતુ. ઉપરાંત તેને ઘરેલુ સ્તરમાં પણ સતત શાનદાર પ્રદર્શન કર્યુ છે. બીજીબાજુ પંત વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ દરમિયાન કંઇક ખાસ પ્રદર્શન ન હતો કરી શક્યો. પણ તે પહેલાની સીરીઝમાં તેને રન બનાવી ચૂક્યો છે. પહેલી ટેસ્ટમાં કોને રમાડશે કોહલી- રિદ્ધિમાન સાહા કે પંત?, પીસીમાં આપ્યો આ જવાબ પહેલી ટેસ્ટમાં કોને રમાડશે કોહલી- રિદ્ધિમાન સાહા કે પંત?, પીસીમાં આપ્યો આ જવાબ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની

Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન

એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?

ભાજપ શાસિત રાજ્યોની પેટાચૂંટણીઓ પર Gen-Zના પ્રોટેસ્ટની કેટલી થશે અસર? સમજો ગણિત અને વિશ્લેષણ

UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
UPI પેમેન્ટ કરતા સમયે બે વખત કપાઈ ગયા છે બેન્કમાંથી પૈસા તો પરત મેળવવા અહીં કરો ફરિયાદ
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
Commonwealth Games 2026: ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યા કુલ 39 મેડલ, બોક્સરોનું ઐતિહાસિક પ્રદર્શન
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા

ખેડાના ઠાસરાના નેસ ગામમાં મકાનની દીવાલ ધરાશાયી, સાસુ અને પુત્રવધૂનું થયું મોત
ખેડાના ઠાસરાના નેસ ગામમાં મકાનની દીવાલ ધરાશાયી, સાસુ અને પુત્રવધૂનું થયું મોત
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લેપટોપની બેટરી જલદી સમાપ્ત થઈ રહી છે? એક મિનિટમાં આ રીતે કરો ચેક

Embed widget