શોધખોળ કરો

બીજી ટેસ્ટમાં હારથી ગિન્નાયેલા પીટરસને ભારતની જીત પર કરી ખરાબ કૉમેન્ટ, જાણો વિગતે

ખરેખરમાં, 371 રનથી મળેલી હારને સહન ના કરી શકનારા કેવિન પીટરસને ભારતને કટાક્ષ સાથે શુભેચ્છા પાઠવી છે

નવી દિલ્હીઃ ચેન્નાઇમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમની જબરદસ્ત જીતની ચારેય બાજુ પ્રસંશા થઇ રહી છે. ઇંગ્લેન્ડ સામે હવે ભારતીય ટીમ સીરીઝમાં 1-1થી બરાબરી પર આવી ગયુ છે, અને આગામી બન્ને મેચમાં બન્ને ટીમો વચ્ચે જબરદસ્ત જંગ જોવા મળી શકે છે. ત્યારે આ બધાની વચ્ચે ઇંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર કેવિન પીટરસને ભારતીની જીત પર કૉમેન્ટ કરી છે. ખરેખરમાં, 371 રનથી મળેલી હારને સહન ના કરી શકનારા કેવિન પીટરસને ભારતને કટાક્ષ સાથે શુભેચ્છા પાઠવી છે. કેવિન પીટરસને ભારતની જીત પર ટ્વીટર પર લખ્યું- તેમને ઇંગ્લેન્ડની બી ટીમને હરાવી છે. પીટરસને ટ્વીટ કર્યુ- શુભેચ્છા ભારતને ઇંગ્લેન્ડની બી ટીમને હરાવવા માટે. પીટરસનના આ ટ્વીટનો અર્થ એવો પણ છે કે ઇંગ્લેન્ડના સ્ટાર ખેલાડીઓને બીજી ટેસ્ટમાં ના રમાડાયા જેના કારણે ભારતીય ટીમ જીતી શકી. બીજી ટેસ્ટમાં હારથી ગિન્નાયેલા પીટરસને ભારતની જીત પર કરી ખરાબ કૉમેન્ટ, જાણો વિગતે ઇંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટ માટે જાહેર કરી પોતાની ટીમ..... ટીમ આ પ્રકાર છે.... જૉ રૂટ (કેપ્ટન), જેમ્સ એન્ડરસન, જોફ્રા આર્ચર, જૉની બેયર્સ્ટો, ડૉમ બેસ, સ્ટુઅર્ટ બ્રોડ, રૉરી બર્ન્સ, જેક ક્રાઉલી, બેન ફૉક્સ (વિકેટકીપર), લૉરેન્સ, જેક લીચ, ઓલી પૉપ, ડૉમ સિલ્બે, બેન સ્ટૉક્સ (ઉપ કેપ્ટન), ઓલી સ્ટૉન, ક્રિસ વૉક્સ, માર્ક વુડ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
IND vs ENG: ભારત સામે ત્રીજી ટી20 માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, જાણો કોને મળી તક 
IND vs ENG: ભારત સામે ત્રીજી ટી20 માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર, જાણો કોને મળી તક 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
Navsari Rain: નવસારી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, શાળાઓમાં રજા જાહેર, 64 જેટલા રસ્તાઓ બંધ
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 
દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ, સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર 
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર
Ahmedabad Rain: અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર
વલસાડના વાપીમાં ખાબક્યો ધોધમાર વરસાદ, 8.58 ઈંચ વરસાદથી જળબંબાકાર
વલસાડના વાપીમાં ખાબક્યો ધોધમાર વરસાદ, 8.58 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ
Gujarat Rain Updates: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 225 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાપીમાં 8.58 ઈંચ વરસાદ
Gujarat rain live updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, 19 તાલુકામાં ચારથી પોણા નવ ઈંચ સુધીનો વરસાદ
Gujarat rain live updates: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 225 તાલુકામાં વરસાદ, 19 તાલુકામાં ચારથી પોણા નવ ઈંચ સુધીનો વરસાદ
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Embed widget