શોધખોળ કરો
Advertisement
વેસ્ટ ઇન્ડિઝના આ વિસ્ફોટક બેટ્સમેને ભાગેડું વિજય માલ્યાને ગણાવ્યો 'બિગ બોસ'
ક્રિસે ગેલે ટ્વિટર પર વિજય માલ્યા સાથેની તસવીર શેર કરી છે અને ભાગેડું માલ્યાને બિગ બોસ ગણાવ્યો છે. તેના બાદ ટ્વિટર પર તે ટ્રોલ થઈ રહ્યો છે.
નવી દિલ્હી: વેસ્ટઇન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલ ભારતની બેન્કો સાથે કૌભાંડ આચરનાર આરોપી વિજય માલ્યા સાથે ચીયર્સ કરતા નજર આવ્યા હતા. ક્રિસે ગેલે ટ્વિટર પર તસવીર પણ શેર કરી છે અને ભાગેડું વિજય માલ્યાને બિગ બોસ ગણાવ્યો છે. તેના બાદ ટ્વિટર પર તે ટ્રોલ થઈ રહ્યો છે.
જો કે, રવિવારે ફૉર્મૂલા-1 બ્રિટિશ ગ્રેન્ડ પ્રિક્સ 2019 શરૂ થવા જઈ રહી છે. શનિવારે ક્રિસ ગેલ અને વિજય માલ્યા ફૉર્મૂલા-1 બ્રિટિશ ગ્રેન્ડ પ્રિક્સ 2019ના વેન્યૂ પર મળ્યા હતા.
ગેલે તસ્વીર શેર કરીને કેપ્શનમાં લખ્યું કે “બિગ બૉસ વિજય માલ્યાને મળીને આનંદ થયો. રૉકસ્ટાર.”ઉલ્લેખનીય છે કે ક્રિસ ગેલ આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમ તરફથી રમી ચુક્યો છે. ક્રિસ ગેલે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે ભારત સાથે થનારી ઘરેલૂ સીરીઝ તેમની અંતિમ સીરીઝ હશે અને તેના તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી જાહેર કરશે.Great to catch up with Big Boss @TheVijayMallya cheers 🥂 #RockStar 👌🏿 #F1 pic.twitter.com/cdi5X9XZ2I
— Chris Gayle (@henrygayle) July 13, 2019
Paise ka लेनदेन मत करना माल्या से, वर्ना फिरता रहेगा
— #indianstwitt 2.0 (@Indianstwitt) July 14, 2019
उसको बोल ना भाई की हम लोगो का पैसा वापस कर दे
— Ritanshu dubey (@Ritanshudubey17) July 13, 2019
Apna wallet check kar pahle.
— चेहराविहीन (@ex__troller) July 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દુનિયા
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement
gujarati.abplive.com
Opinion