શોધખોળ કરો

ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ક્રિકટરની પત્નીને મળી બળાત્કારની ધમકી, જાણો વિગતે

ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંને કટ્ટરપંથીઓએના રોષનો ભોગ બનવાનો વારો આવ્યો છે. આ મામલે કટ્ટરપંથીઓ હસીન જહાંને ધમકીઓ આપવા લાગ્યા છે, તેને મારવાની અને બળાત્કારની ધમકીઓ આપવામાં આવી રહી છે

કોલકત્તાઃ સોશ્યલ મીડિયામાં રામ મંદિર નિર્માણની શુભેચ્છાઓ પર ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંને કટ્ટરપંથીઓએના રોષનો ભોગ બનવાનો વારો આવ્યો છે. આ મામલે કટ્ટરપંથીઓ હસીન જહાંને ધમકીઓ આપવા લાગ્યા છે, તેને મારવાની અને બળાત્કારની ધમકીઓ આપવામાં આવી રહી છે. આનાથી પરેશાન થયેલી હસીન જહાંએ કોલકત્તાના લાલ બજાર સ્ટ્રીટના સાયબર સેલમાં ફરિયાદ પણ નોંધાવી દીધી છે. હસીન જહાં અનુસાર, તેને તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી પાંચ ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસ પર દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ તે કટ્ટરપંથીઓના નિશાને આવી ગઇ અને તેને સોશ્યલ મીડિયા પર ધમકીઓ આપવામાં આવી રહી છે. ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ક્રિકટરની પત્નીને મળી બળાત્કારની ધમકી, જાણો વિગતે હસીન જહાંએ આ વિશે જણાવ્યુ કે, પાંચ ઓગસ્ટે મે સોશ્યલ મીડિયા દ્વારા રામ મંદિરના ભૂમિ પૂજનની શુભેચ્છા મારા સમસ્ત હિન્દુ ભાઇ-બહેનોને આપી હતી. આ કારણે કેટલાક કટ્ટરપંથીઓએ અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને મારા પર કૉમેન્ટ્સ કરી હતી. મને બળાત્કાર અને રેપની ધમકીઓ મળી, આની વિરુદ્ધ મે પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી છે. મે મારી ફરિયાદમાં કહ્યું છે કે આવા અસામાજિક લોકો વિરુદ્ધ જલ્દી જલ્દી કાર્યવાહી કરવામાં આવે. ટીમ ઇન્ડિયાના આ સ્ટાર ક્રિકટરની પત્નીને મળી બળાત્કારની ધમકી, જાણો વિગતે નોંધનીય છે કે, હસીન જહાં ભારતીય ટીમના સ્ટાર બૉલર મોહમ્મદ શમીની પત્ની છે, જોકે હાલ બન્ને એકબીજાથી અલગ રહી રહ્યાં છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Embed widget