શોધખોળ કરો

IPLમાં ખેલાડીઓ જ નહીં પણ અમ્પાયર પર પણ થાય છે રુપિયાનો વરસાદ, આવક જાણીને વિશ્વાસ નહીં આવે

IPL Umpire Salary: ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ખેલાડીઓ કરોડો રૂપિયા કમાય છે. અહીં જાણો એક મેચ અને એક સિઝનમાં અમ્પાયરને અમ્પાયરિંગ માટે કેટલા પૈસા મળે છે?

IPL Umpire Salary Per Match: ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝન ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. આ સિઝનમાં, 6 ખેલાડીઓ એવા હશે જેમને 20 કરોડ રૂપિયા કે તેથી વધુ પગાર મળશે. લખનૌ સુપર જાયન્ટ્સે આ વખતે ઋષભ પંતને 27 કરોડ રૂપિયામાં ખરીદીને બધા રેકોર્ડ તોડી નાખ્યા, જેનાથી તે IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો. પરંતુ મેચ દરમિયાન અમ્પાયર પણ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેમને અમ્પાયરિંગ માટે કેટલા પૈસા મળે છે? અહીં તમને આ પ્રશ્નનો જવાબ મળશે.

IPL અમ્પાયરોને કેટલો પગાર મળે છે?
IPLમાં બધા અમ્પાયરોનો પગાર સરખો નથી હોતો. તેમનો પગાર અમ્પાયર પાસે કેટલો અનુભવ છે, તે કેવા પ્રકારની મેચ છે (નોકઆઉટ કે લીગ સ્ટેજ) તેના પર આધાર રાખે છે, નવા અને જૂના અમ્પાયરોના પગારમાં પણ મોટો તફાવત છે. અનિલ ચૌધરી સૌથી પ્રખ્યાત IPL અમ્પાયરોમાંના એક છે, તેમને 100 થી વધુ મેચોમાં અમ્પાયરિંગનો અનુભવ છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેને દરેક મેચ માટે 1,98,000 રૂપિયાનો પગાર મળે છે. નીતિન મેનન, બ્રુસ ઓક્સનફોર્ડ સહિત ઘણા પ્રખ્યાત અમ્પાયરોને દરેક મેચ માટે 1.98 લાખ રૂપિયા મળે છે.

ઓછા અનુભવી અમ્પાયરોને દરેક મેચ માટે 59,000 રૂપિયા મળે છે, ભારતીય અમ્પાયર વીરેન્દ્ર શર્મા પણ આ યાદીમાં છે. એવું કહેવાય છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં એક સીઝન માટે અમ્પાયરિંગ માટે 7,33,000 રૂપિયા સુધી કમાઈ શકે છે. તમને જણાવી દઈએ કે પ્રખ્યાત અમ્પાયરો પણ સ્પોન્સરશિપ ડીલમાંથી ઘણી કમાણી કરે છે. જ્યારે પ્લેઓફ મેચો દરમિયાન, અમ્પાયરોને ફક્ત બોનસ મળે છે. IPL 2025 ની પહેલી મેચ 22 માર્ચે KKR અને RCB વચ્ચે રમાઈ હતી. પ્રથમ દિવસે ફક્ત એક જ મેચ રમાશે.

IPL 2025ની શરૂઆત પહેલાં BCCIનો મોટો નિર્ણય

આઇપીએલ 2025ની પ્રથમ મેચ 22 માર્ચે કોલકત્તાના ઇડન ગાર્ડન્સમાં રમાશે. જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (KKR vs RCB) સામે થશે. એક તરફ KKR પાસે કેપ્ટન અજિંક્ય રહાણે ઉપરાંત રિંકુ સિંહ અને આન્દ્રે રસેલ જેવા મજબૂત બેટ્સમેન છે. બીજી તરફ RCB આ વખતે રજત પાટીદારની કેપ્ટનશીપમાં રમશે, જેમાં વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડ જેવા દિગ્ગજ ખેલાડીઓ રમશે. પરંતુ હવામાનની સ્થિતિ જોતાં IPL 2025 ની પહેલી મેચ પર વરસાદનો ખતરો મંડરાઇ રહ્યો છે.

IPL 2025ની પહેલી મેચ રદ થઇ શકે છે

IPL 2025ની પહેલી મેચ કોલકાતામાં રમાશે, જ્યાં આગામી દિવસોમાં સતત વરસાદ પડવાની શક્યતા છે. 22 માર્ચની વાત કરીએ તો AccuWeather મુજબ, દિવસ દરમિયાન વરસાદની શક્યતા 40 ટકા છે. દિવસભર આકાશમાં કાળા વાદળો છવાયેલા રહેવાની ધારણા છે. 22 માર્ચે વરસાદ, તોફાન અને સતત વીજળી પડવાની શક્યતા હોવાથી RCB અને KKR વચ્ચેની મેચ પણ રદ થવાનો ભય છે. KKR vs RCB મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે રમાશે. 22 માર્ચે સાંજે આકાશ વાદળછાયું રહેશે, જ્યારે ભારે પવન પણ રમતને અસર કરી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Embed widget