શોધખોળ કરો

ચાલુ મેચમાં કયા ભારતીય ક્રિકેટરનો લોકોએ સ્ટેડિયમમાંથી બોલાવ્યો હૂરિયો, શું બની હતી ઘટના, જાણો વિગતે

પ્રથમ બેટિંગ કરી રહેલી ટીમ ઇન્ડિયાની પ્રથમ દિવસની ઇનિંગ છેલ્લી ઓવરમાં હતી, ટીમનો સ્કૉર 88 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 300 રન પર હતો, આ સમયે ઋષભ પંત 33 રન અને અક્ષર પટેલ 5 રને રમતમાં હતી

નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝની બીજી મેચ ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. મેચના પહેલા દિવસે ટીમ ઇન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત અને ઇંગ્લેન્ડના જૉ રૂટ વચ્ચે મેદાન પર ઘર્ષણ થઇ ગયુ. આમાં ઇંગ્લિશ ઓલરાઉન્ડર બેન સ્ટૉક્સ પણ સામેલ થઇ ગયો. આ ઘટનાને લઇને સ્ટેડિયમમાંથી ઋષભ પંતનો લોકોએ હૂરિયો બોલાવવાનો શરૂ કરી દીધો હતો. પ્રથમ બેટિંગ કરી રહેલી ટીમ ઇન્ડિયાની પ્રથમ દિવસની ઇનિંગ છેલ્લી ઓવરમાં હતી, ટીમનો સ્કૉર 88 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 300 રન પર હતો, આ સમયે ઋષભ પંત 33 રન અને અક્ષર પટેલ 5 રને રમતમાં હતી. ચાલુ મેચમાં કયા ભારતીય ક્રિકેટરનો લોકોએ સ્ટેડિયમમાંથી બોલાવ્યો હૂરિયો, શું બની હતી ઘટના, જાણો વિગતે (પ્રતિકાત્મક તસવીર) આ દરમિયાન જ્યારે પંત ઇંગ્લિશ કેપ્ટન જૉ રૂટની ઓવરનો સામનો કરી રહ્યો હતો, ત્યારે તે જાણવા માંગતો હતો કે શું આ દિવસની છેલ્લી ઓવર હશે. તે આની તપાસ કરવા થોડો સમય લઇ રહ્યો હતો, પરંતુ રૂટે પોતાની છેલ્લી મિનીટ પહેલા પોતાની ઓવર પુરી કરી દીધી, આના કારણે ફાસ્ટ બૉલ ઓલી સ્ટૉનને એક ઓવર નાંખવામાં મદદ મળી હતી. સ્ટૉનની આ ઓવર દિવસની છેલ્લી ઓવર રહી, આ ઓવરની વચ્ચે પંત અને રૂટની વચ્ચે જોરદાર ઘર્ષણ થયુ, બાદમાં બેન સ્ટૉક્સ પણ આમાં જોડાઇ ગયો હતો. પછી પંત અને સ્ટૉક્સની વચ્ચે ઘર્ષણ જોવા મળ્યુ. આ ઘટનાને લઇને લોકોએ સ્ટેડિયમમાં પંતનો હૂરિયો બોલાવવાનુ શરૂ કરી દીધુ હતી.

ટોપ સ્ટોરી

Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી

વિડિઓઝ

રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
Embed widget