શોધખોળ કરો

કોરોના સામે લડવા માટે ટીમ ઇન્ડિયા બની 'ટીમ માસ્ક ફોર્સ', BCCIએ શેર કર્યો વીડિયો

ભારત સરકારની સાથે આ મુશ્કેલ સમયમાં બીસીસીઆઇ આવી છે. ટીમ ઇન્ડિયાનો 'ટીમ માસ્ક ફોર્સ'નો એક વીડિયો હાલ શેર કરવામા આવ્યો છે

નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાનો કેર દિવસે દિવેસ વધી રહ્યો છે, સંક્રમિતોનો આંકડો 15 હજારને પાર પહોંચી ગયો હતો. કોરોના સામે લડવા માટે ટીમ ઇન્ડિયા પણ સામે આવી છે. ટીમ ઇન્ડિયાએ કોરોના સામે લડવા માટે 'ટીમ માસ્ક ફોર્સ' બનાવી છે. ભારત સરકારની સાથે આ મુશ્કેલ સમયમાં બીસીસીઆઇ આવી છે. ટીમ ઇન્ડિયાનો 'ટીમ માસ્ક ફોર્સ'નો એક વીડિયો હાલ શેર કરવામા આવ્યો છે. કોરોના સામે લડવા માટે ટીમ ઇન્ડિયા બની 'ટીમ માસ્ક ફોર્સ', BCCIએ શેર કર્યો વીડિયો આ વીડિયોમાં કેપ્ટન વિરાટ કોહલી, બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સ્મૃતિ મંધાના, રોહિત શર્મા, હરભજન સિંહ, મહિલા ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌર, વિરેન્દ્ર સહેવાગ, રાહુલ દ્રવિડ, મિતાલી રાજ અને સચિન તેંદુલકર જોવા મળી રહ્યાં છે. ટ્વીટર પર બીસીસીઆઇએ લખ્યુ- ટીમ ઇન્ડિયા હવે ટીમ માસ્ક ફોર્સ બની ગઇ છે. કોરોના સામેની લડાઇમાં સાથ આપો. આરોગ્ય સેતુ મોબાઇલ એપ ડાઉનલૉડ કરો.
કોરોના સામેની લડાઇમાં બીસીસીઆઇએ આ પહેલા સરકારને 51 કરોડ રૂપિયાનું દામ આપીને મોટી મદદ કરી હતી. હાલ દેશભરમાં 15 હજારથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચૂક્યા છે, જ્યારે મોતનો આંકડો 500ને પાર કરી ગયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
અભિષેક શર્મા સતત ફ્લોપ છતાં ઇન, સંજુ સેમસન આઉટ! ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર સવાલ
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?
શ્રેયસ અય્યર સહિત બહાર થશે 14 ખેલાડીઓ, જાણો ક્યારે રમાશે ભારતની આગામી સિરીઝ?
શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
શ્રીલંકા પ્રવાસ માટે આ દિવસે જાહેર થશે ટીમ ઈન્ડિયા: 5 સ્ટાર ખેલાડી આઉટ, નવા ચહેરાઓને ચાન્સ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીક સામે કાનૂન મજબૂત
Hun To Bolish : હું તો બોલીશ : ન આપશો આફતને આમંત્રણ
ABVP Allegations: ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવેલી ભરતી પર ABVPએ લગાવ્યા ગંભીર આરોપ
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Dholera Rescue Operation: અમદાવાદના ધોલેરાના પીપળીગામમાં રેસ્ક્યૂ ઓપરેશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
રાજકોટમાં ખખ્ખર પરિવારનો સામૂહિક આપઘાત: PWDના નિવૃત કર્મચારી સહિત 3ના મોત
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
શું ખેડૂતોની લોન માફ થશે? સંસદમાં વિપક્ષના સવાલ પર સરકારે આપી દીધો સ્પષ્ટ જવાબ
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
5 વર્ષમાં 17,000 સરકારી શાળાઓ કેમ ઘટી? સંસદમાં સરકારે આપ્યો આ ચોંકાવનારો જવાબ!
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
હવામાન વિભાગનું એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ખતરનાક વરસાદની આગાહી
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પેપર લીક! WhatsApp પર 12 માંથી 11 પ્રશ્નો વાયરલ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
અંબાલાલ પટેલની ડરામણી આગાહી: 5 ઓગસ્ટથી આ વિસ્તારમાં ભુક્કા કાઢશે વરસાદ, પૂરની ભીતિ
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
ગુજરાતમાં ઉદ્યોગોને બૂસ્ટર ડોઝ! ₹2,999 કરોડના પ્રોજેક્ટ્સ મંજૂર, હજારોને મળશે રોજગારી
Embed widget