શોધખોળ કરો

દક્ષિણ આફ્રિકા સામે ભારતની 6 વિકેટે હાર, શ્રેણી 1-1થી સરભર કરી

1/3
સેન્ચુરિયનઃ સુકાની જેપી ડ્યુમિની તથા ક્લાસેને નોંધાવેલી આક્રમક અડધી સદીની મદદથી સાઉથ આફ્રિકાએ અહીં રમાયેલી બીજી ટ્વેન્ટી20 ક્રિકેટ મેચમાં ભારતને છ વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણીને 1-1થી સરભર કરી હતી. ભારતના ચાર વિકેટે 188 રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર યજમાન ટીમે 18.4 ઓવરમાં 4 વિકેટે 189 રન બનાવીને વિજય હાંસલ કરી લીધો હતો.

2/3
 સુપરસ્પોર્ટ પાર્ક ખાતે ત્રણ મેચની T-20 શ્રેણીની બીજી T-20માં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 16 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવી 188 રન બનાવી સાઉથ આફ્રિકાને 189 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. મનીષ પાંડેએ 3 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે આક્રમક બેટિંગ કરતા 48 બોલમાં 79 રન બનાવ્યા હતા. જ્યારે ધોનીએ પણ 3 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે અડધી સદી(52) ફટકારી અણનમ રહ્યો હતો. સુરેશ રૈના 32, શિખર ધવન 24, વિરાટ કોહલી 1 અને રોહિત શર્મા 0 રન બનાવી આઉટ થયા હતા.

3/3
લક્ષ્યાંક ચેઝ કરનાર સાઉથ આફ્રિકન ટીમે 38 રનના સ્કોરે ઓપનર હેન્ડ્રિક્સ (26) તથા સ્મટ્સની (2) વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ ડ્યુમિની તથા ક્લાસેને ત્રીજી વિકેટ માટે 93 રનની ભાગીદારી નોંધાવીને ટીમને વિજય તરફ દોરી હતી. ડ્યુમિનીએ 40 બોલમાં 64 તથા ક્લાસેને 30 બોલમાં 69 રન નોંધાવ્યા હતા. બેરાર્ડિને 10 બોલમાં 16 રન બનાવ્યા હતા. લેગ સ્પિનર ચહલ ખર્ચાળ સાબિત થયો હતો અને તેણે ચાર ઓવરમાં 64 રન આપી દીધા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!

Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન

ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી

Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી

સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

Embed widget