શોધખોળ કરો

ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ

Ajinkya Rahane Retirement from International Cricket: ભારતીય ક્રિકેટર અજિંક્ય રહાણેએ એક વીડિયો શેર કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. આ વાતની જાહેરાત તેણે એક વીડિયો શેર કરીને કરી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ભારતીય ક્રિકેટર અજિંક્ય રહાણેએ તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી.
  • રહાણેએ 30 જુલાઈએ ઇન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ શેર કરી.
  • તેઓ હવે IPL સહિત અન્ય કોઈપણ ક્રિકેટ રમશે નહીં.
  • 2020-21 ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતાડવામાં કપ્તાની કરી.

Ajinkya Rahane Retirement from International Cricket: ભારતીય ક્રિકેટર અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તેણે એક વીડિયો શેર કરીને આ જાહેરાત કરી.

ભારતીય ક્રિકેટના સૌથી ભરોસાપાત્ર બેટ્સમેનોમાં ગણાતા અજિંક્ય રહાણેએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. રહાણેએ 30 જુલાઈ (ગુરુવાર) ના રોજ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ શેર કરીને પોતાની શાનદાર કારકિર્દીનો અંત લાવવાની ઘોષણા કરી હતી. રહાણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની ગત સીઝનમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) ના કેપ્ટન હતા, પરંતુ હવે તેઓ આ T20 લીગમાં પણ જોવા નહીં મળે. રહાણેએ સ્પષ્ટ કર્યું કે તેઓ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ રહ્યા છે.

આ પણ વાંચો...શ્રીલંકા સિરીઝ પહેલા ઈશાન કિશન બન્યો કેપ્ટન, 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી વાઈસ કેપ્ટન

અજિંક્ય રહાણેએ લખ્યું, 'કેપ નંબર 278, હવે અહીં જ વિરામ. વર્ષો સુધી મળેલા પ્રેમ અને સમર્થન માટે આપ સૌનો આભાર. હું હંમેશા તમારો આભારી રહીશ.' આ સંદેશ સાથે તેમણે પોતાના ચાહકો, સાથી ખેલાડીઓ, કોચ અને ભારતીય ક્રિકેટ સાથે જોડાયેલા તમામ લોકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

View this post on Instagram
 
A post shared by Ajinkya Rahane (@ajinkyarahane)

રહાણેની કારકિર્દીનો સૌથી સુવર્ણ અધ્યાય 2020-21 ના ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન જોવા મળ્યો હતો. એડિલેડ ટેસ્ટમાં ભારતની શરમનાક હાર અને વિરાટ કોહલીની ગેરહાજરીમાં તેમણે ટીમની કમાન સંભાળી હતી. મેલબોર્ન ટેસ્ટમાં શાનદાર સદી ફટકારીને તેમણે ભારતને સિરીઝમાં વાપસી કરાવી હતી. ત્યારબાદ યુવા ખેલાડીઓથી સજ્જ ટીમે બ્રિસ્બેનના ગાબા મેદાન પર ઐતિહાસિક જીત નોંધાવીને ઓસ્ટ્રેલિયાને તેના જ ઘરમાં ટેસ્ટ સિરીઝમાં 2-1 થી હરાવ્યું હતું. આ જીત ભારતીય ક્રિકેટ ઇતિહાસની સૌથી યાદગાર ઉપબ્ધિઓમાં ગણાય છે અને રહાણેની કેપ્ટનશીપને હંમેશા યાદ રાખવામાં આવશે.

6  ટેસ્ટ મેચોમાં કેપ્ટનશીપ કરી
અજિંક્ય રહાણેએ 6 ટેસ્ટ મેચોમાં ભારતનું નેતૃત્વ પણ કર્યું હતું, જેમાં 4 જીત મેળવી હતી અને ૨ ડ્રો કરાવી હતી. તેમની કેપ્ટનશીપ હેઠળ ભારતે 2021 માં ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી હતી.

રહાણેની ટેસ્ટ કારકિર્દી:

• 85 મેચ, 5077 રન, 38.46 સરેરાશ

• 12 સદી, 26 અડધી સદી, 49.50 સ્ટ્રાઇક રેટ

• 578 ચોગ્ગા, 35 છગ્ગા

Frequently Asked Questions

અજિંક્ય રહાણે કયા ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે?

અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સહિત ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમણે 30 જુલાઈએ આ ઘોષણા કરી.

અજિંક્ય રહાણેએ કઈ રીતે નિવૃત્તિની જાહેરાત કરી?

તેમણે 30 જુલાઈ (ગુરુવાર) ના રોજ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ અને વીડિયો શેર કરીને પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ સંદેશમાં તેમણે ચાહકો અને ભારતીય ક્રિકેટનો આભાર માન્યો.

રહાણેની કેપ્ટનશીપ હેઠળની સૌથી યાદગાર જીત કઈ હતી?

તેમની કેપ્ટનશીપ હેઠળ 2020-21 માં ભારતે ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતી હતી. મેલબોર્ન ટેસ્ટમાં સદી ફટકારી તેમણે ટીમને સિરીઝમાં વાપસી કરાવી હતી.

અજિંક્ય રહાણેએ કેટલી ટેસ્ટ મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું?

અજિંક્ય રહાણેએ 6 ટેસ્ટ મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું. તેમની કેપ્ટનશીપ હેઠળ ભારતે 4 જીત મેળવી હતી અને 2 મેચ ડ્રો રહી હતી, જેમાં 2021ની ઓસ્ટ્રેલિયા સિરીઝનો સમાવેશ થાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
Arjuna Award: અર્જુન એવોર્ડનું થયું એલાન, તેજસ્વિન શંકર સહિત 17 ખેલાડીઓને મળશે સન્માન
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
ઋષભ પંતે ઈતિહાસ રચી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ટેસ્ટમાં સૌથી ઝડપી 100 સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો  
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
Advertisement

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Embed widget