શોધખોળ કરો
Advertisement
ઇગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં પૂજારાએ સિક્સ મારી ફટકારી સતત ત્રીજી ટેસ્ટ સદી
વિશાખાપટ્ટનમ:ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતે બે વિકેટના નુકસાન પર 227 રન બનાવી લીધા હતા. પૂજારાએ સિક્સ ફટકારી સદી પૂરી કરી હતી. પૂજારાની આ સતત ત્રીજી ટેસ્ટ સદી છે. આ અગાઉ પૂજારાએ રાજકોટ ખાતે રમાયેલી શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં પ્રથમ ઇનિંગમાં પણ સદી ફટકારી હતી. તેણે આ ઇનિંગમાં 124 રન ફટકાર્યા હતા.
અગાઉ 8 ઓક્ટોબરે ઇન્દોર ખાતે રમાઇ ગયેલી ન્યૂઝિલેન્ડ સામેની અંતિમ ટેસ્ટમાં બીજી ઇનિંગમાં અણનમ 101 રન ફટકાર્યા હતા. વિરાટ કોહલી પણ સદીની નજીક છે. વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારાએ ત્રીજી વિકેટ માટે 200 રનથી વધુની ભાગીદારી કરી લીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement