શોધખોળ કરો

IPLમાં બીજી સેન્ચુરી ફટકારીને બેન સ્ટોક્સે રચ્યો ઈતિહાસ, આ કારનામું કરનાર તે પ્રથમ ખેલાડી બન્યો

બેન સ્ટોક્સ અત્યાર સુધીમાં આઈપીએલમાં 40 મેચ રમ્યો છે. આ દરમિયાન બેન સ્ટોક્સે 25.82ની સરેરાશતી 852 રન બનાવ્યા છે.

દુબઈઃ આઈપીએલની 13મી સીઝનમાં બેન સ્ટોક્સે શાનદાર સેન્ચુરીની સાથે ફોર્મમાં વાપસી કરી છે. મુંબઈ ઇન્ડિયન વિરૂદ્ધ રવિવારે રમાયેલ મેચમાં 196 રનના ટાર્ગેટનો પીછો કરતાં સ્ટોક્સે 107 રનની અણનમ ઇનિંગ રમી. આઈપીએલમાં બીજી સેન્ચુરી સાથે બેન સ્ટોક્સ એક ખાસ સિદ્ધી મેળવી છે. બેન સ્ટોક્સ આઈપીએલના ઈતિહાસમાં ટાર્ગેટનો પીછો કરતા બે સેન્ચુરી ફટકારનાર એકમાત્ર ખેલાડી છે. સ્ટોક્સ ઉપરાંત 16 ખેલાડી એવા છે જેમણે આઈપીએલમાં ટાર્ગેટનો પીછો કરતાં એક એક સેન્ચુરી ફટકારી છે. બેન સ્ટોક્સે રવિવારે રમાયેલ મેચમાં એકલા જોરે જ રાજસ્થાન રોયર્સને જીત અપાવી હતી. સ્ટોક્સે 60 બોલમાં 14 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અણનમ 107 રન બનાવ્યા. સેન્ચુરી ઇનિંગના જોરે બેન સ્ટોક્સ પ્રથમ વખત આ સીઝનમાં છગ્ગા લગાવવામાં સફળ રહ્યો. સ્ટોક્સની ભૂમિકામાં થયો ફેરફાર બેન સ્ટોક્સ અત્યાર સુધીમાં આઈપીએલમાં 40 મેચ રમ્યો છે. આ દરમિયાન બેન સ્ટોક્સે 25.82ની સરેરાશતી 852 રન બનાવ્યા છે. સ્ટોક્સ જોકે આઈપીએલમાં બે સેન્ચુરી લગાવવા ઉપરાંત એક હાફ સેન્ચુરી ફટકારી ચૂક્યો છે. બેન સ્ટોક્સે આઈપીએલમાં 26 વિકેટ પણ લીધી છે. સ્ટોક્સની ઓળખ મીડલ ઓર્ડરમાં શાનદાર બેટિંગ કરવા માટેની છે. પરંતુ રાજસ્થાન રોયલ્સે આ સીઝનમાં તેની ભૂમિકામાં ભેરફાર કર્યા છે. આઈપીએલની 13મી સીઝનમાં બેન સ્ટોક્સ ઓપનરની ભૂમિકામાં જોવા મળ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
ગંભીર-અગરકરથી ઊંચા પદ પર બેસશે VVS લક્ષ્મણ! મોટી જવાબદારી આપવાની તૈયારીમાં BCCI
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન

વિડિઓઝ

ભાવનગર શહેરમાં ફરી મોતની સવારીનો વીડિયો, ઘેટા બકરાની જેમ દિવ્યાંગ વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યાનો વીડિયો વાયરલ
ઉત્તરાખંડના ચમોલીમાં ટનલ ધરાશાયી, સાત શ્રમિકના મોત
Surat | સુરતના ડિંડોલીમાં ધાર્મિક કાર્યક્રમમાં અશ્લિલતાના આરોપ સાથે હોબાળો
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: એક સાથે 6 સિસ્ટમ સક્રિય, આજે આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Bhavnagar Rain: ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘમહેર, વરસાદથી શહેરીજનોને બફારાથી રાહત
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Supreme Court verdict: રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, વીર સાવરકર મામલે કેસ રદ્દ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
Independence Day 2026: રાજ્યના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ મેડલ અને 17 અધિકારીઓને મળશે પ્રશંસનીય સેવા મેડલ
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Embed widget