શોધખોળ કરો

રન દોડતી વખતે એક જ છેડા પર ભેગા થઈ ગયા બંને બેટ્સમેન ને પછી બાખડી પડ્યા, જુઓ વીડિયો

કેનેડાના બેટ્સમેન હમજા તારિકે શોટ ફટકારીને એક રન લીધો હતો, પરંતુ બીજો રન લેવાની કોશિશમાં હમજા અને તેના સાથી બેટ્સમેન રવીન્દ્ર પાલ સિંહ એક જ છેડા પર આવી ગયા હતા અને ડેનમાર્કના વિકેટકિપર અબ્દુલ હાશમીએ જોનાસ હેનરિક્સનના થ્રો પર મોકો ગુમાવ્યો વગર સ્ટંપ ઉડાવી દીધા હતા.

નવી દિલ્હીઃ ક્રિકેટના મુકાબલામાં મેદાન પર ખેલાડીઓ વચ્ચે ઘણીવાર માથાકૂટ થતી હોય છે. પરંતુ બુધવારે કુઆલાલમ્પુરમાં એક એવી ઘટના જોવા મળી, જેને લઈ મેદાન પર હાજર ખેલાડીઓ હસવાનું રોકી શક્યા નહોતા. કુઆલાલમ્પુરમાં કેનેડા અને ડેનમાર્ક વચ્ચે સીડબલ્યુસી ચેલેન્જ લીગ ગ્રુપ એની મેચ દરમિયાન રન દોડતી વખતે બેટ્સમેનોમાં થયેલી ગેરસમજના કારણે તૂ-તૂ મૈ-મૈંની નોબત આવી હતી. કેનેડાના બેટ્સમેન હમજા તારિકે શોટ ફટકારીને એક રન લીધો હતો, પરંતુ બીજો રન લેવાની કોશિશમાં હમજા અને તેના સાથી બેટ્સમેન રવીન્દ્ર પાલ સિંહ એક જ છેડા પર આવી ગયા હતા અને ડેનમાર્કના વિકેટકિપર અબ્દુલ હાશમીએ જોનાસ હેનરિક્સનના થ્રો પર મોકો ગુમાવ્યો વગર સ્ટંપ ઉડાવી દીધા હતા. જે બાદ એક જ છેડા પર ભેગા થયેલા કેનેડાના બંને બેટ્સમેનોમાં રન આઉટને લઈ વિવાદ થયો હતો. જેમાં બંને એકબીજાને તું આઉટ છે, તુ આઉટ છે તેમ કહેવા લાગ્યા. આખરે હમજા તારિકને મેદાન છોડવું પડ્યું હતું. ટ્વિટર હેન્ડલ @cricketworldcup પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. જે બાદ આઈસીસીએ તેના ટ્વિટર હેન્ડલ @ICC પરથી કઈંક આ રીતે તેની પ્રતિક્રિયા આપી હતી.

ટોપ સ્ટોરી

બીજી ટી20 માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11 માં થશે ફેરફાર? જાણો કોણ થઈ શકે છે બહાર
બીજી ટી20 માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11 માં થશે ફેરફાર? જાણો કોણ થઈ શકે છે બહાર
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
Nana Patekar Death: ક્યા ક્રિકેટરના સૌથી મોટા ફેન હતા નાના પાટેકર? ખાવાનું પણ છોડી દેતા હતા
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
ભારતની શાનદાર જીતનો હીરો: ઓસ્ટ્રેલિયા સામે 14 વિકેટ ઝડપનાર સ્પિનર તન્મય બલોડા કોણ છે?
વિરાટ કોહલીને ODI રેન્કિંગમાં થયું નુકસાન, કેએલ રાહુલે લગાવી મોટી છલાંગ
વિરાટ કોહલીને ODI રેન્કિંગમાં થયું નુકસાન, કેએલ રાહુલે લગાવી મોટી છલાંગ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget