શોધખોળ કરો

IPL-11: બ્રાવોની આક્રમક બેટિંગે પલટી બાજી, ચેન્નઈ સુપરકિંગ્સનો 1 વિકેટથી વિજય

1/9
 મુંબઈ તરફથી સુર્યાકુમાર યાદવે 43 અને વિકેટકિપર ઈશાન કિશાને 40 રન બનાવ્યા હતા. રોહિત શર્મા 15 રન પર કેચ આઉટ થઈ ગયો હતો.

2/9
કૃણાલ પંડ્યાના 22 બોલના 42 રનની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે ચાર વિકેટે 165 રન બનાવ્યા હતા. તેના જવાબમા સુપરકિંગ્સે 15મી ઓવરમાં 105 રન પર સાત વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ બ્રાવોએ 30 બોલમાં ત્રણ ચોગ્ગા અને સાત છગ્ગા સાથે 68 રન બનાવી મેચની બાજી પલટી નાખી હતી. અને મુંબઈ ઈન્ડિયન્સની હાથમાંથી મેચ છીનવી લીધી હતી.

3/9
4/9
 બે વર્ષ બાદ આઈપીએલમાં વાપસી કરનારી ધોનીની ચેન્નઈ સુપરકિંગ્સની ટીમે અંતિમ ત્રણ ઓવરમાં 47 રનની જરૂર હતી. બ્રાવોએ 18મીં ઓવરમાં મેચની બાજી પલટાવતા નાથન મેક્લીનાગનને બે છગ્ગા અને એક ચોગ્ગો ફટકારી દીધો હતો. તેની આગલી ઓવરમાં જસપ્રીત બુમરાહને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા પરંતુ ઓવરના છેલ્લા બોલ પર કેપ્ટન રોહિત શર્માને આપી બેઠો હતો.

5/9
 અંતિમ ઓવર આક્રમક રહી હતી. ચેન્નઈને જીત માટે અંતિમ ઓવરમાં સાત રનની જરૂર હતી ત્યારે મુસ્તાફિજૂર રહેમાનની પ્રથમ ત્રણ બોલ ખાલી ગયા બાદ જાદવે ચોથા બોલ પર છગ્ગો ફટકારી દીધો અને પાંચમાં બોલ પર ચોગ્ગો તેની સાથે જીત હાંસલ કરી લીધી.

6/9
PL-2018ની પહેલી મેચમાં જ બે વર્ષ બાદ પુનરાગમન કરી રહેલી CSK ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીત્યો હતો અને પહેલા ફિલ્ડીંગનો નિર્ણય લીધો હતો. મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈને 166 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ચેન્નઈની શરૂઆત ખૂબજ ખરાબ રહી હતી. પરંતુ બ્રાવોની તોફાની બેટિંગના સહારે એક વિકેટથી જીત મેળવી લીધી છે.

7/9
8/9
આઈપીએલ 11ની પ્રથમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સના ખેલાડી ડ્વેન બ્રાવોએ પોતાની તોફાની બેટિંગથી મુંબઈ ઈન્ડિયન્સની હાથમાંથી જીત છીનવી લીધી હતી. આ મેચમાં બ્રાવોએ 30 બોલમાં 68 રનની તુફાની ઈનિંગ્સ રમી હતી.

9/9
બ્રાવોની આ શાનદાર બેટિંગથી ધોનીની ટીમે મુંબઈ ઈન્ડિયન્સને એક વિકેટથી હરાવી અને આઈપીએલ સીઝન 11માં જીત સાથે પોતાની શરૂઆત કરી દીધી છે. બ્રાવોએ 54 રન સાત છગ્ગા અને ત્રણ ચોગ્ગાથી બનાવ્યા હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 

સેહવાગના પુત્ર આર્યવીરની વિસ્ફોટક બેટિંગ,19 ચોગ્ગા,8 છગ્ગા સાથે બનાવ્યા 173 રન

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ મળીને બનાવી શકે છે વર્લ્ડ રેકોર્ડ, અંતિમ ટી20માં ઈતિહાસ રચવાની તક 

અંતિમ ટી20 મેચમાં ભુવનેશ્વર કુમારની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી, BCCI એ ટીમમાં કર્યો ફેરફાર 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 

વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત

Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!

લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ

SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 

ગુજરાતમાં ઘેરાતું વીજ સંકટ: ગ્રામીણ વિસ્તારો બાદ હવે ઉદ્યોગોમાં વીજકાપ, ઉકેલ માટે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ

Embed widget