શોધખોળ કરો

T20: સૂર્યકુમાર યાદવની ધમાલ, એક જ વર્ષમાં તોડી નાંખ્યા આટલા બધા રેકોર્ડ, જાણો

સૂર્યકુમાર યાદવે પોતાની 33 બૉલ પર રમેલી 50 રનની ઇનિંગમાં શિખર ધવનનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. સૂર્યકુમારે પોતાની પોતાના રનની સંખ્યા 732 પહોંચાડી દીધો.

IND Vs SA: સાઉથ આફ્રિકા સામે બુધવારે રમાયેલી ત્રણ મેચોની ટી20 સીરીઝની પ્રથમ મેચમાં સૂર્યકુમારની ધમાલ જોવા મળી. સૂર્યકુમાર યાદવે શાનદાર અર્ધશતક ફટકારીને બધાનો ચોંકાવી દીધા, તેને મેચ વિનિંગ ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. આ સાથે જ સૂર્યકુમાર (Suryakumar Yadav) એક ખાસ મુકામ પર પહોંચી ગયો હતો. સૂર્યકુમાર ટી20 ઇન્ટરનેશનલમાં ભારત તરફથી સૌથી વધુ રન કરનારો બેટ્સમેન બની ગયો છે. એટલુ જ નહીં સૂર્યકુમાર એક વર્ષમાં ટી20 ઇન્ટરનેશનલમાં કેટલાક શાનદાર રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધા છે. 

સૂર્યકુમાર યાદવે પોતાની 33 બૉલ પર રમેલી 50 રનની ઇનિંગમાં શિખર ધવનનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. સૂર્યકુમારે પોતાની પોતાના રનની સંખ્યા 732 પહોંચાડી દીધો. આ પહેલા શિખર ધવને વર્ષ 2018માં 689 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર એક વર્ષમાં 700 રન પુરા કરનારો પહેલા ભારતીય બેટ્સમેન બની ગયો છે, તેની સ્ટ્રાઇક રેટ 180 થી વધુની છે અને એવરેજ 40 થી વધુ રહી છે.

સૂર્યકુમાર જ્યારે બેટિંગ કરવા આવ્યો તો ભારતીય ટીમ 6.1 ઓવરમાં 17 રન પર બે વિકેટ ગુમાવીને સંઘર્ષ કરી રહી હતી, બાદમાં પોતાની સ્ટાઇલમાં બેટિંગ કરવાનુ શરૂ કરી દીધુ. કેએલ રાહુલ સાથે તેને આક્રમક ભાગીદારી નિભાવીને સાઉથ આફ્રિકાને દબાણમાં લાવી દીધુ હતુ. 

છગ્ગાઓ મારવાનો રેકોર્ડ પણ તોડ્યો - 
પોતાની ઇનિંગમાં 3 છગ્ગા ફટકારીને સૂર્યકુમારે એક કેલેન્ડર વર્ષમાં સર્વાધિક છગ્ગા ફટકારવાના મામલામાં પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન (42 છગ્ગા 2021) અને ન્યૂઝીલેન્ડના માર્ટિન ગપ્ટિલ (41 છગ્ગા 2021) ને તોડી નાંખ્યો. તેને આ વર્ષે અત્યાર સુધી 45 છગ્ગા ફટકારી દીધા છે. 

સૂર્યકુમારે પોતાની બેટિંગથી પણ લોકોને ખુબ પ્રભાવિત કર્યા. તે આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડકપમાં ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઇ શકે છે. 

ભારતની ટી20 વર્લ્ડકપની સફર- 
દક્ષિણ આફ્રિકા સામેની ટી20 સીરીઝ બાદ ભારતીય ટીમ સીધી 2022 ટી20 વર્લ્ડકપ રમવા માટે ઓસ્ટ્રેલિયા રવાના થશે. અહીં વૉર્મ અપ મેચોથી શરૂઆત કરશે.

ટી20 વર્લ્ડકપ 2022ની વૉર્મ અપ મેચો - 
17 ઓક્ટોબર - ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા
19 ઓક્ટોબર - ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ

Team India Squad: બીસીસીઆઈ દ્વારા T20 વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટીમમાં રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, ઋષભ પંત (વિકેટ કીપર), દિનેશ કાર્તિક (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર. કુમાર, હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ. મોહમ્મદ સિરાજ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોતVaodara Accindet:ટેમ્પોની અડફેટે એક બાળકીનું થયું મોત, ટેમ્પોચાલકની ધરપકડ | Abp AsmitaBharuch Rape Case: ભરૂચમાં ઝારખંડના પરિવારની દિકરી સાથે ક્રૂરતાથી શરુ થઈ રાજનીતિDakor Hit and Run Case : ડાકોરના હીટ એન્ડ રન કેસમાં ફરાર ટ્રકચાલકની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
અનાજ લેવા માટે હવે રાશન કાર્ડ લઇ જવું નહી પડે, સરકારે નિયમમાં કર્યો આ મોટો ફેરફાર
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
PMAY 2.0: PM આવાસ યોજનામાં ઘર મેળવવા માટે કેવી રીતે કરશો અરજી? જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
USA: અમેરિકાના લોકોને મળી ક્રિસમસ ગિફ્ટ, વ્યાજ દરોમાં સતત ત્રીજી વખત ઘટાડો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
R Ashwin Retirement: અશ્વિન પર મોટો ખુલાસો, એક મહિના અગાઉ બનાવ્યો હતો નિવૃતિનો પ્લાન, ઓસ્ટ્રેલિયા જવા નહોતો માંગતો
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Embed widget