શોધખોળ કરો

IND v AUS: પુજારા-પંતની જોડીએ 72 વર્ષ જૂનો તોડ્યો રેકોર્ડ, જાણો વિગત

પુજારા અને પંતની જોડીએ ચોથી વિકેટનો 72 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. પુજારા-પંત વચ્ચે ચોથી ઈનિંગમાં ચોથી વિકેટ માટે 148 રનની ભાગીદારી થઈ હતી. જે ભારતના ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં ચોથી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી છે.

સિડની ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાઇ રહેલી ત્રીજી ટેસ્ટના પાંચમા અને અંતિમ દિવસે લંચ બાદની રમત શરૂ થઈ ગઈ છે. ભારતનો સ્કોર 5 વિકેટના નુકસાન પર 284 રન છે. અશ્વિન અને વિહારી રમતમાં છે. પંત 97  રન બનાવી આઉટ થયો હતો.પુજારા 77 રન બનાવી હેઝલવુડની ઓવરમાં આઉટ થયો હતો. પાંચમાં દિવસનું પ્રથમ સેશન ભારતના નામે રહ્યું હતું. ઈન્ડિયાએ આ સેશનમાં અજિંક્ય રહાણેની વિકેટ ગુમાવીને 108 રન બનાવ્યા હતા. પુજારા અને પંતની જોડીએ ચોથી વિકેટનો 72 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. પુજારા-પંત વચ્ચે ચોથી ઈનિંગમાં ચોથી વિકેટ માટે 148 રનની ભાગીદારી થઈ હતી. જે ભારતના ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં ચોથી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી છે. મેચમાં પુજારાએ ટેસ્ટ ક્રિકેટમાં 6 હજાર રન પૂરા કરવાની સિદ્ધી પણ મેળવી હતી. તે ટેસ્ટમાં આ ઉપલબ્ધિ મેળવનારો ભારતનો 11મો ખેલાડી બન્યો હતો.
આ પહેલાનો રેકોર્ડ રુસિ મોદી અને વિજય હઝારેના નામે હતો. 1948-49માં બંનેએ વેસ્ટ ઈન્ડિઝ સામે મુંબઈમાં ચોથી વિકેટ માટે 139 રનની પાર્ટનરશિપ કરી હતી. 1979-80માં દિલીપ વેંગસરકર અને યશપાલ શર્માએ દિલ્હીમાં પાકિસ્તાન સામે ચોથી વિકેટ માટે 122 રનની ભાગીદારી કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Embed widget