શોધખોળ કરો

પહેલી ટેસ્ટ પહેલાં ઓસ્ટ્રેલિયાનો સુપરસ્ટાર બેટ્સમેન ઘાયલ પહેલી ટેસ્ટમાં રમવા અંગે શંકા, જાણો શું થઈ ગઈ તકલીફ ?

સ્ટીવ સ્મિથને પીઠમાં તકલીફ થઈ છે. બોલ સુધી પહોંચવાનો પ્રયત્ન કરતી વખતે તેને આ તકલીફ થઈ હતી.

એડીલેડઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગુરૂવારથી પહેલી ટેસ્ટ શરૂ થઈ રહી છે ત્યારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો સુપરસ્ટાર સ્ટીવ સ્મિથ ઈજાગ્રસ્ત થતાં પહેલી ટેસ્ટમાં રમશે કે કેમ તે અંગે શંકા ઉભી થઈ છે. સ્ટીવ સ્ણિત પહેલી ટેસ્ટમાં ના રમે તો ભારતને ફાયદો થશે કેમ કે સ્ટીવ સ્મિથ જોરદાર ફોર્મમાં છે.  સ્ટીવ સ્મિથે ભારત સામે સળંગ બે વન-ડેમાં સદી ફટકારી ટીમને શ્રેણી જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સ્ટીવ સ્મિથને પીઠમાં તકલીફ થઈ છે. બોલ સુધી પહોંચવાનો પ્રયત્ન કરતી વખતે તેને આ તકલીફ થઈ હતી. તેના લીધે તેણે નેટ પ્રેક્ટિસ નહોતી કરી. આગલાના દિવસે પણ તેણે નેટ પ્રેક્ટિસ ન કરતાં ફક્ત વોર્મ-અપ જ કર્યુ હતુ. તેણે ટીમના ફિઝિયોને સંકેત આપ્યો હતો કે તેને પીઠમાં તકલીફ છે. ભારત સામેની વન-ડે અને ટી-20 શ્રેણી પૂરી થયા પછી 17 ડિસેમ્બરથી ટેસ્ટ શ્રેણી શરૂ થઈ રહી છે ત્યારે ઓસ્ટ્રેલિયાના એક પછી એક ખેલાડીઓ ઇજાનો ભોગ બન્યા છે. હવે યાદીમાં છેલ્લો ઉમેરો તેના આધારસ્તંભ સમા બેટ્સમેન સ્ટીવ સ્મિથનો થતાં ભારત માટે જીતની તક છે.  ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની ટીમમાંથી કેમેરુન ગ્રીન, વિલ પુલોવ્સ્કી, ડેવિડ વોર્નર અને શૌન અબોટ ઇજાના લીધે બહાર થઈ ચૂક્યા છે. ક્યા મુસ્લિમ રાષ્ટ્રમાં બળાત્કારીને કેમિકલ આપીને નપુંસક બનાવી દેવાશે ?  બળાત્કારના કેસમાં બીજી કઈ આકરી જોગવાઈ કરાઈ ? IND Vs AUS: આવતીકાલથી પ્રથમ ટેસ્ટ, પ્લેઇંગ ઇલેવનમાં આ 11 ખેલાડીઓ સાથે મેદાનમાં ઉતરી શકે છે ટીમ ઈન્ડિયા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
ICC Annual Meeting: શું હવે 40 ઓવરની રમાશે વનડે ક્રિકેટ મેચો? આઈસીસી બેઠકમાં લેવાયા 4 મોટા નિર્ણય
ICC Annual Meeting: શું હવે 40 ઓવરની રમાશે વનડે ક્રિકેટ મેચો? આઈસીસી બેઠકમાં લેવાયા 4 મોટા નિર્ણય
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
ચેતેશ્વર પૂજારાએ જણાવ્યું ઈંગ્લેન્ડમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હારના 3 મુખ્ય કારણો
સંજય માંજરેકરે જણાવ્યું ભારતની 'શરમજનક' હારનું અસલી કારણ, પસંદગીકારોને આપી સલાહ
સંજય માંજરેકરે જણાવ્યું ભારતની 'શરમજનક' હારનું અસલી કારણ, પસંદગીકારોને આપી સલાહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી: ભાજપના સતીષ પટેલ સામે કોંગ્રેસના ભીખાભાઈ રબારી મેદાનમાં
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
અયોધ્યા જેવી જ ચોરી અંબાજી મંદિરમાં! પગ નીચે નોટોનું બંડલ દબાવી કર્મચારીએ કરી ચોરી, CCTVમાં કેદ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
Virat Kohli: ઈંગ્લેન્ડ સામે વિરાટ કોહલી તોડી શકે છે સચિન તેંડુલકરનો આ મહાન વર્લ્ડ રેકોર્ડ
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
હિન્દુ આતંકવાદ' અને 26/11 પર પૂર્વ અધિકારી RVS મણિનો વિસ્ફોટક ખુલાસો, કોંગ્રેસ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કયા કયા જિલ્લામાં આગામી 7 દિવસ વરસાદ પડશે? હવામાન વિભાગની આગાહી
Embed widget