શોધખોળ કરો

ચેન્નાઇની હાર બાદ ઇન્ટરનેટ પર ફેન્સે ઉડાવી CSKની મજાક, બોલ્યા- ધોની વિના ટીમ બની જાય છે RCB

ચેન્નાઇની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 132 રન બનાવ્યા હતા, જે આઇપીએલ સિઝનનો 12મો ચેન્નાઇની સૌથી નાનો સ્કૉર હતો. મેચમાં હૈદરાબાદની ટીમે આસાનીથી જીત મેળવી લીધી હતી

નવી દિલ્હીઃ 2010 બાદ પહેલીવાર મહેન્દ્ર સિંહ ધોની વિના ટીમ મેદાનમાં ઉતરી, અને ચેન્નાઇની ટીમને હૈદરાબાદની ટીમે 6 વિકેટે હાર આપી. ટીમમાં ધોનીની જગ્યાએ સુરેશ રૈના કેપ્ટનશીપ કરી રહ્યો હતો. હાર બાદ ચેન્નાઇની ટીમ પર સોશ્યલ મીડિયા પર મજાકભર્યા જોક્સ બનવા લાગ્યા. ફેન્સે ગુસ્સો કાઢતા કહ્યું કે, જ્યારે ટીમમાં ધોની નથી હોતો ત્યારે ટીમ વિરાટ કોહલીની બેંગ્લૉરની ટીમ જેવી બની જાય છે. ફેન્સે વિચિત્ર રિએક્શન આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ચેન્નાઇની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 132 રન બનાવ્યા હતા, જે આઇપીએલ સિઝનનો 12મો ચેન્નાઇની સૌથી નાનો સ્કૉર હતો. મેચમાં હૈદરાબાદની ટીમે આસાનીથી જીત મેળવી લીધી હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાનો વ્યસ્ત કાર્યક્રમ, આ બે દેશો સામે રમશે T20 સિરીઝ

IPL: આ છે આઈપીએલ ઇતિહાસના 5 એવા રેકોર્ડ, જેને વર્ષો બાદ પણ કોઈ ખેલાડી નથી તોડી શક્યો

કાવ્યા મારનની સનરાઈઝર્સે પાકિસ્તાની ખેલાડીને આપ્યું ટીમમાં સ્થાન, જાણો કેટલા કરોડમાં ખરીદ્યો

IPL 2026 પહેલા 'ફિક્સિંગ' થી ક્રિકેટ જગતમાં ખળભળાટ, ICC એ KKR ના પૂર્વ ખેલાડીને કર્યો સસ્પેન્ડ

વિડિઓઝ

US Israel Iran War Update : ઈરાન સામેની લડાઈ વચ્ચે અમેરિકાનુંં KC-135 પ્લેન ક્રેશ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રેમ લગ્ન સામે સમાજ
Gujarat Weather: ગુજરાતમાં આજે ક્યાં કેટલું નોંધાયું તાપમાન?
LPG Gas Cylinder Crisis : ગેસ સંકટ પર લોકસભામાં સરકારનો મોટો ખુલાસો
Hun To Bolish : હું તો બોલીશ : માના મંદિરમાં અધર્મ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં ફરી એકવાર માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે કરી આગાહી

Stock Market Crash: શેર બજારમાં કડાકો! રોકાણકારોને ₹5 લાખ કરોડનું નુકસાન, જાણો ઘટાડાના 4 મોટા કારણો

પિરિયડ લિવ પર થયેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી, જાણો CJIએ કેમ સુનાવણીનો કર્યો ઇન્કાર

Gas shortage: યુદ્ધની અસર રસોડા સુધી, ગેસ સંકટ વચ્ચે લાંબી લાઇનો, સરકારે કર્યો આ નિર્ણય

યુદ્ધની અસરઃ ગેસના બાટલાની અછતથી અમદાવાદની એલ.ડી.કૉલેજના રસોડામાં શરૂ થયા દેશી ચૂલા

કચ્છમાં LPG ની કાળાબજારીનો પર્દાફાશ, ગાંધીધામમાંથી 30 જેટલા કૉમર્શિયલ ગેસના બાટલા પકડાયા

ટ્રમ્પને મોટો ઝટકો, ઇરાકમાં યુએસનુંં KC-135 પ્લેન ક્રેશ, ઈરાન સામેના યુદ્ધમાં આ ચોથું પ્લેન ધ્વંશ

પીએમ મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી, પરિસ્થિતિ પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું - વાતચીત અને ડિપ્લોમેસીથી થાય સમાધાન

Embed widget