શોધખોળ કરો

નાના દેશોના ક્રિકેટ બોર્ડ્સને આર્થિક નુકશાનીમાંથી બહાર લાવવા BCCI બનાવી રહ્યું છે મોટો પ્લાન

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દુનિયાનું સૌથી અમીર ક્રિકેટ બોર્ડ BCCI આ નુકસાનીની ભરપાઇ કરવા માટે એક સ્પેશ્યલ પ્લાન પર કામ કરી રહ્યું છે

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે હાલ આખી દુનિયા પ્રભાવિત થઇ રહી છે, ક્રિકેટ સાથે જોડાયેલી ગતિવિધિઓ ઠપ્પ થઇ ગઇ છે. દુનિયામાં ક્યાંક ક્રિકેટ રમાઇ રહી નથી, જેના કારણે દુનિયાના કેટલાક દેશોના ક્રિકેટ બોર્ડે આર્થિક રીતે પડી ભાંગ્યા છે. કેટલાકને ભારે નુકશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દુનિયાનું સૌથી અમીર ક્રિકેટ બોર્ડ BCCI આ નુકસાનીની ભરપાઇ કરવા માટે એક સ્પેશ્યલ પ્લાન પર કામ કરી રહ્યું છે. ખાસ વાત છે કે દુનિયાભરમાં ક્રિકેટ સાથે જોડાયેલી રેવન્યૂનો મોટા ભાગ ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ પાસેથી આવે છે. બીસીસીઆઇ સચિવ જય શાહે આઇસીસીની મીટિંગ દરમિયાન બીજા દેશોને વિશ્વાસ અપાવ્યો છે કે તે જલ્દી બોર્ડની નુકશાનીની ભરપાઇ માટે કોઇ સમાધાન લઇને આવશે. નાના દેશોના ક્રિકેટ બોર્ડ્સને આર્થિક નુકશાનીમાંથી બહાર લાવવા BCCI બનાવી રહ્યું છે મોટો પ્લાન અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ફરીથી ક્રિકેટ શરૂ થશે ત્યારે ટીમ ઇન્ડિયા નાના દેશો સાથે વધુ મેચો રમતી દેખાશે. આની સાથે બીસીસીઆઇના એક અધિકારીએ આઇસીસીના ટી20 વર્લ્ડકપ દરમિયાન 8 મેદાનો પર રમવાના નિર્ણય સામે પણ સવાલો ઉભા કર્યા છે. અધિકારીએ કહ્યું કે મોટાભાગના દેશોએ મુસાફરીમાં પ્રતિબંધ લગાવ્યો છે, ત્યારે આઇસીસી કઇ રીતે વિચારી શકે છે કે ટી20 વર્લ્ડકપ ઓક્ટોબરમાં 8 મેદાનો પર રમાશે. ઓસ્ટ્રેલિયા ડિસેમ્બરમાં રમાનારી ટેસ્ટ સીરીઝને જ એક મેદાન પર રમાડવા માગે ચે આવામાં ટી20 વર્લ્ડકપ 8 મેદાનો પર કેવી રીતે મેનેજ થશે. નાના દેશોના ક્રિકેટ બોર્ડ્સને આર્થિક નુકશાનીમાંથી બહાર લાવવા BCCI બનાવી રહ્યું છે મોટો પ્લાન રિપોર્ટ છે કે ઇન્ડિયન ટીમ કેલેન્ડર વર્ષમાં કેટલીક વધુ સીરીઝોને જોડી શકે છે, જેનાથી આર્થિક કમજોર દેશોને ફાયદો મળે. એક અનુમાન પ્રમાણે, બીસીસીઆઇએ આઇપીએલમાંથી 2020-21ની સિઝનમાં લગભગ 2500 કરોડ રૂપિયા અને બે દેશોની સીરીઝથી લગભગ 900 કરોડ રૂપિયાની કમાણીની આશા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget