શોધખોળ કરો

આ દિગ્ગજ ક્રિકેટરનું ટ્વિટર એકાઉન્ટ થયું હેક, નામ રાખ્યું કાસિમ સુલેમાની

હેકરે 49 વર્ષના લેહમેનના એકાઉન્ટથી પહેલી ટ્વીટ સાંજે 4 કલાકની આસપાસ કરી હતી.

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પૂર્વ વર્લ્ડ કપ વિજેતા ખેલાડી અને પૂર્વ કોડ ડેરેન લેહમન માટે સોમવારનો દિવસ ઘણો જ ચિંતાજનક રહ્યો. ઓસ્ટ્રેલિયામાં જારી બિગ બૈશ લીગ (બીબીએલ)માં બ્રિસ્બેન હીટને કોચિંગ આપી રહેલ લેહમનનું ટ્વિટર એકાઉન્ટ હેક થઈ ગયું. તેનું એકાઉન્ટ હેક કર્યા બાદ હેકરે આપત્તિજનક ટ્વીટ પણ કર્યું અને અમેરિકા-ઇરાનની વચ્ચે ચાલી રહેલ ગંભીર સ્થિતિને લઈને અજીબોગરીબ વાતો લખી. હેકરે 49 વર્ષના લેહમેનના એકાઉન્ટથી પહેલી ટ્વીટ સાંજે 4 કલાકની આસપાસ કરી હતી. જે પછી તેનું નામ પણ બદલી નાખવામાં આવ્યું હતું. આ દિગ્ગજ ક્રિકેટરનું ટ્વિટર એકાઉન્ટ થયું હેક, નામ રાખ્યું કાસિમ સુલેમાની આ દિગ્ગજ ક્રિકેટરનું ટ્વિટર એકાઉન્ટ થયું હેક, નામ રાખ્યું કાસિમ સુલેમાની લેહમેનના એકાઉન્ટથી ઈરાન વિરુદ્ધ અનેક ટ્વીટ કરવામાં આવી. આટલું જ નહીં કેટલીક ન્યૂઝ વેબસાઈટને પણ ટેગ કરવામાં આવી હતી. બ્રિસબેન હિટે થોડી વાર પછી ટ્વીટ કરી જેમાં લેહમેનના ટ્વીટર એકાઉન્ટના હેક થવાની જાણકારી આપવામાં આવી હતી. આ ફ્રેન્ચાઈઝીએ માફી પણ માગી હતી. નોંધનીય છે કે કાસિમ સુલેમાની ઈરાનના અલ-કુદ્સ દળનો લીડર હતો અને બગદાદ એરપોર્ટ પાસે તેના કાફલા પર અમેરિકન ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં તેનું મોત થયું હતું.

ટોપ સ્ટોરી

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ 
Embed widget