શોધખોળ કરો
ધોનીના નામે નોંધાયો આ ખાસ રેકોર્ડ, IPLમાં આ કારનામું કરનાર એકમાત્ર ક્રિકેટર બન્યો
1/5

વાનખેડે સ્ટેડિયમમાં રમવામાં આવેલ આ મેચમાં હૈદરાબાદના 140 રનના જવાબમાં એક સમયે ચેન્નાઈએ પોતાની આઠ વિકેટ 113 રન પર ગુમાવી દીધી હતી, પરંતુ પ્લેસીસે 18મી ઓવરમાં 20 રન બનાવ્યા અને 19મી ઓવરમાં 17 રન ફટકારી ચેન્નાઈને જીતની નજીક પહોંચાડી દીધુ, અને પછી છેલ્લી ઓવરના પહેલા બોલે છગ્ગો ફટકારી ચેન્નાઈને બે વિકેટે શાનદાર જીત અપાવી દીધી હતી.
2/5

મેન ઓફ ધ મેચ ડુ પ્લેસિસેએ ક્વોલિફાય મેચમાં 42 બોલમાં 67 રનની અણનમ પારી રમી પહેલી ક્વોલિફાય મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ પાસેથી જીતને છીનવી ચેન્નાઈ સુપર કિંગ્સને આઈપીએલની 11મી સિઝનમાં ફાઈનલમાં જગ્યા અપાવી દીધી છે.
Published at : 24 May 2018 08:02 AM (IST)
View More





















