શોધખોળ કરો

ENG vs SA: વન-ડે ઈતિહાસમાં સાઉથ આફ્રિકાને મળી સૌથી મોટી હાર, ઈગ્લેન્ડે 342 રનથી હરાવ્યું

ENG vs SA: હવે દક્ષિણ આફ્રિકાને ઇંગ્લેન્ડ સામે વધુ એક શરમજનક રેકોર્ડનો સામનો કરવો પડશે. સાઉથમ્પ્ટનમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરીને 414 રન બનાવ્યા હતા.

ENG vs SA: દક્ષિણ આફ્રિકાએ બે અઠવાડિયા પહેલા જ વન-ડે ઇતિહાસમાં સૌથી મોટી રન માર્જિનથી હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે ઓસ્ટ્રેલિયાએ તેને 276 રનથી હરાવ્યું હતું. પરંતુ હવે દક્ષિણ આફ્રિકાને ઇંગ્લેન્ડ સામે વધુ એક શરમજનક રેકોર્ડનો સામનો કરવો પડશે. સાઉથમ્પ્ટનમાં રમાયેલી ત્રીજી વન-ડેમાં ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરીને 414 રન બનાવ્યા હતા. જવાબમાં સમગ્ર દક્ષિણ આફ્રિકાની ટીમ ફક્ત 72 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વન-ડે ક્રિકેટના 54 વર્ષના ઇતિહાસમાં કોઈપણ ટીમનો આ સૌથી મોટો પરાજય છે. અગાઉ આ રેકોર્ડ શ્રીલંકાના નામે હતો, જેને ભારતે 2023માં 317 રનથી હરાવ્યો હતો.

વન-ડે ક્રિકેટમાં સૌથી મોટી હાર (રનના માર્જિનથી)

* ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને 342 રનથી હરાવ્યું (સાઉથમ્પ્ટન, 7 સપ્ટેમ્બર 2025)

* ભારતે શ્રીલંકાને 317 રનથી હરાવ્યું (ત્રિવેન્દ્રમ, 15 જાન્યુઆરી 2023)

* ઓસ્ટ્રેલિયાએ નેધરલેન્ડ્સને 309 રનથી હરાવ્યું (દિલ્હી, 25 ઓક્ટોબર 2023)

* ઝિમ્બાબ્વેએ અમેરિકાને 304 રનથી હરાવ્યું (હરારે, 26 જૂન 2023)

* ભારતે શ્રીલંકાને 302 રનથી હરાવ્યું (વાનખેડે, 2 નવેમ્બર 2023)

દક્ષિણ આફ્રિકાની સૌથી મોટી હાર (રનના માર્જિનથી)

* ઇંગ્લેન્ડ સામે 342 રન (7 સપ્ટેમ્બર 2025)

* ઓસ્ટ્રેલિયા સામે 276 રન (24 ઓગસ્ટ 2025)

* ભારત સામે 243 રન (5 નવેમ્બર 2023)

* પાકિસ્તાન વિરુદ્ધ 182 રન (11 ડિસેમ્બર 2002)

* શ્રીલંકા વિરુદ્ધ 180 રન (20 જુલાઈ 2013)

દક્ષિણ આફ્રિકાનો સૌથી ઓછો વનડે સ્કોર

* ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 69 રન (સિડની, 14 ડિસેમ્બર 1993)

* ઈંગ્લેન્ડ વિરુદ્ધ 72 રન (સાઉથમ્પ્ટન, 7 સપ્ટેમ્બર 2025)

* ભારત વિરુદ્ધ 83 રન (ઈડન ગાર્ડન્સ, 5 નવેમ્બર 2023)

* ઈંગ્લેન્ડ વિરુદ્ધ 83 રન (નોટિંગહામ, 26 ઓગસ્ટ 2008)

* ઈંગ્લેન્ડ વિરુદ્ધ 83 રન (માન્ચેસ્ટર, 22 જુલાઈ 2022)

ત્રીજી વનડેમાં ઈંગ્લેન્ડે પહેલા બેટિંગ કરી અને 5 વિકેટ ગુમાવીને 414 રન બનાવ્યા હતા. જો રૂટ, જેકબ બેથેલે સદી ફટકારી હતી. સ્મિથ અને જોસ બટલરે તોફાની અડધી સદી ફટકારી હતી. પરંતુ જ્યારે દક્ષિણ આફ્રિકા જવાબમાં મેદાનમાં આવ્યું, ત્યારે શરૂઆતમાં જ તેમનો દાવ નિષ્ફળ ગયો. આર્ચરે 4 વિકેટ લઈને દક્ષિણ આફ્રિકાને માત્ર 72 રનમાં ઓલઆઉટ કરી દીધું અને ઈંગ્લેન્ડે 342 રનથી મેચ જીતી લીધી હતી.                                                                                               

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
ભારત-અફઘાનિસ્તાન T20 શ્રેણીનું શેડ્યૂલ જાહેર: જાણો ક્યારે અને ક્યાં રમાશે મેચો
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 ODI World Cup: ભારત-ઈગ્લેન્ડ સહિત 10 ટીમોએ 2027 વન-ડે વર્લ્ડકપ માટે કર્યું ક્વોલિફાય
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
Cyber Fraud : કેન્દ્ર સરકારની ડિજિટલ સ્ટ્રાઈક, 3,718 મોબાઈલ એપ પર પ્રતિબંધ, 15.75 લાખ સિમ કર્યા બ્લોક
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હોટલના Wi-Fiથી કનેક્ટ થતાં જ હેક થઈ જશે ડેટા! Microsoftએ આપી ચેતવણી
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
હવે પ્લાસ્ટિકના પેકેટમાં નહીં વેચાય પાન મસાલા, FSSAIએ બદલ્યા નિયમ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
વોટ્સએપ પરથી ઘરે બેઠા જ બનાવી શકો છો આયુષ્યમાન કાર્ડ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા?
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Embed widget