શોધખોળ કરો

પતિ શોએબને ચીયર કરવા પહોંચી સાનિયા, PAK પ્લેયર્સ સાથે લીધી સેલ્ફી, જુઓ Pics

1/9
આ પહેલા ચાલુ વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપન દરમિયાન દે શોએબની સાથે જોવા મળી હતી, આ દરમિયાન પાકિસ્તાની ટીમ પણ ઓસ્ટ્રેલિયામાં રમી રહી હતી.

2/9
સાનિયા-શોએબને ઓછી તક મળે છે જ્યારે તે બન્ને સાથે હોય છે. જોકે ફોન પર બન્ને એક બીજા સાથે જોડાયેલ રહે છે.

3/9
તે વિમ્બલડનમાં ભાગ લેતા પહેલા બર્મિંઘમમાં એગોન ક્લાસિકમાં પોતાની જોડીદાર સાથે પડકાર આપશે.

4/9
ફ્રેન્ચ ઓપનના મિક્સ્ડ ક્વાર્ટર ફાઈનલ મેચ ગુમાવ્યા બાદ સાનિયા સીધી જ પેરિસથી લંડન પહોંચી હતી.

5/9
આ અવસર પર સાનિયાએ કહ્યું, શોએબની 250મી વનડે તેની મમ્મી, ભાઈ-બહેન, મારા માટે, બધા માટે ગર્વની વાત છે.

6/9
એટલું જ નહીં સાનિયાએ પોતાના પતિ શોએબ ઉપરાંત અન્ય પાકિસ્તાની ક્રિકેટર્સની સાથે પણ સેલ્ફી લીધી.

7/9
સમાચાર તો એ પણ આવ્યા કે શોએબ મલિક કારકિર્દીની આ 250મી વન્ડેને યાદગાર બનાવવા માટે મેચ જોવા સાનિયા પહોંચી હતી.

8/9
આ દરમિયાન સોશિયલ સાઈટ્સ પર સાનિયાની અનેક તસવીર જોવા મળી જેમાં સાનિયા પોતાના પિતાની સાથે કાર્ડિફના સોફિયા ગાર્ડનમાં મેચ જોઈ રહી છે.

9/9
ચેમ્પિયન્સ ટ્રોફીના સેમીફાઈનલમાં પાકિસ્તાનની જીત થાય એ જ દુઆ સાથે સાનિયા મિર્ઝા સોમવારે કાર્ડિફ પહોંચી. તેને શ્રીલંકા વિરૂદ્ધના મહત્ત્વપૂર્ણ મેચમાં પતિ શોએબ મલિકને ચીયર કરતા જોવા મળી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટીમ ઇન્ડિયાની શરમજનક હાર બાદ સૂર્યકુમાર યાદવની વાપસીના સંકેત, BCCI એ આપ્યું મોટું નિવેદન

IND vs ENG 1st ODI: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી વન-ડે ક્યારે અને ક્યાં મફતમાં જોઈ શકશો? રોહિત-વિરાટની થશે એન્ટ્રી

IND W vs ENG W: લોર્ડ્સમાં ભારતીય મહિલા ટીમે ઈતિહાસ રચ્યો,  ઈંગ્લેન્ડ સામે 270 રનથી જીતી ટેસ્ટ મેચ  

IND Vs ENG: ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-11 માં થશે મોટા ફેરફાર, જાણો ક્યારે, ક્યાં, કેટલા વાગ્યે રમાશે વનડે મેચો

વિડિઓઝ

Ambalal Patel Announcement: અંબાલાલની આજથી નહીં જોવા મળે આગાહી, જુઓ શું કરી મોટી જાહેરાત?
Donald Trump : ટ્રમ્પની ઈરાનને ફરી એકવાર ધમકી, તસવીરો કરી શેર
Thailand Pub fire : બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
China Flood : ચીનમાં પૂરનો રૌદ્ર સ્વરૂપ, કારો રમકડાની જેમ તણાઈ ગઈ
Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ

મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?

માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી

Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 

IMD Rain Alert : આજે 13 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Silver Price Crash: 13 દિવસમાં ચાંદી ₹13000 સસ્તી થઈ, આજે મોટો ઘટાડો, સોનું પણ થયું સસ્તું 

જમ્મુ કાશ્મીરથી મણિપુર સુધી... દેશના અનેક વિસ્તારોમાં આવ્યા ભૂકંપના આંચકા, ધ્રૂજી ઊઠી ધરતી

લોર્ડ્સમાં સદી ફટકારનારી પ્રથમ મહિલા ખેલાડી બની યાસ્તિકા ભાટિયા, કહ્યું- પિક્ચર અભી બાકી હૈ

Embed widget