IND vs PAK: આઇસીસી પુરુષ ટી20 વર્લ્ડકપ 2022 (ICC T20 World Cup 2022)માં ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) વચ્ચે આગામી 23 ઓક્ટોબરે જોરદાર ટક્કર જોવા મળશે. બન્ને ટીમોની વચ્ચેની આ હાઇવૉલ્ટેજ મેચ ઓસ્ટ્રેલિયાના મેલબૉર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. 


પરંતુ આ બધાની વચ્ચે એક વાત સામે આવી છે કે, આ મેચની ટિકીટોની ખરીદી કરવાને લઇને જોરદાર ધમાલ મચી ગઇ છે. રિપોર્ટ છે કે આ મેચની ટિકીટ વિન્ડો ખુલાતાની સાથે જ માત્ર 5 મિનીટમાં જ બધી ટિકીટો વેચાઇ ગઇ હતી. આટલો ધસારો જોઇને આયોજકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા ને પછી આયોજકોને કરવુ પડ્યુ આ કામ.......


એમસીજીની તમામ ટિકીટો વેચાઇ જતાં આયોજકોએ માત્ર સ્ટેન્ડિગ રૂમ ટિકીટો જ વેચવાનુ શરૂ કર્યુ હતુ, આ ટિકીટો આજથી એટલે કે ગુરુવારથી શરૂ થઇ છે. ભારત અને પાકિસ્તાન મેચ માટે 4,000 થી વધુ સ્ટેન્ડિંગ રૂમ ટિકીટ અને લિમીટેટ સીટ 25 ઓગસ્ટ આજથી આપવામા આવશે. 


ભારત પાકિસ્તાન મેચ જોવા માટે દર્શકોને t20worldcup.com ની વેબસાઇટ પર પાકિસ્તાની સમયાનુસાર 07H00 વાગે/ભારતીય સમયાનુસાર 07H30 વાગે/12h00 AEST થી ખરીદી શકે છે. બતાવવામા આવી રહ્યું છે કે સ્ટેન્ડિગ રૂમની ટિકીટ 30 ડૉલરમાં ઉપલબ્ધ કરાવવામાં આશે. આ ટિકીટોનુ પહેલા વહેલા તે પહેલાના ધોરણ પર વેચાણ કરવામાં આવશે. 


આ પણ વાંચો........ 


Asia Cup 2022: એશિયા કપમાં નવી ટીમની એન્ટ્રી, ભારત-પાકિસ્તાન ગ્રૂપમાં સામેલ થશે, જાણો શેડ્યૂલ


Russia-Ukraine War: યુક્રેનના રેલવે સ્ટેશન પર રશિયાએ કર્યો મોટો હુમલો, 22 લોકો માર્યા ગયાનો દાવો


Ganesh Sthapana 2022 Muhurat: ગણેશ ચતુર્થી પર આ મૂહૂર્તમાં કરો બાપાની સ્થાપના, જાણો વિસર્જનની તારીખ


ગુજરાતી એક્ટ્રેસ હેપ્પી ભાવસારનું નાની વયે નિધન, અઢી મહિના અગાઉ બન્યાં હતાં માતા


Shah Rukh: વાયરલ થઇ રહ્યો છે શાહરૂખ ખાનનો આ વીડિયો, બોયકૉટ ટ્રેન્ડને લઇને બોલ્યો- 'દિલ બહલાને કો ગાલિબ....'


Corona Cases In India: દેશમાં ફરી વધ્યા કોરોનાના કેસ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા હજાર નવા કેસ


ઝોમેટોને પિઝાનો ઓર્ડર રદ કરવો ભારે પડ્યો! 300 રૂપિયાના પિઝા માટે 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે