શોધખોળ કરો

આ દિવસે થઇ જશે સલમાનનુ લગ્ન, બિગ બૉસમાં પંડિતજીએ કર્યો ખુલાસો

સલમાનના ફેન્સ જાણવા માગે છે કે સુપરસ્ટારનુ લગ્ન ક્યારે થશે. શનિવારે શરૂ થયેલા રિયાલિટી શૉ બિગ બૉસ 14માં એ પણ સવાલ સાંભળવા મળ્યો. જાણીને ચોંકી જવાશે કે શૉમાં ગેસ્ટ બનીને આવેલા પંડિતજીને આ સવાલ ખુદ સલમાન ખાને કર્યો

મુંબઇઃ સલમાન ખાનના લગ્નને લઇને ફેન્સ હંમેશા પુછતા રહે છે, સલમાનના ફેન્સ જાણવા માગે છે કે સુપરસ્ટારનુ લગ્ન ક્યારે થશે. શનિવારે શરૂ થયેલા રિયાલિટી શૉ બિગ બૉસ 14માં એ પણ સવાલ સાંભળવા મળ્યો. જાણીને ચોંકી જવાશે કે શૉમાં ગેસ્ટ બનીને આવેલા પંડિતજીને આ સવાલ ખુદ સલમાન ખાને કર્યો. આના પર પંડિતજીએ તેને જણાવ્યુ કે, છેવટે તેના લગ્ન હજુ સુધી કેમ નથી થઇ શક્યા. સાથે તેને આ પણ બતાવ્યુ કે હવેને લગ્નનો શું યોગ બની રહ્યો છે. ખરેખર બિગ બૉસના પહેલા એપિસૉડમાં સલમાન ખાન કન્ટેસ્ટન્ટનુ સ્વાગત કરવાની સાથે સાથે મસ્તી કરી રહ્યાં હતા. સાથે જ પોતાની જિંદગીની કેટલીક કહાનીઓ વિશે પણ બતાવી રહ્યાં હતા, આ દરમિયાન અચાનક સલમાન ખાનના લગ્ન પર ચર્ચા શરૂ થઇ ગઇ હતી. સલમાન ખાને પંડિતજીને કહ્યું કે તમે કેટલાક વર્ષો પહેલા કહ્યું હતુ કે મારા લગ્ન થઇ જશે, પરંતુ લગ્ન તો હજુ સુધી થયા જ નથી. આ સવાલનો પંડિતજી તરતજ જવાબ આપતા કહ્યું કે, તમારા ગ્રહોની દિશા હજુ ઠીક નથી, તમારા લગ્નનો જે યોગ બની રહ્યો છે તે ભંગ થઇ રહ્યો છે. આના પર સલમાન ખાને કહ્યું તેના લગ્નનો યોગ ક્યારે બનશે, તો આના પર પંડિતજીએ કહ્યું કે, નજીકના ભવિષ્યમાં તમારા લગ્નનો યોગ બની શકે છે. જોકે આ સાંભળીને સલમાન હંસવા લાગ્યો હતો. ખાસ વાત છે કે સલમાન હાલ યુલિયા વંતૂરને ડેટ કરી રહ્યો છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આ 5 કારણોને કારણે CSK ને ન મળી પ્લેઓફમાં એન્ટ્રી; ચેન્નાઈ સુપર કિંગ્સનો કોણ બગાડ્યો ખેલ
આ 5 કારણોને કારણે CSK ને ન મળી પ્લેઓફમાં એન્ટ્રી; ચેન્નાઈ સુપર કિંગ્સનો કોણ બગાડ્યો ખેલ
ભારતીય સ્ટાર ખેલાડીએ અચાનક નિવૃતિની કરી જાહેરાત, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જાણો શું કહ્યું?
ભારતીય સ્ટાર ખેલાડીએ અચાનક નિવૃતિની કરી જાહેરાત, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જાણો શું કહ્યું?
IPL 2026: પ્લેઓફના છેલ્લા સ્લોટ માટે 4 ટીમો વચ્ચે જંગ, જાણો કોણ મારી શકે છે બાજી
IPL 2026: પ્લેઓફના છેલ્લા સ્લોટ માટે 4 ટીમો વચ્ચે જંગ, જાણો કોણ મારી શકે છે બાજી
તો શું મહેન્દ્ર સિંહ ધોનીએ IPL ને કહી દીધુ અલવિદા? ગુજરાત ટાઇટન્સ સામેની હાર બાદ રુતુરાજ ગાયકવાડનું નિવેદન વાયરલ
તો શું મહેન્દ્ર સિંહ ધોનીએ IPL ને કહી દીધુ અલવિદા? ગુજરાત ટાઇટન્સ સામેની હાર બાદ રુતુરાજ ગાયકવાડનું નિવેદન વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : OBC માટે મંત્રાલય?
Hun To Bolish : હું તો બોલીશ : ભુવો કે શેતાન?
Ahmedabad Student Missing in Georgia : અભ્યાસ માટે જ્યોર્જિયા ગયેલો અમદાવાદનો યુવક લાપતા
Haribhai Chaudhary : OBC મંત્રાલય બનાવવાની ઉઠી માગ: હરિભાઈ ચૌધરીએ PMને લખ્યો પત્ર
Mehsana BJP: રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અંગે બોલાયા અપશબ્દો, જુઓ Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
અમરેલીના લાઠી પાસે ગોઝારો અકસ્માત: બસ-કારની ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વળ્યો, 3 લોકોનાં મોત
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: આગામી 22 કલાકમાં 15 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી, એલર્ટ જાહેર
શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
શું ફરી મોટું યુદ્ધ થવાનું છે? ઈરાનને લઈને ટ્રમ્પના એક ફોટાથી દુનિયાભરમાં ખળભળાટ!
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ચોમાસું આગળ વધ્યું: આ રાજ્યોમાં અતિભારે વરસાદની આગાહી; 70 કિમીની ઝડપે વાવાઝોડું ફૂંકા
ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં
ગુરુ ગોચર 2026: 2 જૂનથી આ 4 રાશિઓનો સુવર્ણકાળ થશે શરૂ, જાણો તમારી રાશિ છે કે નહીં
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
પશુપાલકોને મોટો ઝટકો: અમૂલે પશુદાણમાં કર્યો તોતિંગ ભાવ વધારો, જાણો 50 કિલોની ગુણીના નવા ભાવ
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
મોરબીમાં મોટો ખેલ: 17 બેઠકો સાથે બહુમતી છતાં ભાજપ પ્રમુખ પદથી વંચિત, કોંગ્રેસને મળ્યો તાજ!
'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ
'નીતિન પટેલનું પિક્ચર મેં પૂરું કર્યું...' ઓડિયો ક્લિપ વાયરલ થતાં મહેસાણા ભાજપમાં ખળભળાટ
Embed widget