શોધખોળ કરો

IPLની આ ‘મિસ્ટ્રી ગર્લ’નું ખુલ્યુ સિક્રેટ, કયા ખેલાડી સાથે છે કનેક્શન, જાણો વિગત

1/9
2/9
3/9
4/9
માલતીનો બીજો ભાઈ રાહુલ ચહર પણ ક્રિકેટર છે. તે IPLમાં મુંબઈ ઇન્ડિયન્સમાં રમી રહ્યો છે. જોકે હજુ સુધી તેને કોઈ મેચ રમવાનો મોકો નથી મળ્યો. ગત IPLમાં બંને ભાઈ પૂના સુપર જાયન્ટ્સમાં હતા. રાહુલ લેગ સ્પિનર છે. તો દીપક હાલ ઈજાના કારણે થોડા દિવસ માટે મેદાનથી બહાર છે.

5/9
જોકે માલતીનું CSK ટીમને ફોલો કરવા પાછળનું કારણ તેનો બાઈ દીપક નહીં પરંતુ ધોની છે. માલતી ધોનીની બહુ જ મોટી ફેન છે અને તેણે ધોની સાથે કેટલાક ફોટો પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પોસ્ટ કર્યા છે.

6/9
હકીકતમાં આ ગર્લ બીજુ કોઈ નહીં પણ ચૈન્નઈ સુપરકિંગ્સ તરફથી રમતા બોલર દીપક ચહરની મોટી બહેન છે. તેનું નામ માલતી ચહર છે. મિસ દિલ્હી કોન્ટેસ્ટમાં સેકંડ રનરઅપ માલતી પહેલા મોડેલિંગ પણ કરતી હતી. હાલ ફિલ્મોમાં પોતાની કરિયર બનાવવા પ્રયાસ કરી રહી છે.

7/9
સોશિયલ મીડિયા પર તો લોકોએ અનેક ધારણાઓ પણ લગાવી દીધી હતી. કેટલાકે તો તેને પાર્લે જી બિસ્કિટના રેપર પર દેખાતી નાની છોકરી હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ આખરે સામે આવ્યું હતું કે આ મિસ્ટ્રી ગર્લ તે નથી બીજું જ કોઈ છે.

8/9
જોતજોતામાં આ ગર્લ એક સેન્શેસન બની ગઈ અને ટોક ઓફ ધ ટાઉન ગર્લ વિશે ઈન્ટરનેટ પર પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. દરેકના મોઢા પર એક જ સવાલ હતો કે આ ગર્લ કોણ છે?

9/9
નવી દિલ્હીઃ ઈન્ડિય પ્રીમિયર લીગ 2018માં ચેન્નઈ સુપકિંગ્સની પાછલી બે મેચથી દરેક કેમેરા સ્ટેડિયમમાં બેઠેલી એક સુંદર ગર્લનો સતત પીછો કરતા જોવા મળે છે. જેમ જેમ CSKની ટીમ કોઈ ફોર કે સિક્સર ફટકારે ત્યારે આ ગર્લના રીએક્શનને ક્લોઝઅપ કરીને બતાવવામાં આવતું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સાઈ સુદર્શન શ્રીલંકા સિરીઝમાંથી બહાર: BCCI એ આ વિસ્ફોટક બેટ્સમેનની કરી વાપસી

રહાણેએ ખુલાસો કર્યો: યશસ્વી પર લાગવાનો હતો 4 મેચનો બેન, આ રીતે બચાવી તેની કારકિર્દી

હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું

IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ

રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Embed widget