શોધખોળ કરો

IND vs SA: ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે પ્રથમ વન ડે, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે ટેલિકાસ્ટ

IND vs SA 1st ODI: આ શ્રેણીમાં 3 મેચ રમાશે. પ્રથમ મેચ 19 જાન્યુઆરીએ, બીજી મેચ 21 જાન્યુઆરીએ અને ત્રીજી મેચ 23 જાન્યુઆરીએ રમાશે.

IND vs SA, 1st ODI: સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ સિરીઝ હારી ચૂકેલી ભારતીય ટીમ હવે વનડે સિરીઝ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. શ્રેણીમાં ત્રણ વનડે મેચ રમાશે. ભારતની કેપ્ટનશિપ કેએલ રાહુલ કરશે. વિરાટ કોહલી કેપ્ટન વગર પ્રથમ વખત વન ડે રમવા ઉતરશે.

ભારત-દક્ષિણ આફ્રિકા વનડે શ્રેણી ક્યારે અને ક્યાં રમાશે?

આ શ્રેણીમાં 3 મેચ રમાશે. પ્રથમ મેચ 19 જાન્યુઆરીએ બોલેન્ડ પાર્ક, પાર્લ ખાતે રમાશે. બીજી મેચ 21 જાન્યુઆરીએ રમાશે. તે પણ બોલેન્ડ પાર્કમાં જ રમાશે. ત્રીજી મેચ 23 જાન્યુઆરીએ ન્યૂલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ, કેપટાઉનમાં રમાશે.

મેચો કેટલા વાગ્યે શરૂ થશે?

તમામ મેચો ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે શરૂ થશે. મેચના અડધા કલાક પહેલા ટોસ થશે.

શ્રેણીનું લાઈવ ટેલિકાસ્ટ કઈ ચેનલ પર થશે?

સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની હિન્દી, અંગ્રેજી અને અન્ય ભાષાની ચેનલો પર તમામ મેચોનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ મેચો ડીડી સ્પોર્ટ્સ પર પણ જોઈ શકાશે.

ઓનલાઈન લાઈવ મેચ ક્યાં જોઈ શકાશે?

ડિઝની + હોટસ્ટાર એપ પર ઓનલાઈન લાઈવ મેચ જોઈ શકાય છે પરંતુ આ માટે તમારે તેની એપ ડાઉનલોડ કરવી પડશે અને સબસ્ક્રાઈબ કરવું પડશે.

બંને ટીમ આ પ્રમાણે છે

ટીમ ઈન્ડિયાઃ કેએલ રાહુલ (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), શિખર ધવન, રુતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, વેંકટેશ ઐયર, ઋષભ પંત, ઈશાન કિશન, યુઝવેન્દ્ર ચહલ, આર અશ્વિન, ભુવનેશ્વર કુમાર, દીપક ચાહર, પ્રસિદ્ધ ક્રિષ્ના, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, જયંત યાદવ, નવદીપ સૈની

દક્ષિણ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), કેશવ મહારાજ (વાઈસ-કેપ્ટન), ક્વિન્ટન ડી કોક,ઝુબેર હમઝા, માર્કો જેન્સન, જાનમન મલાન, સિસાંડા મગાલા, એડન માર્કરામ, ડેવિડ મિલર, લુંગી એનગિડી, વેઈન પાર્નેલ, એન્ડીલે ફેહલુકવાયો , ડ્વેન પ્રિટોરિયસ , કાગીસો રબાડા , તબરેઝ શમ્સી , રાસી વેન ડેર ડુસેન , કાયલ વેરેન

IND vs SA: ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે પ્રથમ વન ડે, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે ટેલિકાસ્ટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Ravindra Jadeja Record: ટેસ્ટ ક્રિકેટમાં રવિન્દ્ર જાડેજાનો શરમજનક રેકોર્ડ, બન્યો નં-1 બોલર!
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
Embed widget