શોધખોળ કરો

Jasprit Bumrah Injury: જસપ્રીત બુમરાહ ક્યારે કરશે મેદાનમાં વાપસી ? જાણો શું છે તેની ઇન્જરીનું તાજા અપડેટ

બીસીસીઆઇના એક અધિકારીએ ઇન્ડિયન એક્સપ્રેસને બતાવ્યુ કે, જસપ્રીત બુમરાહની પીઠ હજુ પણ નાજુક સ્થિતિમાં છે,

Jasprit Bumrah Injury Update: ભારતના સ્ટાર ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ લાંબા સમયથી પોતાની પીઠની ઇજાના કારણે પરેશાન છે. આ પરેશાનીને દુર કરવા માટે હાલમાં તેને પીઠનો સર્જરી ન્યૂઝીલેન્ડમાં જઇને કરાવી હતી, આ સર્જરી બાદ કહેવામાં આવી રહ્યું છે કે, જસપ્રીત બુમરાહ કમ સે કમ છ મહિના વધુ ક્રિકેટથી દુર રહશે. જોકે, બીસીસીઆઇ ભારતમાં રમાનારા વનડે વર્લ્ડકપ 2023 પહેલા જસપ્રીત બુમરાહની વાપસી કરાવવા માંગે છે. હવે ખબર એ પણ છે કે, જસપ્રીત બુમરાહ બહુજ જલદી એનસીએમાં પરત ફરવાનો છે. 

જસપ્રીત બુમરાહનું તાજા અપડેટ - 
બીસીસીઆઇના એક અધિકારીએ ઇન્ડિયન એક્સપ્રેસને બતાવ્યુ કે, જસપ્રીત બુમરાહની પીઠ હજુ પણ નાજુક સ્થિતિમાં છે, વળી, ગઇ વખતે જસપ્રીત બુમરાહની વાપસી ઉતાવળમાં કરાવવામાં આવી હતી, કેમ કે તે સમયે પુરેપુરી રીતે તે ફિટ ન હતો થયો. એટલા માટે બૉલિંગના સમયે તેને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આના પર અમે ખુબ ગંભીર છીએ કેમ કે ખોટો કૉલ તેના કેરિયર માટે ખુબ નુકશાનકારક બની શકે છે.  

વળી, રિપોર્ટ અનુસાર, જસપ્રીત બુમરાહ આ મહિનાના અંતમાં, નહીં તો એપ્રેલિના પહેલા અઠવાડિયામાં ભારત વાપસી કરી શકે છે. આ પછી તેની રિક્વરી માટે એનસીએ આખો પ્લાન બનાવશે. તમને બતાવી દઇએ કે જસપ્રીત બુમરાહ આઇપીએલ 2023 અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપમાંથી ઇજાના કારણે પહેલાથી બહાર થઇ ચૂક્યો છે. 

ક્યાં સુધી થશે જસપ્રીત બુમરાહની વાપસી - 
જસપ્રીત બુમરાહની વાપસી ક્યારે થશે એ કહેવું હજુ મુશ્કેલ છે, ઇનસાઇટસ્પૉર્ટ્સના એક સીનિયર બીસીસીઆઇ અધિકારીએ કહ્યું કે, જસપ્રીત બુમરાહની વાપસીની તારીખ હજુ મુશ્કેલ છે. જ્યારે એકવાર તે સર્જરીથી ઠીક થઇ જશે, તો તે રિહેબમાંથી પસાર થશે અને રિહેબ ખતમ થવા પર જ અમને ખબર પડશે કે તે ક્યાં સુધી વાપસી કરી શકે છે. 

ઉલ્લેખનીય છે કે આ વખતે વનડે વર્લ્ડકપ 2023નું આયોજન ભારતમાં થવાનું છે. આવામાં ટીમ ઇન્ડિયા પોતાના આ સ્ટાર બૉલરને વર્લ્ડકપ પહેલા ફિટ થતો જોવા માંગે છે. જસપ્રીત બુમરાહ ટીમ ઇન્ડિયાનો સૌથી સફળ બૉલર છે, તે વર્લ્ડકપમાં ભારતની જીતનો સૌથી મોટી પ્લેયર બની શકે છે.  

IPL 2023: જસપ્રીત બુમરાહનું સ્થાન કોણ લેશે ? આ ખેલાડીઓ પર દાવ રમી શકે છે મુંબઈ ઈન્ડિયન્સ

Mumbai Indians, Jasprit Bumrah Replacement: રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ IPL ઈતિહાસની સૌથી સફળ ટીમ છે. મુંબઈ ઈન્ડિયન્સે સૌથી વધુ 5 વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે, પરંતુ આઈપીએલ 2023 પહેલા રોહિત શર્માની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટીમનો ભાગ નહીં હોય. ઈજાના કારણે તે આખી સિઝન રમી શકશે નહીં. જો કે, જસપ્રિત બુમરાહની ગેરહાજરીમાં મુંબઈ ઈન્ડિયન્સ કયા ખેલાડીને રિપ્લેસમેન્ટ તરીકે ટીમનો ભાગ બનાવશે? આ પ્રશ્ન રહે છે.

સંદીપ શર્મા

સંદીપ શર્માની ગણતરી IPL ઇતિહાસના સૌથી સફળ બોલરોમાં થાય છે. આ બોલરે પોતાની બોલિંગથી ઘણો પ્રભાવિત કર્યો છે. ખાસ કરીને પાવરપ્લે ઓવરોમાં સંદીપ શર્માના આંકડા પ્રભાવશાળી છે. સંદીપ શર્માએ IPLની 104 મેચોમાં 7.77ની ઈકોનોમી સાથે 114 વિકેટ લીધી છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમ જસપ્રીત બુમરાહના સ્થાને સંદીપ શર્માને ટીમનો ભાગ બનાવી શકે છે.

ધવલ કુલકર્ણી

ધવલ કુલકર્ણી આ પહેલા પણ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી ચૂક્યો છે. ધવલ કુલકર્ણી ગયા વર્ષે મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો. આ સિવાય તે ગુજરાત લાયન્સ અને રાજસ્થાન રોયલ્સ તરફથી રમી ચૂક્યો છે. આઈપીએલમાં ધવલ કુલકર્ણીના પ્રદર્શન પર નજર કરીએ તો આ ખેલાડીએ 92 મેચમાં 28.77ની એવરેજથી 86 વિકેટ ઝડપી છે.

અર્જન નાગવાસવાલા

અર્જન નાગવાસવાલા ડાબા હાથનો ફાસ્ટ બોલર છે. જો કે, તેણે અત્યાર સુધી IPLમાં ડેબ્યૂ કર્યું નથી, પરંતુ આ ખેલાડીએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ખૂબ પ્રભાવ પાડ્યો છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં અર્જન નાગવાસવાલાએ 25 મેચમાં 16.62ની એવરેજથી 35 વિકેટ લીધી હતી. જોકે, મુંબઈ ઈન્ડિયન્સ જસપ્રિત બુમરાહના સ્થાને અર્જન નાગવાસવાલા પર  દાવ રમી શકે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget