શોધખોળ કરો

સેહવાગ-ગંભીર-ધવનની નજીક મનાતા દિલ્લીના ક્રિકેટરનું કોરોનાના કારણે થયું મોત, પુત્ર કઈ ટીમમાંથી રમે છે? જાણો વિગત

દિલ્હીવતી અંડર-23 ટીમમાં રમી ચૂકેલા ડોબાલનું મોત કોરોનાના કારણે થયું હોવાના સમાચારને દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશને સમર્થન આપ્યું છે. ડોબાલ 52 વર્ષના હતા. ડોબાલનો પુત્ર સિધ્ધાંત ડોબાલ રાજસ્થાનની રણજી ટીમમાં છે

નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના વાયરસે એક ક્રિકેટરનો ભોગ લીધો છે. દિલ્હીના પૂર્વ ક્રિકેટર સંજય ડોબાલનુ કોરોનાનો ચેપ લાગવાથી નિધન થયુ છે. ડોબાલને કોરોનાના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા ત્યારે ગૌતમ ગંભીર મદદ કરી હતી. ગંભીર અને આકાશ ચોપરાએ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને મદદ કરવા અપીલ પણ કરી હતી. સંજય ડોબાલનો પુત્ર સિદ્ધાર્થ ડોબાલ પણ ક્રિકેટર છે, અને રાજસ્થાનની રણજી ટીમમાંથી રમી રહ્યો છે. દિલ્હીવતી અંડર-23 ટીમમાં રમી ચૂકેલા ડોબાલનું મોત કોરોનાના કારણે થયું હોવાના સમાચારને દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશને સમર્થન આપ્યું છે. ડોબાલ 52 વર્ષના હતા. ડોબાલનો પુત્ર સિધ્ધાંત ડોબાલ રાજસ્થાનની રણજી ટીમમાં છે. સેહવાગ-ગંભીર-ધવનની નજીક મનાતા દિલ્લીના ક્રિકેટરનું કોરોનાના કારણે થયું મોત, પુત્ર કઈ ટીમમાંથી રમે છે? જાણો વિગત દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી વિનાદ તિહારાએ એક નિવેદનમાં જણાવ્યું કે, સંજય ડોબાલના અકાળે થયેલા અવસાને ક્રિકેટ જગતને હચમચાવી દીધું છે. તિહારાએ જણાવ્યું કે, દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન વતી હું હૃદયપૂર્વક દિલસો વ્યક્ત કરીને શ્રધ્ધાંજલિ આપું છું. આ દુઃખની ઘડીમાં અમે તેમના પરિવાર સાથે છીએ. સેહવાગ-ગંભીર-ધવનની નજીક મનાતા દિલ્લીના ક્રિકેટરનું કોરોનાના કારણે થયું મોત, પુત્ર કઈ ટીમમાંથી રમે છે? જાણો વિગત ડોબાલને કોરોના થયો હોવાની જાણ દિલ્હીના ક્રિકેટર મિથુન મિન્હાસે કરી હતી. ડોબાલને ન્યુમોનિયા થઈ ગયો હતો અને તેનાં ફેફસાં નબળાં પડી ગયાં હતાં. તેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેના ત્રણ અઠવાડિયાં પછી તેને કોરોનાનો ચેપ લાગી જતાં તેનું મોત થયું છે. દિલ્હી ક્રિકેટ ટીમના સપોર્ટ સ્ટાફમાં રહી ચૂકેલા ડોબાસ એર ઈન્ડિયામાં નોકરી કરતા હતા. વિરેન્દ્ર સેહવાગ, ગૌતમ ગંભીર, શિખર ધવન વગેરે સાથે તેમને સારા સંબંધો હતા.

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી

વિડિઓઝ

રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
Embed widget