શોધખોળ કરો

U19 World Cup Warm-Up: વોર્મ-અપ મેચમાં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને નવ વિકેટથી હરાવ્યું

ભારતીય ક્રિકેટ ટીમે અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપ 2022 અગાઉ પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયાને નવ વિકેટથી હાર આપી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ ઓસ્ટ્રેલિયાને બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપ 2022 અગાઉ પ્રેક્ટિસ મેચમાં ઓસ્ટ્રેલિયાને નવ વિકેટથી હાર આપી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ ઓસ્ટ્રેલિયાને બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 268 રન બનાવ્યા હતા.  કાંગારુ ટીમ તરફથી 18 વર્ષીય કેપ્ટન કૂપર કોનોલીએ 93.60ની સ્ટ્રાઇક રેટથી શાનદાર બેટિંગ કરતા સદી ફટકાર્યા હતા. જોકે, અન્ય ઓસ્ટ્રેલિયન બેટિંગ સારુ પ્રદર્શન કરી રહ્યા નહોતા.ભારત તરફથી હરનૂર સિંહે 16 ચોગ્ગાની મદદથી શાનદાર 100 રન બનાવ્યા હતા. તે સિવાય શેખ રશીને 72 રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન યશ ઢુલે અણનમ 50 રન બનાવ્યા હતા.

પ્રેક્ટિસ મેચમાં બાંગ્લાદેશ અને પાકિસ્તાને પણ શાનદાર જીત હાંસલ કરી છે. પાકિસ્તાને કેનેડાને હાર આપી હતી તો બાંગ્લાદેશની ટીમે ઝીમ્બાબ્વે સામે જીત મેળવી હતી. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 277 રન બનાવ્યા હતા. આઇચ મોલ્લા 82 રનની ઇનિંગ રમી હતી. વિકેટકીપર મોહમ્મદ ફહીમે 33 રન બનાવ્યા હતા. પાકિસ્તાને ગ્રુપ સીની પ્રથમ મેચમાં કેનેડા સામે સારુ પ્રદર્શન કર્યું. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. કેનેડાની ટીમ 164 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. પાકિસ્તાનની શરૂઆત ખરાબ રહી હતી. હસીબુલ્લાહ ફક્ત ત્રણ રન બનાવી આઉટ થયો હતો પરંતુ મોહમ્મદ શહજાદે 67 રન બનાવી ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બાદમાં અબ્દુલ ફસીહે અણનમ 72 રનની ઇનિંગ રમી હતી.

Mercedes Benz લોન્ચ કરશે Made in India EQS ઈલેક્ટ્રિક કાર, ભારતમાં સૌથી લાંબી રેન્જ ધરાવતી હશે EV

Omicron Variant Alert:ઓમિક્રોનના આ 2 લક્ષણો છે એકદમ અલગ, ના કરો નજર અંદાજ

IND vs SA ODI Series: વન ડે ટીમમાં થયા બે બદલાવ, પાંચ વર્ષ બાદ આ ખેલાડીને મળ્યો મોકો

Ahmedabad : ઉત્તરાયણને લઈને પોલીસ એક્શન મોડમાં, ધાબા પર નિયમો તોડશો તો પડી શકે ભારે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો

Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ

ABP Premium

વિડિઓઝ

Gujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરોRajkot: વન નેશન વન ઈલેક્શન બિલને લઈને લોકસભામાં શું થઈ કાર્યવાહી?, જુઓ વિપક્ષનું રિએક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Ashwin Announces Retirement: અશ્વિનની નિવૃતિ અંગે અગાઉથી જાણતો હતો આ ખેલાડી? ડ્રેસિંગ રૂમથી આપ્યો હતો સંકેત

1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ

'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત

Embed widget