શોધખોળ કરો

Coronavirus: સોનીપતમાં ત્રણ ભારતીય રેસલર સંક્રમિત, હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ

ભારતીય કુશ્તી કેમ્પમાં ત્રણ રેસલર કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. સોનીપતના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા કેમ્પસમાં ભારતીય રેસલરોની પ્રેક્ટિસ ચાલી રહી છે.

સોનિપત: ભારતીય કુશ્તી કેમ્પમાં ત્રણ રેસલર કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. સોનીપતના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા કેમ્પસમાં ભારતીય રેસલરોની પ્રેક્ટિસ ચાલી રહી છે. અહીં રેસલરનાપહોંચ્યા બાદ જ્યારે તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો તો ત્રણ રેસલર સંક્રમિત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોમાં રેસલરોની સાથે સાથે તમામ કોચ અને સપોર્ટ સ્ટાફનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે ત્રણ રેસલર સંક્રમિત મળી આવ્યા છે તેમાં 86 કિલોગ્રામ વર્ગના રેસલર દીપક પુનિયા, 65 કિલોગ્રામ વર્ગના નવીન અને 125 કિલોગ્રામ વર્ગના કૃષ્ણ સામેલ છે. ત્રણેય રેસલરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમને મોનિટર પણ કરવામાં આવી રહ્યા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026: માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ મચાવી ધમાલ, ઓરેન્જ કેપ અને કાર સહિત જીત્યા આ 5 મોટા એવોર્ડ્સ

IPL 2026 ફાઇનલ બાદ મોટી દૂર્ઘટના, ખેલાડીઓને લઈ જતી ગુજરાત ટાઇટન્સની બસમાં લાગી આગ, જાણો લેટેસ્ટ અપડેટ્સ

IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા

IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું

વિડિઓઝ

Gujarat School Vacation : ઉનાળું વેકેશનને લઈ સરકારે શું કરી સ્પષ્ટતા?
LPG Gas Cylinder Price Hike: મોંઘવારીનો માર, LPG ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી, આજે ક્યાં ક્યાં પડશે વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્લૂ મૂન કોને નડશે કોને ફળશે ?
Hun To Bolish : હું તો બોલીશ : આદેશોનું થશે પાલન ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં વરસશે ભારે પવન સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં વરસશે ભારે પવન સાથે વરસાદ, અંબાલાલ પટેલની ચેતવણી
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
IPL 2026 ફાઇનલ: ગુજરાતને 5 વિકેટે હરાવીને RCB બન્યું ચેમ્પિયન, સતત બીજી વાર ટાઇટલ જીત્યું
IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા
IPL 2026 Prize Money: ચેમ્પિયન RCB માલામાલ, જાણો ગુજરાત સહિત કઈ ટીમને કેટલા કરોડ મળ્યા
Gold- Silver Price Today: સોના-ચાંદી ખરીદતા પહેલા ચેક કરો પ્રાઇસ, જાણો આજની લેટેસ્ટ કિંમત

Meta ને ટક્કર આપવા આવી રહ્યા છે Apple ના સ્માર્ટ ચશ્મા, લોન્ચ પહેલા લીક થઈ માહિતી

હવામાન વિભાગનું નાઉકાસ્ટ જાહેર, આગામી 3 કલાક બાદ આ જિલ્લાઓમાં ગાજવીજ વરસાદનું એલર્ટ

Embed widget