શોધખોળ કરો

Anushka sharma on Virat Kohli: વિરાટે ભારતને જીત અપાવતાં ભાવુક થઈ અનુષ્કા, મેચના ફોટો શેર કરીને કોહલી વિશે લખી આ વાત

ટી20 વર્લ્ડ કપની આજની મેચમાં ભારતે પાકિસ્તાનને રોમાંચક મેચમાં 4 વિકેટથી હરાવ્યું છે. આજની મેચના હીરો વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા રહ્યા હતા.

Anushka sharma on Virat Kohli: ટી20 વર્લ્ડ કપની આજની મેચમાં ભારતે પાકિસ્તાનને રોમાંચક મેચમાં 4 વિકેટથી હરાવ્યું છે. આજની મેચના હીરો વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા રહ્યા હતા. વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરતાં 53 બોલમાં 82 રન બનાવ્યા હતા. વિરાટની આ ઈનિંગમાં 4 સિક્સર અને 6 ફોરનો સમાવેશ થાય છે. વિરાટની આ તોફાની ઈનિંગની મદદથી ભારતે 160 રનનો ટાર્ગેટ મેળવી લીધો હતો. વિરાટ ભારતની જીતમાં મહત્વનું યોગદાન આપતાં તેની પત્ની અને બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા પણ ભાવુક થઈ હતી અને પોતાના ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી.

અનુષ્કા શર્માએ શું લખ્યું?

અનુષ્કા શર્માએ પોતાની આ ભાવુક પોસ્ટમાં મેચ જોવાની અને જીતવાની તમામ ક્ષણોનો ઉલ્લેખ કર્યો છે. અનુષ્કાએ લખ્યા પ્રમાણે તે ભારતે મેચ જીત્યા બાદ તેના રુમમાં નાચવા લાગી હતી. અનુષ્કાએ પોતાની પોસ્ટમાં મેચની વિવધ ક્ષણોના ફોટો શેર કરતાં પતિ વિરાટ કોહલી માટે લખ્યું કે, "તમે આજે લોકોના જીવનમાં ખૂબ જ આનંદ લાવ્યા છો અને તે પણ દિવાળીની પૂર્વસંધ્યાએ! તમે મારા પ્રેમ એક અદ્ભુત અદ્ભુત માણસ છો. તમારી ધીરજ, દૃઢ નિશ્ચય અને આસ્થા માઈન્ડ બ્લોઈંગ છે !! મેં હમણાં જ મારા જીવનની શ્રેષ્ઠ મેચ જોઈ છે. મારી પુત્રી એ સમજવા માટે ખૂબ નાની છે કે શા માટે તેની માતા (મેચ પુરી થયા બાદ) રૂમમાં નાચતી હતી અને ચીસો પાડી રહી હતી, એક દિવસ તે સમજી જશે કે તે રાત્રે તેના પિતાએ તેની શ્રેષ્ઠ ઇનિંગ્સ રમી હતી. એક એવા તબક્કામાંથી પસાર થયા જે તેમના માટે મુશ્કેલ હતું પરંતુ તેઓ તેમાંથી પહેલાં કરતા વધુ મજબૂત અને સમજદાર બનીને બહાર આવ્યા! તમારા પર ખૂબ ગર્વ છે !!"

View this post on Instagram
 
A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી

Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?

Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત

હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News : સુરતના પાલ ગ્રીન સિટીમાં આયોજિત શાલોમ ધર્મ સંમેલનમાં હોબાળોRahul Gandhi:અદાણીજી ઔર મોદી એક હૈ તો સેફ હૈ..પ્રધાનમંત્રી ઉનકો પ્રોટેક્ટ કર રહે હૈ..Surat:હવે તો નકલી ઈન્સ્ટિટ્યૂટ પણ ખોલી નાંખ્યું.. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લઈ જવાતા બેંગ્લોરRajkot:સિવિલ હોસ્પિટલે માનવતા મૂકી નેવે,અર્ધનગ્ન હાલતમાં દર્દી રઝળ્યો; આ દ્રશ્યો હચમચાવી દેશે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા

'ભારતીય બાઈક ચલાવવામાં આવે છે અને પાકિસ્તાનીઓ પર પ્રતિબંધ...', UAEના શેખ પર પાકિસ્તાનના લોકો ભડક્યા

Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી

પરિણામો આવતાં પહેલાં જ MVAમાં દરાર, મહારાષ્ટ્રમાં CM ચહેરા માટે નાના પટોલે અને સંજય રાઉત વચ્ચે ટકરાવ

Embed widget