શોધખોળ કરો
બોલ ટેમ્પરિંગ મામલે સ્મિથ અને વોર્નરના બચાવમાં આવ્યો આ ભારતીય ક્રિકેટર, જાણો શું કહ્યું...
1/5

ICCની કાર્યવાહી બંને ક્રિકેટરો માટે સમસ્યાઓથી ભરપૂર હોઈ શકે છે. ક્રિકેટ ઑસ્ટ્રેલિયાની જોગવાઈ અનુસાર બંને પર આજીવન પ્રતિબંધ પણ લાગી શકે છે. આ પ્રકરણને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને પણ વખોડી કાઢ્યું હતું અને સ્મિથ તથા વોર્નરને કાયમ માટે ટીમમાંથી કાઢી મૂકવા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને સૂચવ્યું હતું.
2/5

નવી દિલ્હીઃ ભારતીય ટૂમના પૂર્વ ફાસ્ટ બોલર અને રોયલ ચેલેન્જર બેંગલોરના બોલિંગ કોચ આશીષ નેહરાએ બોલ ટેમ્પરિંગ વિવાદમાં ફસાયેલ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સમિથ અને વાઈસ-કેપ્ટન ડેવિડ વોર્નરનો બચાવ કરતાં કહ્યું કે, તેમણે આઈપીએલમાંથી હટવું ન જોઈએ.
Published at : 27 Mar 2018 07:42 AM (IST)
View More























