શોધખોળ કરો

IND Vs ENG : 178 રનમાં ઈંગ્લેન્ડની ટીમ ઓલ આઉટ,ભારતને મળ્યો 420 રનનો લક્ષ્યાંક

ઇંગ્લેન્ડને ફર્સ્ટ ઇનિંગ્સમાં 241 રનની લીડ મળી હતી અને તેમણે ભારતને 420 રનનો લક્ષ્યાંક આપ્યો છે.

ભારત સામે ચાર ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડ ચેન્નાઈ ખાતે 178 રનમાં ઓલઆઉટ થયું છે. ઇંગ્લેન્ડને ફર્સ્ટ ઇનિંગ્સમાં 241 રનની લીડ મળી હતી અને તેમણે ભારતને 420 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ભારત માટે રવિચંદ્રન અશ્વિને 6, શાહબાઝ નદીમે 2, જ્યારે જસપ્રીત બુમરાહ અને ઇશાંત શર્માએ 1-1 વિકેટ ઝડપી હતી.
ઈશાંત શર્માએ લોરેંસની વિકેટ લેવાની સાથે ટેસ્ટ ક્રિકેટમાં 300મી વિકેટ ઝડપી હતી. તે ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ ઝડપનારો ભારતનો માત્ર ત્રીજો ફાસ્ટ બોલર બન્યો હતો. આ પહેલા કપિલ દેવ અને ઝહીર ખાન આ કારનામું કરી ચુક્યા છે. કપિલ દેવે 131 ટેસ્ટમાં 434 વિકેટ અને ઝહીર ખાને 92 ટેસ્ટમાં 311 વિકેટ લીધી છે. રોરી બર્ન્સ અશ્વિનની બોલિંગમાં આઉટ થયો હતો. તે પછી ડોમિનિક સિબલે અશ્વિનની બોલિંગમાં પૂજારાના હાથે કેચ આઉટ થયો હતો. સિબલેએ 37 બોલમાં 2 ફોરની મદદથી 16 રન કર્યા હતા. ભારત ઇંગ્લેન્ડ સામે ચાર ટેસ્ટ શ્રેણીની પહેલી મેચમાં ચેન્નાઈ ખાતે 337 રનમાં ઓલઆઉટ થયું છે. ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં 578 રન કર્યા હતા અને તેમને 241 રનની લીડ મળી છે. તેમણે ફોલો-ઓન ન કરવાનો નિર્ણય લીધો. તેમના માટે ડોમ બેસે 4, જ્યારે જેક લીચ, જેમ્સ એન્ડરસન અને જોફરા આર્ચરે 2 વિકેટ લીધી. જ્યારે ભારત માટે ઋષભ પંતે 91, સુંદરે 85 નોટઆઉટ અને ચેતેશ્વર પૂજારાએ 73 રન બનાવ્યા હતા.

ટોપ સ્ટોરી

બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: રિષભ પંત ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર, આ ખેલાડીને મળી તક
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: રિષભ પંત ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર, આ ખેલાડીને મળી તક
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તૂટવાની નજીક, અભિષેક શર્મા બનશે નવો સિક્સર કિંગ 
સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તૂટવાની નજીક, અભિષેક શર્મા બનશે નવો સિક્સર કિંગ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results: ગાંધીનગર મનપામાં ફરી ભાજપને સત્તા, જાણો BJP એ કેટલી બેઠકો પર મેળવી જીત
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત, જાણો કેટલા વોર્ડમાં થયો વિજય?
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગરમાં આ વોર્ડમાં મોટો ઉલટફેર,  કૉંગ્રેસની આખી પેનલની જીત 
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
GMC Election Results: ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો, મતદાતાઓએ AAPને આપ્યો જાકારો
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
બે વર્ષ પછી રેડ બોલ ક્રિકેટમાં ઉમેશ યાદવની શાનદાર વાપસી, રણજીમાં પંજાબ માટે ડેબ્યૂમાં ઝડપી 5 વિકેટ
Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?
Jio IPOને લઈને મોટું અપડેટ! ₹1,065થી શરૂ થશે બિડિંગ, રોકાણકારો લગાવશે દાવ?
Embed widget