શોધખોળ કરો

બોલ દેખાતો નથી છતાં આ ખેલાડીએ ફટકારી સેન્ચુરી, 16 વર્ષની ઉંમરે થયું હતું કેન્સર

બીજા એક અન્ય ખેલાડી મેથ્યૂ વેડ જેના પર ઘણા લોકોનું ધ્યાન ગયુ નહી તેણે બીજી ઇનિંગમાં બેવડી સદી બનાવી.

નવી દિલ્હીઃ એશેઝ સીરીઝના પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ મજબૂત સ્થિતિમાં છે. પ્રથમ ઇનિંગમાં પાછળ રહ્યા બાદ ઓસ્ટ્રેલિયાએ સાત વિકેટ પર 487 રન પર બીજી ઇનિંગ પૂરી કરી દીધી હતી અને ઇંગ્લેન્ડની સામે મોટો સ્કોર ઉભો કર્યો. ઓસ્ટ્રેલિયા માટે બે એવા બેટ્સમેનોએ બાજી સંભાળી જે લાંબા સમય બાદ ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યા હતા. સ્ટીવ સ્મિથે છેલ્લી ટેસ્ટ મેચ 2018માં સાઉથ આફ્રીકા વિરૂદ્ધ રમી હતી જ્યાં બોલ ટેમ્પરિંગને કારણે તેના પર એક વર્ષનો પ્રતિબંધ લગાવ્યો હતો. બીજા એક અન્ય ખેલાડી મેથ્યૂ વેડ જેના પર ઘણા લોકોનું ધ્યાન ગયુ નહી તેણે બીજી ઇનિંગમાં બેવડી સદી બનાવી. લગભગ છ વર્ષ બાદ સદી ફટકારનાર વેડ બલર બ્લાઇન્ડનેશનો શિકાર છે અને તેને રંગ યોગ્ય રીતે દેખાતા નથી. પ્રથમ ઇનિંગમાં માત્ર એક રન પર આઉટ થનાર વેડએ બીજી વખત મોકો મળતાની સાથે જ તે તક ગુમાવી નહી અને તાબડતોડ બેટિંગ કરતા 110 રન બનાવ્યા. આ દરમિયાન વેડએ 17 ચોગ્ગા પણ લગાવ્યા. એશેઝમાં પસંદગી પામતા પહેલા તેણે પોતાની ગત ટેસ્ટ મેચ બે વર્ષ પહેલા 2017માં બાંગ્લાદેશ વિરૂદ્ધ રમી હતી. વેડને 16 વર્ષની ઉંમરે કેન્સર થયુંહતું. કીમોથેરેપીના બે રાઉન્ડ લેવા અને લાંબા સમય સુધી ચાલેલ સારવાર બાદ તે આ બીમારીથી બહાર નિકળ્યો હતો. જોકે મુશ્કેલીઓએ અહિંયા પણ તેનો સાથે છોડ્યો નહી અને તે કલર બ્લાઇન્ડનેસનો શિકાર બની ગયો અને મેદાનમાં બોલનાં રંગનાં કારણે તેને સમસ્યા પણ થાય છે. આ તમામ વસ્તુઓ છતા 2012માં વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ ટેસ્ટ ક્રિકેટમાં પગલું ભરનાર વેડએ 22 મેચ રમ્યો છે અને પોતાની ઇનિંગમાં પસંદગીકર્તાઓની નજરમાં આવી ગયો અને હવે પ્રખ્યાત ટેસ્ટ સિરીઝ એશેઝનો ભાગ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

27 કરોડ નહીં પણ 158 કરોડ! વર્લ્ડ ચેમ્પિયન ભારત પર BCCI એ કર્યો પૈસાનો વરસાદ, જાણો કોને કેટલા મળશે?
27 કરોડ નહીં પણ 158 કરોડ! વર્લ્ડ ચેમ્પિયન ભારત પર BCCI એ કર્યો પૈસાનો વરસાદ, જાણો કોને કેટલા મળશે?
IPL 2026 પહેલા ગુજરાત ટાઈટન્સે રમ્યો મોટો દાવ, આ દિગ્ગજને બનાવ્યો પોતાનો બેટિંગ કોચ 
IPL 2026 પહેલા ગુજરાત ટાઈટન્સે રમ્યો મોટો દાવ, આ દિગ્ગજને બનાવ્યો પોતાનો બેટિંગ કોચ 
BCCI Prize Money: બે વર્ષમાં કેટલી વધી ટીમ ઈન્ડિયાની પ્રાઈસ મની, ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા પર મળી હતી આટલી રકમ 
BCCI Prize Money: બે વર્ષમાં કેટલી વધી ટીમ ઈન્ડિયાની પ્રાઈસ મની, ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા પર મળી હતી આટલી રકમ 
T20 World Cup 2026: વિશ્વ વિજેતા ભારતીય ટીમ પર BCCI મહેરબાન, આપશે 131 કરોડ રૂપિયા રોકડા
T20 World Cup 2026: વિશ્વ વિજેતા ભારતીય ટીમ પર BCCI મહેરબાન, આપશે 131 કરોડ રૂપિયા રોકડા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોને મળશે કેટલો ગેસ?
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gujarat Politics : દિલ્લીમાં પ્રધાનમંત્રી આવાસ પર PM સાથે મુખ્યમંત્રીએ કરી બેઠક
Hun To Bolish : હું તો બોલીશ : માર્ચમાં તાપનું ટોર્ચર
Hun To Bolish : હું તો બોલીશ : મેચની ટિકિટ ના મળતા ધારાસભ્યો દુઃખી!

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG: તેલ સંકટ વચ્ચે રાહતના સમાચાર, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
LPG: તેલ સંકટ વચ્ચે રાહતના સમાચાર, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
Strait of Hormuz Crisis: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ ! હોર્મુઝ પાસે અમેરિકાએ કર્યો હુમલો, ઈરાનના 16 જહાજ કર્યા નષ્ટ
Strait of Hormuz Crisis: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ ! હોર્મુઝ પાસે અમેરિકાએ કર્યો હુમલો, ઈરાનના 16 જહાજ કર્યા નષ્ટ
PM Kisan: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો
PM Kisan: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો
અમેરિકામાં 50 વર્ષ બાદ ખુલશે ઓઈલ રિફાઈનરી, ટ્રમ્પે ભારતનો માન્યો આભાર
અમેરિકામાં 50 વર્ષ બાદ ખુલશે ઓઈલ રિફાઈનરી, ટ્રમ્પે ભારતનો માન્યો આભાર
મોદી સરકારનો મોટો નિર્ણય: ચીન હવે ભારતમાં કરી શકશે મોટું રોકાણ, નિયમો થયા હળવા
મોદી સરકારનો મોટો નિર્ણય: ચીન હવે ભારતમાં કરી શકશે મોટું રોકાણ, નિયમો થયા હળવા
IndiGo: ઈન્ડિગોના CEO પીટર એલ્બર્સનું રાજીનામું, ફ્લાઈટ સંકટ બાદ લીધો મોટો નિર્ણય
IndiGo: ઈન્ડિગોના CEO પીટર એલ્બર્સનું રાજીનામું, ફ્લાઈટ સંકટ બાદ લીધો મોટો નિર્ણય
ઈરાન યુદ્ધમાં અમેરિકાના અબજો સ્વાહા, યુદ્ધથી રશિયાને લાગી લોટરી, જાણો પુતિને કેવી રીતે મારી બાજી!
ઈરાન યુદ્ધમાં અમેરિકાના અબજો સ્વાહા, યુદ્ધથી રશિયાને લાગી લોટરી, જાણો પુતિને કેવી રીતે મારી બાજી!
IPL 2026: IPL 2026ની પ્રથમ મેચ કઈ ટીમો વચ્ચે રમાશે ? શિડ્યૂલ પર આવ્યું લેટેસ્ટ અપડેટ
IPL 2026: IPL 2026ની પ્રથમ મેચ કઈ ટીમો વચ્ચે રમાશે ? શિડ્યૂલ પર આવ્યું લેટેસ્ટ અપડેટ
Embed widget