ટી-20 ફોર્મેટની શરૂઆત પણ ઇંગ્લેન્ડના કાઉન્ટી ટૂર્નામેન્ટની સાથે થઇ હતી. 100 બૉલ ફોર્મેટમાં 16-16 ઓવરની મેચ હશે. પહેલા 15 ઓવર 6-6 બૉલની હશે પણ 16મી ઓવર એટલે કે છેલ્લી ઓવર 10 બૉલની હશે.
3/7
ઇંગ્લેન્ડની યોજના અનુસાર, આ ફોર્મેટ ટી-20 ક્રિકેટથી 40 મિનીટ નાનું હશે. 38 દિવસ સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટમાં કુલ 36 મેચો રમાશે.
4/7
5/7
ઇસીબીના સીઇઓ ટૉમ હેરિસને એક નિવેદનમાં કહ્યું કે, ‘આ એક નવો અને દિલચસ્પ આઇડિયા છે, આપણી યુવા પેઢીને ક્રિકેટ રમવા માટે અને યુવા ફેન્સને ક્રિકેટ જોવા માટે આકર્ષિત કરશે.
6/7
આ નાના ફોર્મેટ ‘100 બૉલ’ ફોર્મેટ હશે અને તેનો આગમન પણ તે જ ઇંગ્લેન્ડની ધરતી પર થશે, જ્યાં ક્રિકેટની રમત પેદા થઇ હતી. ઇંગ્લિશ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ એટલે ઇસીબીએ 100 બૉલની ક્રિકેટ ટૂર્નામેન્ટ ઓયોજિત કરવાની મંજૂરી આપી દીધી છે. ડૉમેસ્ટીક કે પછી કાઉન્ટી લેવર પર બે વર્ષ બાદ, એટલે 2020થી આનું આયોજન શરૂ થઇ જશે.
7/7
નવી દિલ્હીઃ ક્રિકેટની રમતમાં ટી-20ના આગમન અને તેના છવાઇ જવાથી હવે બીજો એક ફેરફાર આવવા જઇ રહ્યો છે. અત્યાર સુધી ટી-20 ક્રિકેટને જ ક્રિકેટનો સૌથી નાનું ફોર્મેટ કે પછી ફટાફટ ફોર્મેટ માનવામાં આવતું હતું, પણ હવે જલ્દી ટી-20થી પણ નાનું ફોર્મેટ લૉન્ચ થવાની તૈયારી શરૂ થઇ ગઇ છે.