શોધખોળ કરો

ચીનના બેડમિટન ખેલાડીએ મૉડેલ સાથે અફૈર બાદ પત્નીની માંગી માફી

બીજિંગઃ ચીનના દિગ્ગજ બેડમિંટન ખેલાડી લિન ડેનને પોતાની પત્ની જ્યારે ગર્ભવતી હતી ત્યારે લગ્નેતર સબંધ બાધ્યા હતા તે બદલ માંફી માંગી હતી. ખેલાડીની એક મૉડલ સાથેની અંતરંગ તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ ડેને આમ કર્યું હતું. આ ખબર વાયરલ થયા બાદ 'વેઇબો' પર 'લિન ડેન અફેર' હેશટેગ વાળા પેજને 10 લાખ લોકોએ જોયો હતો. ઘણા લોકોએ આ દરમિયાન લખ્યું હતું કે, લિને કોર્ટ પર મેચ જીત્યો પણ પોતાના સમર્થકોને નિરાશ કર્યા છે. મનોરંજન ક્ષેત્રમાં કોઇ વ્યક્તિએ આ તસ્વીરને વાયરલ કરી છે. તેણે પોતાની ઓળખ 'ડિટેક્ટિવ ઝાઓવર' ના રૂપમાં આપી છે. ઓક્ટોબરની આ તસ્વીરોમાં હોટેલના રૂમમાં લિનને મૉડલ અને અભિનેત્રી ઝાઓ યાકીને ગળે મળતા દેખાડવામાં આવ્યા છે. તેના એક મહિના બાદની તસ્વીરોમાં બંનેની અંતરંગની તસ્વીરોમાં દેખાડવામાં આવ્યા છે. આ દરમિયાન લીનની પત્ની શી શિંગફેંગ ગર્ભવતી હતી. લિનને ત્યાર બાદ પોતાના વેઇબો પરના અકાઉંટમાં લખ્યું હતું કે, 'એક પુરુષ તરીકે હું તેનો બચાવ નથી કરવા માંગતો જે મેં કર્યો મારા વર્તને મારા પરિવારને દુઃખ પહોંચાડ્યું છે. એટલા માટે હું મારા પરિવાર પાસે માફી માંગુ છું.

ટોપ સ્ટોરી

ગેઇલનો રેકોર્ડ તૂટતા બચ્યો: MIના બેટ્સમેને 64 બોલમાં 16 છગ્ગા સાથે 173 રન ફટકારી મચાવ્યો તરખાટ
ગેઇલનો રેકોર્ડ તૂટતા બચ્યો: MIના બેટ્સમેને 64 બોલમાં 16 છગ્ગા સાથે 173 રન ફટકારી મચાવ્યો તરખાટ
India vs Japan T20I 2026: ભારત વિરુદ્ધ ટી-20 માટે જાપાન તૈયાર, જાહેર કરી ટીમ
India vs Japan T20I 2026: ભારત વિરુદ્ધ ટી-20 માટે જાપાન તૈયાર, જાહેર કરી ટીમ
ઈશાન કિશને દુલીપ ટ્રોફીમાં રચ્યો ઈતિહાસ: ફાઇનલમાં 270 રન ફટકારી તોડ્યા 3 મોટા રેકોર્ડ!
ઈશાન કિશને દુલીપ ટ્રોફીમાં રચ્યો ઈતિહાસ: ફાઇનલમાં 270 રન ફટકારી તોડ્યા 3 મોટા રેકોર્ડ!
પહેલગામ હુમલા બાદ ઐતિહાસિક નિર્ણય: 2027 SAF ગેમ્સ માટે પાકિસ્તાન જશે ભારતીય ખેલાડીઓ
પહેલગામ હુમલા બાદ ઐતિહાસિક નિર્ણય: 2027 SAF ગેમ્સ માટે પાકિસ્તાન જશે ભારતીય ખેલાડીઓ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જિંદગી કચડતાં ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ત્રાટકી ચડ્ડી બનિયાન ગેંગ ?
Hun To Bolish : હું તો બોલીશ : વકર્યો રોગચાળો, હોસ્પિટલો હાઉસફૂલ
Gujarat Weather update: ખેડૂતો માટે રાહતના સમાચાર! ગુજરાતમાં 11થી 13 સપ્ટેમ્બર ભારે વરસાદની આગાહી
PM Modi in Navsari : ‘નમો કમલમ’ના લોકાર્પણ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકા ઇરાનનું ભીષણ યુદ્ધ, અમેરિકાએ 5 ઈરાની ટેન્કર કર્યાં ધ્વંશ, જાણો ઈરાને શું કહ્યું?
અમેરિકા ઇરાનનું ભીષણ યુદ્ધ, અમેરિકાએ 5 ઈરાની ટેન્કર કર્યાં ધ્વંશ, જાણો ઈરાને શું કહ્યું?
Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાઈ નવી સિસ્ટમ, આવતીકાલે 21 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
Weather Forecast: બંગાળની ખાડીમાં સર્જાઈ નવી સિસ્ટમ, આવતીકાલે 21 રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
અમદાવાદમાં ઓનર કિલિંગ: પિતા-પુત્રએ મળીને હથોડી મારી દીકરીને પતાવી દીધી; અકસ્માતમાં ખપાવવાનો પ્લાન ફેલ
અમદાવાદમાં ઓનર કિલિંગ: પિતા-પુત્રએ મળીને હથોડી મારી દીકરીને પતાવી દીધી; અકસ્માતમાં ખપાવવાનો પ્લાન ફેલ
Bullet Train Trial: ભારતમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે? રેલવે મંત્રીએ જાહેર કર્યો સંપૂર્ણ પ્લાન
Bullet Train Trial: ભારતમાં બુલેટ ટ્રેન ક્યારે દોડશે? રેલવે મંત્રીએ જાહેર કર્યો સંપૂર્ણ પ્લાન
મેંદરડામાં 16 વર્ષીય સગીરા પર બળાત્કાર ગુજારનાર પંચાયત સભ્ય સુભાષ ભાદરકાની ધરપકડ
મેંદરડામાં 16 વર્ષીય સગીરા પર બળાત્કાર ગુજારનાર પંચાયત સભ્ય સુભાષ ભાદરકાની ધરપકડ
ગુજરાતમાં ભાદરવો રહેશે ભરપૂર: આ તારીખતી નવી સિસ્ટમ સક્રિય થશે, 12 થી 15 ભારે વરસાદ તૂટી પડશે
ગુજરાતમાં ભાદરવો રહેશે ભરપૂર: આ તારીખતી નવી સિસ્ટમ સક્રિય થશે, 12 થી 15 ભારે વરસાદ તૂટી પડશે
ચેક બાઉન્સ કેસમાં અભિનેતા રાજપાલ યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, જાણો શું મૂકી શરત
ચેક બાઉન્સ કેસમાં અભિનેતા રાજપાલ યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત, જાણો શું મૂકી શરત
સૌરાષ્ટ્રવાળા અહીં ઘણા છે, માવા આવ્યા કે નહીં? પિચકારી મારવા પર પીએમ મોદીએ કરી ટકોર
સૌરાષ્ટ્રવાળા અહીં ઘણા છે, માવા આવ્યા કે નહીં? પિચકારી મારવા પર પીએમ મોદીએ કરી ટકોર
Embed widget