શોધખોળ કરો

IPL: ધોનીની ટીમને મોટો ફટકો, આ સ્ટાર ઓલરાઉન્ડર આઇપીએલમાંથી થયો બહાર

37 વર્ષીય સ્ટાર ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો કેટલાય વર્ષોથી સુપરકિંગ્સ સાથે જોડાયેલો છે, 17 ઓક્ટોબરે શારજહાંમાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ ગ્રોઇનની ઇજા થવાનના કારણે બૉલિંગ કરવા ન હતો ઉતરી શક્યો

નવી દિલ્હીઃ આઇપીએલની 13મી સિઝન અડધી ઉપર પુરી થઇ ચૂકી છે. સ્ટાર ક્રિકેટરો આ વખતે આઇપીએલમાંથી બહાર થઇ રહ્યાં છે, હવે આ લિસ્ટમાં ચેન્નાઇ સુપર કિંગ્સના સ્ટાર ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોનુ નામ પણ જોડાઇ ગયુ છે. ડ્વેન બ્રાવો હાલની આઇપીએલમાંથી બહાર થઇ ગયો છે. પ્લેઓફની રેસમા જગ્યા બનાવવાની રેસમાંથી લગભગ બહાર થઇ ગયેલી ધોનીની ટીમને આઇપીએલમાં આ મોટો ફટકો લાગ્યો છે. 37 વર્ષીય સ્ટાર ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો કેટલાય વર્ષોથી સુપરકિંગ્સ સાથે જોડાયેલો છે, 17 ઓક્ટોબરે શારજહાંમાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ ગ્રોઇનની ઇજા થવાનના કારણે બૉલિંગ કરવા ન હતો ઉતરી શક્યો. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ દિલ્હી સામે છેલ્લી ઓવર બ્રાવોના હોવાના કારણે રવિન્દ્ર જાડેજાને સોંપી હતી. જાડેજાની ઓવરમાં અક્ષર પટેલે ત્રણ છગ્ગા ફટાકરીને દિલ્હીને જીત અપાવી હતી. ચેન્નાઇ સુપર કિંગ્સના સીઇઓ કાશી વિશ્વનાથને કહ્યું- ડ્વેન બ્રાવો ગ્રોઇનની ઇજાના કારણે આઇપીએલમાંથી બહાર થઇ ગયો છે. બ્રાવો સુપર કિંગ્સ તરફથી છ મેચોમાં બે ઇનિંગમાં સાત રન જ બનાવી શક્યો છે, તેને છ વિકેટ ઝડપી છે, અને આ દરમિયાન 8.57 રન પ્રતિ ઓવરની ઝડપે રન આપ્યા છે.

ટોપ સ્ટોરી

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Embed widget