શોધખોળ કરો

કોરોના વાયરસ: યુરો 2020 ફુટબૉલ ટૂર્નામેન્ટ 2021 સુધી સ્થગિત: UEFA

યૂએફા (UEFA)એ કહ્યું કે, “યુરો કપ 11 જૂનથી 11 જુલાઈ 2021 સુધી સ્થગતિ કરવામાં આવ્યો છે.”

કોરોના વાયરસના ખતરાને જોતાં યુરોપિયન ફુટબોલ ચેમ્પિયનશિપ (યુરો કપ 2020)ને સ્થગિત કરી દેવામાં આવ્યો છે. યુરો કપને એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવ્યો છે. એટલે હવે યુરો કપ 2021માં રમાશે. આ ટૂર્નામેન્ટ 12 જૂનથી 12 જુલાઈની વચ્ચે રમાવાની હતી. યુરોપીયન ફુટબોલ સંસ્થા યૂએફા (UEFA)એ આ વાતની જાણકારી આપી હતી. યૂએફા (UEFA)એ કહ્યું કે, “યુરો કપ 11 જૂનથી 11 જુલાઈ 2021 સુધી સ્થગતિ કરવામાં આવ્યો છે.” ઉલ્લેખનીય છે કે, ચીનથી ફેલાયેલા કોરોના વાયરસની ખતરનાક અસર યુરોપમાં જોવા મળી રહી છે. યુરોપના અનેક દેશો આ મહામારીથી પ્રભાવિત છે. યુરો કપ 2020ના એક વર્ષઆ આગળ ઠેલવાતા તેની અસર ઈંગ્લેન્ડમાં 2021મા થનારી મહિલા યૂરોપીયન ચેમ્પિયનશિપ પર પડી શકે છે. યુરો 2020ના ફોર્મેટમાં હાલ કોઈ ફેરફાર કરવામાં આવ્યું નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ICC Rankings માં મોટો ઉલટફેર, ઈશાન કિશન બન્યો નંબર 1 બેટ્સમેન, અભિષેકને નુકસાન

IND vs ENG: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટી20 મેચમાં વરસાદનું સંકટ, જાણો મેચ દરમિયાન કેવું રહેશે હવામાન 

IND vs ENG T20: 'વૈભવ સૂર્યવંશી છવાયો છે એવું મે તો ક્યાંય સાંભળ્યું નથી' શ્રેયસના નિવેદનથી હોબાળો

IND vs ENG T20 Live Streaming: આજે ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટી-20 મેચ, શું વૈભવ માટે સંજૂને કરાશે ડ્રોપ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા વિરૂદ્ધ રાજ્ય સરકારનું અભિયાન
Hun To Bolish : હું તો બોલીશ : હાઈવેની આ સ્થિતિ કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : આવી પહોંચી મેઘસવારી
Gujarat Rain Forecast: રાજ્યમાં હવે થશે વરસાદની જમાવટ, હવામાન વિભાગે કરી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : અંકુશ ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારની અનોખી પહેલ; રાજ્યના 1.89 કરોડ બાળકોનો બનશે 'હેલ્થ પાસપોર્ટ', જાણો શું થશે ફાયદો!

Gujarat Rain: રાજકોટના જેતપુર પંથકમાં ભારે વરસાદ, દેવકી ગાલોળની ગાલોરિયા નદીમાં પૂર  

ગુજરાતમાં આગામી 3 કલાક ભારેઃ 36 વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ભારે વરસાદ

Rajkot Rain: રાજકોટના વાતાવરણમાં પલટો, કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરુ 

ગુજરાતના આ 5 વિસ્તારોમાં રેડ એલર્ટ; 42 તાલુકાઓ પાણી-પાણી, જુઓ ક્યાં કેટલો વરસાદ!

Bhavnagar Rain: મહુવા પંથકમાં જળબંબાકાર, ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

પતિ-પત્નીના વિવાદમાં હાઈકોર્ટનો મોટો નિર્ણય; ભરણપોષણના નિયમોમાં આવ્યો મોટો ફેરફાર!

આજથી બદલાયા આ પાંચ મોટા નિયમો; જાણો શું મોંઘું થયું અને શું સસ્તું થયું?

Embed widget