શોધખોળ કરો

સરકારે કહ્યું કે-IPL રમાડવી છે તો બંધ દરવાજા વચ્ચે દર્શકો વિના કરો આયોજન

ખેલ સચિવ રાધે શ્યામ જુલાનિયાએ આઇએએનએસ સાથેની વાતચીતમાં કહ્યું કે જો કોઇ ટુનામેન્ટને ટાળી શકાય તેમ ના હોય તો તેને બંધ દરવાજા વચ્ચે આયોજીત કરવી જોઇએ

નવી દિલ્હીઃ રમતગમત મંત્રાલયે ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ સહિત અન્ય રાષ્ટ્રીય મહાસંઘોને સ્પષ્ટ કહી દીધું છે કે કોરોના  વાયરસના ખતરા વચ્ચે જો દેશમાં કોઇ પણ ટુનામેન્ટનું આયોજન કરવામાં આવશે તો તેને બંધ દરવાજા વચ્ચે કરવી પડશે.  સરકારના આ ચુકાદા બાદ હવે સ્પષ્ટ થઇ ચૂક્યું છે બીસીસીઆઇ જો આઇપીએલનું આયોજન કરવા માંગે છે તો તેને આ ટુનામેન્ટ દર્શકો વિના જ આયોજીત કરવી પડશે અને એવામાં આ ટુનામેન્ટ હવે બંધ દરવાજા પાછળ જ રમાડવી પડશે. ખેલ સચિવ રાધે શ્યામ જુલાનિયાએ આઇએએનએસ સાથેની વાતચીતમાં કહ્યું કે જો કોઇ ટુનામેન્ટને ટાળી શકાય તેમ ના હોય તો તેને બંધ દરવાજા વચ્ચે આયોજીત કરવી જોઇએ અને આ સુનિશ્વિત કરવું જોઇએ કે તેમાં દર્શકો ના આવે. તેમણે કહ્યું કે, બીસીસીઆઇ સહિત તમામ રાષ્ટ્રીય સંઘોને કહેવામાં આવ્યું છે કે તે સ્વાસ્થ્ય મંત્રાલય દ્ધારા દિશા નિર્દેશો અને સલાહનું પાલન કરે. અમે તમામને કોઇ સાર્વજનિક સભાથી બચવાનું કહ્યું છે અને જો કોઇ સ્પોર્ટ્સ ટુનામેન્ટનું આયોજન થશે તો તેને બંધ દરવાજા વચ્ચે ખાલી સ્ટેડિયમમાં કરવું જોઇએ. તેમણે કહ્યું કે, આ રાજ્ય સરકાર ઉપર છે જેને દર્શકોનું મેનેજમેન્ટ કરવું અને તેમની પાસે તેને રોકવા માટે મહામારી રોગ અધિનિયમ હેઠળ શક્તિ પ્રાપ્ત છે. જો આ ટુનામેન્ટ ટાળી શકાય તેમ ના હોત તો તેને દર્શકો વિના જ બંધ દરવાજા વચ્ચે આયોજીત કરવી જોઇએ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઝિમ્બાબ્વે સામેની અંતિમ T20 માં ટીમ ઈન્ડિયા કેટલા ફેરફાર કરશે? કેપ્ટન શ્રેયસ ઐયરનો ખુલાસો
ઝિમ્બાબ્વે સામેની અંતિમ T20 માં ટીમ ઈન્ડિયા કેટલા ફેરફાર કરશે? કેપ્ટન શ્રેયસ ઐયરનો ખુલાસો
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ
વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
IND vs ZIM 2nd T20 Highlights: 2026 માં ભારતનો ત્રીજો સૌથી મોટો વિજય, જુઓ મેચની હાઇલાઇટ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
Embed widget