શોધખોળ કરો

Ind Vs Eng: પ્રથમ ટેસ્ટમાં નહીં રમે ઇંગ્લેન્ડનો આ સ્ટાર બેટ્સમેન, જાણો કોણ છે આ ખેલાડી

તે શ્રીલંકામાં પોતાની છેલ્લી સીરીઝ દરમિયાન કેપ્ટન જો રૂટ બાદ ઇંગ્લેન્ડ માટે બીજી સૌથી વધારે રન બનાવનાર ખેલાડી હતા.

ઇંગ્લેન્ડના બેટિંગ કોચ ગ્રાહમ થોર્પે શુક્રવારે કહ્યું કે, વિકેટકીપર બેટ્સમેન જોની બેયરસ્ટો ભારત વિરૂદ્ધ રમાનાર ટેસ્ટ સીરીઝના પ્રથમ મેચ બાદ ટીમ સાથે જોડાશે. બેયરસ્ટોને શરૂમાં ચાર ટેસ્ટ મેચની સીરીઝના પ્રથમ બે મેચ માટે આરામ આપવામાં આવ્યો હતો, પરંતુ થોર્પે કહ્યું કે, તે ચેન્નઈમાં 13 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલ બીજી ટેસ્ટ માટે ઉપલબ્ધ હશે. થોર્પે શુક્રવારે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું, તે પ્રથમ ટેસ્ટ બાદ ટીમમાં જોડાઈ જશે. બેયરસ્ટોને આમ તો બીજી ટેસ્ટ બાદ ટીમ સાથે જોડાવવાનું હતું પરંતુ હવે તેના કાર્યક્રમમાં ફેરફાર થયો છે. પ્રથમ બે ટેસ્ટ માટે બેયરસ્ટોને આરામ આપવાના ઇંગ્લેન્ડના નિર્ણયની અનેક પૂર્વ ખેલાડીઓએ ટીકા કરી હતી. તે શ્રીલંકામાં પોતાની છેલ્લી સીરીઝ દરમિયાન કેપ્ટન જો રૂટ બાદ ઇંગ્લેન્ડ માટે બીજી સૌથી વધારે રન બનાવનાર ખેલાડી હતા. બેયરસ્ટોએ બે ટેસ્ટ મેચની સીરીઝમાં 46.33ની સરેરાશથી ચાર ઇનિંગમાં 139 રન બનાવ્યા હતા. ફાસ્ટ બોલર માર્ક વુડે અને સ્ટાર ખેલાડી સેમ ક્યૂરેની સાથે બેયરસ્ટોને ઇંગ્લેન્ડની રોટેશન સિસ્ટના આધારે પ્રથમ બે ટેસ્ટ માટે આરામ આપવામાં આવ્યો હતો. મુખ્ય કોચ ક્રિસ સિલ્વરવુડે પહેલા નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે પત્રકારોને કહ્યું હતું કે, હું આ સિસ્ટમથી પૂરી રીતે ખુશ છું. હાલમાં અમે તેનો ઉપયોગ કરી રહ્યા છીએ. હું તેની સાથે ઉભો છું.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IPL 2026: 'જે રીતે તે તારી જાતને સંભાળી...' સચિન તેંડુલકરે અર્જુન માટે લખ્યો ખાસ મેસેજ; છેલ્લી મેચમાં મળ્યો રમવાનો મોકો
IPL 2026: 'જે રીતે તે તારી જાતને સંભાળી...' સચિન તેંડુલકરે અર્જુન માટે લખ્યો ખાસ મેસેજ; છેલ્લી મેચમાં મળ્યો રમવાનો મોકો
MI vs RR: રાજસ્થાન રોયલ્સ સામેની મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સે રમ્યો મોટો દાવ; બે રિપ્લેસમેન્ટ ખેલાડીઓની કરી જાહેરાત
MI vs RR: રાજસ્થાન રોયલ્સ સામેની મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સે રમ્યો મોટો દાવ; બે રિપ્લેસમેન્ટ ખેલાડીઓની કરી જાહેરાત
આ 5 કારણોને કારણે CSK ને ન મળી પ્લેઓફમાં એન્ટ્રી; ચેન્નાઈ સુપર કિંગ્સનો કોણ બગાડ્યો ખેલ
આ 5 કારણોને કારણે CSK ને ન મળી પ્લેઓફમાં એન્ટ્રી; ચેન્નાઈ સુપર કિંગ્સનો કોણ બગાડ્યો ખેલ
ભારતીય સ્ટાર ખેલાડીએ અચાનક નિવૃતિની કરી જાહેરાત, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જાણો શું કહ્યું?
ભારતીય સ્ટાર ખેલાડીએ અચાનક નિવૃતિની કરી જાહેરાત, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જાણો શું કહ્યું?

વિડિઓઝ

Share Market Update: કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે લીલા નિશાને ખૂલ્યું માર્કેટ
Jilla Panchayat President : કઈ જિલ્લા પંચાયતમાં સત્તા મેળવ્યા બાદ પણ ભાજપે ગુમાવ્યું પ્રમુખ પદ?
Gujarat AAP : કોંગ્રેસે ટેકો ન આપતાં આ તા.પં.માં AAPએ સત્તા ગુમાવી , આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ
Gujarat Politics : ભાજપની સત્તા છતાં કઈ તા.પં.માં આવશે AAPના પ્રમુખ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓના બોલ બચન!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather : રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીથી નહિ મળે રાહત, ભીષણ ગરમીની એલર્ટ, તેલંગણામાં લૂથી 16નાં મૃત્યુ
Weather : રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીથી નહિ મળે રાહત, ભીષણ ગરમીની એલર્ટ, તેલંગણામાં લૂથી 16નાં મૃત્યુ
ઉત્તરાખંડ બાદ હવે આ રાજ્યમાં યુસીસી લાગુ કરાશે, સરકારે વિધાનસભામાં બિલ કર્યું રજૂ
ઉત્તરાખંડ બાદ હવે આ રાજ્યમાં યુસીસી લાગુ કરાશે, સરકારે વિધાનસભામાં બિલ કર્યું રજૂ
Petrol-Diesel Price Hike: મોંઘવારીમાં વધુ એક ઝટકો, 11 દિવસમાં ચોથી વખત પેટ્રોલ ડિઝલની કિંમતમાં વધારો, ભાવ 100ને પાર
Petrol-Diesel Price Hike: મોંઘવારીમાં વધુ એક ઝટકો, 11 દિવસમાં ચોથી વખત પેટ્રોલ ડિઝલની કિંમતમાં વધારો, ભાવ 100ને પાર
CUET-UG 2026: 28 મેએ યોજનાર બંને પરીક્ષા રખાઇ મુલતવી, નવી તારીખ ટૂંક સમયમાં થશે જાહેર
CUET-UG 2026: 28 મેએ યોજનાર બંને પરીક્ષા રખાઇ મુલતવી, નવી તારીખ ટૂંક સમયમાં થશે જાહેર
Share Market: હોર્મૂઝ ખૂલવાની અપેક્ષા સાથે શેરબજારમાં હરિયાળી, 76000ને પાર સેંસેક્સ
Share Market: હોર્મૂઝ ખૂલવાની અપેક્ષા સાથે શેરબજારમાં હરિયાળી, 76000ને પાર સેંસેક્સ
પેરાગ્લાઇડિંગ કરતા થયો આધાતજનક અનુભવ, પેરાલાઇડર સાથે અથડાયું પ્લેન, જુઓ દિલધડક વીડિયો
પેરાગ્લાઇડિંગ કરતા થયો આધાતજનક અનુભવ, પેરાલાઇડર સાથે અથડાયું પ્લેન, જુઓ દિલધડક વીડિયો
ભાજપ પાસે 33 બેઠકો છતાં પ્રમુખ 7 બેઠકો વાળી કોંગ્રેસના! આણંદ જીલ્લા પંચાયતમાં સર્જાયો મોટો ઉલટફેર
ભાજપ પાસે 33 બેઠકો છતાં પ્રમુખ 7 બેઠકો વાળી કોંગ્રેસના! આણંદ જીલ્લા પંચાયતમાં સર્જાયો મોટો ઉલટફેર
આવતીકાલનું હવામાન: 15 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ; ચોમાસા અંગે આવ્યું સૌથી મોટું અપડેટ
આવતીકાલનું હવામાન: 15 રાજ્યોમાં તોફાની વરસાદનું એલર્ટ; ચોમાસા અંગે આવ્યું સૌથી મોટું અપડેટ
Embed widget