શોધખોળ કરો

Oops! ઝહીરને સગાઈની શુભેચ્છા આપતા અનિલ કુંબલેએ કરી આવી ભૂલ, જાણો શું થયું એ પછી

1/5
યુવરાજ-હેઝલના લગ્નમાં પણ બંને સાથે દેખાયા હતા. સાગરિકા દિલ્લી ડેરડેવિલ્સની મેચ હોય ત્યારે પણ ઝહીરને ચીયર કરતા દેખાઈ છે.

2/5
ઝહીર અને સાગરિકા છેલ્લા બે વર્ષથી રિલેશનશીપમાં છે. સાગરિકા ઘણી વાર પાર્ટી અને ફંકશનમાં ઝહીર સાથે દેખાઈ હતી.

3/5
ભારતીય ટીમના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાને બોલીવુડ અભિનેત્રી સાગરિકા ઘાટગે સાથે સગાઈ કરી લીધી છે. ઝહીરે ટ્વિટર પર સગાઈની જાહેરાત કરી હતી. ઝહીર હાલ આપીએલ-10ની દિલ્લી ડેરડેવિલ્સનો કેપ્ટન છે. ફિલ્મ ચક દે ઈંડિયામાં સાગરિકાએ ભૂમિકા ભજવી હતી. તે નેશનલ લેવલની હોકી પ્લેયર છે.

4/5
આ પછી સાગરિકાએ અનિલ કુંબલેનું ધ્યાન દોરતા લખ્યું કે, તેમણે ખોટી સાગરિકાને ટેગ કરી છે. તમે જે સાગરિકાને ટેગ કરી છે તે બે બાળકોની મમ્મી છે.. સાગરિકા એંગ્રેજી અખબારના જાણીતા પત્રકાર છે. અને પત્રકાર રાજદિપ સરદેસાઈના પત્ની છે.

5/5
ઝહીરની આ ટ્વિટર પોસ્ટ થોડીજ વારમાં શુભેચ્છાઓનો વરસાદ થવા લાગ્યો હતો. ટીમ ઈંડિયાના કોચ અનિલ કુંબલેએ પણ ઝહીરને શુભકામનાઓ પાઠવી હતી. પણ આમ કરવામાં અનિલ કુંબલે એક ભૂલ કરી બેઠા. કુંબલેએ ખોટી સાગરિકાને શુભકામનાઓ પાઠવી હતી. અનિલ કુંબલેએ પોતાના ટ્વિટમાં જાણીતા પત્રકાર સાગરિકા ઘોષને ટેગ કરી દીધી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ

પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ

2 ખેલાડી અને 10 કરોડ રોકડા! હાર્દિક પંડ્યાને લેવા આ ટીમે મુંબઈ ઈન્ડિયન્સને આપી ઓફર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી

આજે સંસદમાં રજૂ થશે પેપર લીક અંગેનું સંશોધન બિલ, લાઠીચાર્જ મુદ્દે સરકારની ઘેરાબંધી કરશે વિપક્ષ

ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન

Today Weather: દિલ્હીથી ઓડિશા સુધી 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, 65 કિમીની ઝડપે ફુંકાશે પવન

'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી

KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ

ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન

સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોએ હવે નહીં ખાવા પડે પોલિસ સ્ટેશનના ધક્કા, ઘરબેઠા જ નોંધાશે E-Zero FIR

Embed widget