શોધખોળ કરો

5 બેટ્સમેન જેણે સૌથી મોટી ઉંમરે તેમની પ્રથમ ODI સદી ફટકારી, જાણો તેમના વિશે

કોઈપણ ફોર્મેટમાં સદી ફટકારવી એ સરળ કામ નથી પરંતુ અત્યાર સુધી ઘણા એવા બેટ્સમેન છે જેમણે દરેક ફોર્મેટમાં સદી ફટકારી છે. રોહિત શર્મા જેવા અનુભવી બેટ્સમેને ક્રિકેટના દરેક ફોર્મેટમાં સદી ફટકારી છે.

કોઈપણ ફોર્મેટમાં સદી ફટકારવી એ સરળ કામ નથી પરંતુ અત્યાર સુધી ઘણા એવા બેટ્સમેન છે જેમણે દરેક ફોર્મેટમાં સદી ફટકારી છે. રોહિત શર્મા જેવા અનુભવી બેટ્સમેને ક્રિકેટના દરેક ફોર્મેટમાં સદી ફટકારી છે. સચિન તેંડુલકરના નામે 100 સદીનો રેકોર્ડ છે.જો આપણે ODI ક્રિકેટની વાત કરીએ તો ટોપ ઓર્ડરના બેટ્સમેનોને સદી ફટકારવાની વધુ તક મળે છે. જો કે, કેટલાક એવા બેટ્સમેન છે જેઓ આ ફોર્મેટમાં ઘણી સદી ફટકારી શક્યા નથી. જો તેણે વન-ડેમાં સદી ફટકારી હોય તો પણ તેણે ઘણી મોટી ઉંમરે આવું કર્યું હતું.તો ચાલો જાણીએ એવા 5 બેટ્સમેન કોણ છે જેમણે સૌથી મોટી ઉંમરે પોતાની કારકિર્દીની પહેલી ODI સદી ફટકારી હતી.

5.મોહિન્દર અમરનાથ - 37 વર્ષ 117 દિવસ

ભૂતપૂર્વ ભારતીય દિગ્ગજ ખેલાડી મોહિન્દર અમરનાથે 37 વર્ષ અને 117 દિવસની ઉંમરે તેની ODI કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. 19 જાન્યુઆરી 1988ના રોજ, તેણે ફરીદાબાદમાં વેસ્ટ ઈન્ડિઝ સામે તેની પ્રથમ ODI સદી ફટકારી. તેણે પોતાની ODI કારકિર્દીમાં માત્ર 2 સદી ફટકારી છે.

4.સુનીલ ગાવસ્કર - 38 વર્ષ 113 દિવસ

સુનીલ ગાવસ્કર એક સમયે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 34 સદી ફટકારવાનો રેકોર્ડ ધરાવે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તેમણે ODIમાં માત્ર એક જ સદી ફટકારી છે. તેણે આ એકમાત્ર સદી 31 ઓક્ટોબર 1987ના રોજ નાગપુરમાં ન્યૂઝીલેન્ડ સામે ફટકારી હતી. તેની પ્રથમ વનડે સદી 38 વર્ષ અને 113 દિવસની ઉંમરે બની હતી.

3. ડેવિડ હેમ્પ- 38 વર્ષ 149 દિવસ

બર્મુડાના ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન ડેવિડ હેમ્પે 6 એપ્રિલ 2009ના રોજ કેન્યા સામે તેની પ્રથમ ODI સદી ફટકારી હતી. તેણે 38 વર્ષ અને 149 દિવસની ઉંમરે તેની ODI કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. આ સદી તેની કારકિર્દીની એકમાત્ર સદી છે.

2. જ્યોફ બોયકાટ- 39 વર્ષ 51 દિવસ

ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ દિગ્ગજ જ્યોફ બોયકાટે 39 વર્ષ અને 51 દિવસની ઉંમરે પોતાની ODI કારકિર્દીની પ્રથમ ODI સદી ફટકારી હતી. તેણે 11 ડિસેમ્બર 1979ના રોજ સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે તેની કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી.

1.ખુર્રમ ખાન- 43 વર્ષ 162 દિવસ

UAEના ખુર્રમ ખાને સૌથી મોટી ઉંમરે પોતાની પ્રથમ ODI સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. તેણે 43 વર્ષ અને 162 દિવસની ઉંમરે તેની કારકિર્દીની પ્રથમ વનડે સદી ફટકારી હતી. તેણે 2014માં અફઘાનિસ્તાન સામે આ સદી ફટકારી હતી. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

IND vs NZ 1st ODI: ભારતની પ્લેઇંગ 11 માં મોટો ફેરફાર! જાણો પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
IND vs NZ 1st ODI: ભારતની પ્લેઇંગ 11 માં મોટો ફેરફાર! જાણો પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
ટીમ ઈન્ડિયા માટે મોટા રાહતના સમાચાર: સ્ટાર ફાસ્ટ બોલર ત્રણેય ફોર્મેટ માટે ફિટ જાહેર
ટીમ ઈન્ડિયા માટે મોટા રાહતના સમાચાર: સ્ટાર ફાસ્ટ બોલર ત્રણેય ફોર્મેટ માટે ફિટ જાહેર
IPL 2027: સૂર્યકુમાર યાદવ લખનૌ સુપર જાયન્ટ્સમાં જશે કે નહીં? અટકળો વચ્ચે સૂર્યાએ આપ્યો મોટો સંકેત
IPL 2027: સૂર્યકુમાર યાદવ લખનૌ સુપર જાયન્ટ્સમાં જશે કે નહીં? અટકળો વચ્ચે સૂર્યાએ આપ્યો મોટો સંકેત
IND vs NZ 1st ODI: ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે, શું ધોવાઈ જશે મેચ? જાણો હવામાન રિપોર્ટ
IND vs NZ 1st ODI: ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે, શું ધોવાઈ જશે મેચ? જાણો હવામાન રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકામાં મતદાન શરૂ: ઈરાન યુદ્ધ અને મોંઘવારી વચ્ચે શું ટ્રમ્પની ખુરશી બચશે?
અમેરિકામાં મતદાન શરૂ: ઈરાન યુદ્ધ અને મોંઘવારી વચ્ચે શું ટ્રમ્પની ખુરશી બચશે?
Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી
દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત
દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત
Diwali 2026: ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાથી કેટલા અલગ છે? જાણો તેના ફાયદા અને નિયમો
Diwali 2026: ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાથી કેટલા અલગ છે? જાણો તેના ફાયદા અને નિયમો
IND vs NZ 1st ODI: ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે, શું ધોવાઈ જશે મેચ? જાણો હવામાન રિપોર્ટ
IND vs NZ 1st ODI: ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે, શું ધોવાઈ જશે મેચ? જાણો હવામાન રિપોર્ટ
પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન
Embed widget