શોધખોળ કરો

Under-19: આજે વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટી ટક્કર, જાણો કયા-કયા ધૂરંધરો મેચ રમવા મેદાનમાં ઉતરશે, LIST.....

ખાસ વાત છે કે, ભારત અત્યાર સુધી ચાર વખત અંડર-19 વર્લ્ડકપ જીતી ચૂક્યુ છે, આજની મેચ જીતને ફરી એકવાર ફાઇનલમાં પ્રવેશ કરવાની ભારતની પુરેપુરી કોશિશ રહેશે

નવી દિલ્હીઃ અંડર-19 વર્લ્ડકપ પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. આજે વર્લ્ડકપનો સૌથી મોટો મુકાબલો રમાવવાનો છે, આજની હાઇપ્રેશર સેમિફાઇનલ મેચમાં કટ્ટર હરિફ ભારત અને પાકિસ્તાન આમને-સામને થવાની છે. હાલ બન્ને ટીમો ફૂલ ફોર્મમાં ચાલી રહી છે જેથી બન્ને વચ્ચે કાંટે કી ટક્કર થાય તો નવાઇ નહીં. ભારત અને પાકિસ્તાન વચ્ચેની આજની પ્રથમ સેમિફાઇનલ મેચ સેનવેસ પાર્ક, પૉચેફ્સ્ટ્રૂમના ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. મેચ બપોરે 1.30 વાગે શરૂ થશે. ખાસ વાત છે કે, ભારત અત્યાર સુધી ચાર વખત અંડર-19 વર્લ્ડકપ જીતી ચૂક્યુ છે, આજની મેચ જીતને ફરી એકવાર ફાઇનલમાં પ્રવેશ કરવાની ભારતની પુરેપુરી કોશિશ રહેશે. Under-19: આજે વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટી ટક્કર, જાણો કયા-કયા ધૂરંધરો મેચ રમવા મેદાનમાં ઉતરશે, LIST..... અંડર-19 વર્લ્ડકપમાં બન્ને દેશોની ટીમો..... ભારતીય અંડર-19 ટીમઃ- પ્રિયમ ગર્ગ (કેપ્ટન), આકાશ સિંહ, અથર્વ અંકોલેકર, શુભાંગ હેગડે, યશસ્વી જાયસ્વાલ, ધ્રૂવ જૂરેલ, કાર્તિક ત્યાગી, કુમાર કુશાગ્ર, સુશાંત મિશ્રા, વિદ્યાધર પાટિલ, રવિ બિશ્નોઇ, શાશ્વત રાવત, દિવ્યાંશ સક્સેના, તિલક વર્મા, સિદ્ધેશ વીર. Under-19: આજે વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટી ટક્કર, જાણો કયા-કયા ધૂરંધરો મેચ રમવા મેદાનમાં ઉતરશે, LIST..... પાકિસ્તાની અંડર-19 ટીમઃ- રોહેલ નજીર (કેપ્ટન), આમિર અલી, અબ્બાસ આફ્રિદી, અબ્દુલ બંગલજઇ, આરિશ અલી ખાન, મોહમ્મદ હેરિસ, મોહમ્મદ હુરૈરા, મોહમ્મદ વસીમ, મોહમ્મદ શહજાદ, કાસિમ અકરમ, તાહિર હુસેન. Under-19: આજે વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટી ટક્કર, જાણો કયા-કયા ધૂરંધરો મેચ રમવા મેદાનમાં ઉતરશે, LIST.....
અત્યાર સુધી અંડર-19 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 9 વખત મેચ રમાઈ ચૂકી છે. જેમાંથી 5 વખત પાકિસ્તાન અને 4 વખત ભારતે મેચ જીતી છે. અંડર 19 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 1988થી લઈને 2018 (1988, 1998, 2002, 2004, 2006, 2010, 2012, 2014 અને 2018) સુધી કુલ 9 મેચ રમાઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, જાણો ક્યાં વરસશે ધોધમાર વરસાદ 
Embed widget