શોધખોળ કરો

વર્લ્ડકપ ટીમમાં નહોતું મળ્યું સ્થાન, આયરલેન્ડ સામે પાંચ વિકેટ ઝડપીને ઈંગ્લેન્ડના આ બોલરે કરી શાનદાર વાપસી

આયરલેન્ડ વિરુદ્ધ રમાયેલી પ્રથમ વનડે મેચમાં પાંચ વિકેટ ઝડપી ફાસ્ટ બોલર ડેવિડ વિલેએ ઈંગ્લેન્ડની જીત માટે મહત્વની ભૂમિક ભજવી હતી.

આયરલેન્ડ વિરુદ્ધ રમાયેલી પ્રથમ વનડે મેચમાં પાંચ વિકેટ ઝડપી ફાસ્ટ બોલર ડેવિડ વિલેએ ઈંગ્લેન્ડની જીત માટે મહત્વની ભૂમિક ભજવી હતી. ડેવિડ વિલેને ગત વર્ષ છેલ્લી ઘડીએ વર્લ્ડકપ ટીમમાંથી બહાર થયા બાદ ફરી તક મળશે તેનો વિશ્વાસ નહોતો. વિલેને વર્લ્ડકપ પહેલા જ ટીમમાંથી બહાર કરી દીધો હતો અને તેની જગ્યાએ જોફ્રા આર્ચરને ટીમમાં સામેલ કર્યો હતો. વિલેએ ગુરુવારે રાતે રમાયેલી મેચમાં પોતાના કેરિયરમાં પહેલાવીર પાંચ વિકેટ ઝડપી હતી. આ શાનદાર પ્રદર્શન માટે તેને મેન ઓફ ધ મેચ આપવામાં આવી હતી. મેચ બાદ વિલેએ કહ્યું,
" હું ચાર વર્ષથી ટીમનો હિસ્સો હતો, તેથી છેલ્લી ઘડીએ વર્લ્ડકપની ટીમમાંથી બહાર થઈ જવું મારા માટે મુશ્કિલ હતું.મારા માટે આ મેદાન પર જઈને દરેક ક્ષણનો આનંદ લેવાની વાત છે. દરેક તક છેલ્લી તક હોઈ શકે છે. હું મારી સર્વશ્રેષ્ઠ ક્રિકેટ રમવા માંગુ છું. આશા છે કે પરિણામ આવતા રહેશે. "
-
કોરોના કાળમાં આજે લગભગ 129 દિવસ બાદ વનડે ક્રિકેટની વાપસી થઇ રહી છે. ઈંગ્લેન્ડ અને આયરલેન્ડ વચ્ચે રમાયેલી મેચ સાથે વર્લ્ડકપ સુપર લીગની શરૂઆત થઈ ગઈ છે. ઈંગ્લેન્ડે જીત મેળવીને વર્લ્ડકપ સુપર લીગમાં 10 પોઈન્ટ મેળવી લીધા છે. આ લીગમાં ટોપ 7 ક્રમાંક પર રહેનારી ટીમને 2023 વર્લ્ડકપમાં સીધી એન્ટ્રી મળશે।

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, હરમનપ્રીત કૌરને મળી વધુ એક તક
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, હરમનપ્રીત કૌરને મળી વધુ એક તક
128 વર્ષ પછી ઓલિમ્પિકમાં ક્રિકેટની ધમાકેદાર એન્ટ્રી! માત્ર 6 ટીમો જ રમી શકશે? જાણો ક્વોલિફિકેશન પ્લાન
128 વર્ષ પછી ઓલિમ્પિકમાં ક્રિકેટની ધમાકેદાર એન્ટ્રી! માત્ર 6 ટીમો જ રમી શકશે? જાણો ક્વોલિફિકેશન પ્લાન
વૈભવ સૂર્યવંશીને આયર્લેન્ડ સામે કેમ ન રમાડાયો? ટીમ ઈન્ડિયાના કોચે કર્યો મોટો ખુલાસો
વૈભવ સૂર્યવંશીને આયર્લેન્ડ સામે કેમ ન રમાડાયો? ટીમ ઈન્ડિયાના કોચે કર્યો મોટો ખુલાસો
વૈભવના રસ્તામાં અડચણ કોણ? ટીમ ઈન્ડિયાના કોચ સહિત આખી સિલેક્શન ટીમ પર 5 'ગંભીર' સવાલો
વૈભવના રસ્તામાં અડચણ કોણ? ટીમ ઈન્ડિયાના કોચ સહિત આખી સિલેક્શન ટીમ પર 5 'ગંભીર' સવાલો

વિડિઓઝ

Saurashtra Rain : સૌરાષ્ટ્રમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી , ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Surat First Rain Effect : સુરતમાં પહેલા જ વરસાદ બાદ ખાડા પૂરવા આવેલી ટ્રક જ ખાડામાં
Gir Somnath Rain : ગીર સોમનાથ જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી
Surat District Rain : સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Gujarat Rain : 24 કલાકમાં 33 તાલુકામાં પડ્યો વરસાદ, ક્યાં કેટલો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: રાજ્યના 14 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યના 14 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gold-Silver Price Fall: આજે ફરી મોટો ઘટાડો, 5 દિવસમાં ₹9000 સુધી સસ્તું થયું સોનું-ચાંદી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold-Silver Price Fall: આજે ફરી મોટો ઘટાડો, 5 દિવસમાં ₹9000 સુધી સસ્તું થયું સોનું-ચાંદી, જાણો લેટેસ્ટ કિંમત 
Weather Update: દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather Update: દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Rain News: વરસાદની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 33 તાલુકામાં ખાબક્યો, સુરતમાં સૌથી વધુ અઢી ઈંચ
Rain News: વરસાદની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 33 તાલુકામાં ખાબક્યો, સુરતમાં સૌથી વધુ અઢી ઈંચ
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, હરમનપ્રીત કૌરને મળી વધુ એક તક
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, હરમનપ્રીત કૌરને મળી વધુ એક તક
Surat Rain: કીમમાં ધોધમાર વરસાદથી મંદિરમાં ઘૂસ્યા પાણી, શિવલિંગ પાણીમાં ગરકાવ
Surat Rain: કીમમાં ધોધમાર વરસાદથી મંદિરમાં ઘૂસ્યા પાણી, શિવલિંગ પાણીમાં ગરકાવ
Mumbai Rain: આખીરાત ધોધમાર વરસાદથી મુંબઈ જળબંબાકાર, APMC માર્કેટ પાણી-પાણી, ઠેર-ઠેર વૃક્ષો થયા ધરાશાયી
Mumbai Rain: આખીરાત ધોધમાર વરસાદથી મુંબઈ જળબંબાકાર, APMC માર્કેટ પાણી-પાણી, ઠેર-ઠેર વૃક્ષો થયા ધરાશાયી
Rain Forecast : રાજ્યમાં ત્રણ કલાક ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી 
Rain Forecast : રાજ્યમાં ત્રણ કલાક ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી 
Embed widget