શોધખોળ કરો

Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત

Bhavnagar Police Raid News: ભાવનગરમાં એક ચકચારી ઘટનાથી અફરાતફરી મચી ગઇ છે. ભાવનગર તાલુકાના ઉખરલા ગામમાં વાડી વિસ્તારમાં આવેલ એક કૂવામાં પડી જવાથી રાહુલ ચૌહાણ, નિલેશ ડાભી અને અજીતસિંહ નામના ત્રણ યુવકોના કરુણ મોત નિપજ્યા છે. જુગાર રમવા બાબતે પોલીસ દરોડા દરમિયાન ભાગવા જતાં આ દુર્ઘટના ઘટી હોવાનું અનુમાન છે. ઘટનાને પગલે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા.

ભાવનગરના ઉખરલા ગામના સીમ વિસ્તારમાં આવેલી વાડીમાં આ ચકચારી ઘટના ઘટી હતી. મળતી માહિતી અનુસાર, વાડી વિસ્તારમાં કેટલાક યુવકો એકત્રિત થઈને જુગાર રમી રહ્યા હતા. તે જ સમયે સ્થળ પર પહોંચેલી પોલીસની ટીમથી બચવા અને ભાગદોડ મચતાં અંધારામાં ત્રણ યુવકો નજીકમાં આવેલા ઊંડા કૂવામાં ખાબક્યા હતા. કૂવામાં પાણી હોવાના કારણે ત્રણેય યુવાનોનું ડૂબી જવાથી સ્થળ પર જ મોત નીપજ્યું હતું. સ્થાનિકોની મદદથી ત્રણેય યુવકોના મૃતદેહોને બહાર કાઢી પીએમ અર્થે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મૃતકોના સ્વજનો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા. આ મામલે પરિવારે ગંભીર આક્ષેપ કર્યો છે કે પોલીસની રેડ દરમિયાન જ ભાગવા જતાં આ દુર્ઘટના બની હતી. બીજી તરફ, પોલીસે ઘટના સમયે રેડ પાડવામાં આવી હોવાની વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે, જેના કારણે પોલીસ અને પરિવાર વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ છે.

ભાવનગર વિડિઓઝ

Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Bhavnagar: ભાવનગરમાં ચકચારી ઘટના, જુગારધામ પર પોલીસ દરોડા દરમિયાન ભાગવા જતાં 3 યુવકો કૂવામાં ખાબક્યા, ત્રણેયના મોત

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી

Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ

Embed widget