શોધખોળ કરો

ધોનીની ટીમ ફેંકાઈ ગઈ છતા આ ટીમનો કઈ રીતે બગાડી શકે છે ખેલ ? જાણો પ્લે-ઓફમાં કઈ ટીમોના પ્રવેશવાની ઉજ્જવળ તક ?

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આ સીઝન છેલ્લા તબક્કામાં પહોંચી છે અને હવે માત્ર ચાર જ મેચો બાકી છે ત્યારે ભારે રોમાંચક સ્થિતી છે.

દુબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આ સીઝન છેલ્લા તબક્કામાં પહોંચી છે અને હવે માત્ર ચાર જ મેચો બાકી છે ત્યારે ભારે રોમાંચક સ્થિતી છે.  પ્લે-ઓફમાં પહોંચનારી ચાર ટીમોમાંથી માત્ર એક જ ટીમ નક્કી થઈ છે અને બાકી રહેલાં 3 સ્થાન માટે છ ટીમો વચ્ચે જોરદાર સ્પર્ધા છે.

અત્યારે જે સ્થિતી છે તેમાં  મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)  ટીમ જ પ્લે-ઓફમા પહોંચી છે. મુંબઈ ઈન્ડિયન્સ 18 પોઇન્ટ સાથે ટોચ પર છે અને તેનું સ્થાન નક્કી છે કેમ કે બીજી કોઈ ટીમ હવે 18 પોઈન્ટ પર પહોંચી શકે તેમ નથી પરંતુ પ્લે ઓફમાં રમનારી બાકીની 3 ટીમની ટીમો કઈ હશે તે અંગેનું ચિત્ર અત્યારે સ્પષ્ટ નથી. ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)  ફેંકાઈ ગઈ છે પણ બાકીની 6 ટીમો હજી પણ પ્લે-ઓફનાં 3 સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે.

ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)  ભલે ફેંકાઈ ગઈ પણ તે કિંગ્સ ઈલેવન  પંજાબનો ખેલ બગાડી શકે છે. કિંગ્સ ઈલેવ્ન પંજાબની ટીમ અત્યારે 13 મેચોમાં 12 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. પ્લ-ઓફમાં પહોંચવા તેણે ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને ફરજિયાત અને મોટા માર્જિનથી હરાવવી જરૂરી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)   સામે પંજાપ ના જીતે તો તેના 12 પોઈન્ટ જ રહી જશે જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને દિલ્હી કેપિટલ્સના પહેલાં જ 14-14 પોઈન્ટ છે. બંનેએ છેલ્લી મેચ એકબીજા સામે રમવાની હોવાથી પંજાબની હાર સાથે બંને ટીમો પ્લે-ઓફમાં પહોંચી જશે. બાકીની મેચોમાં રાજસ્થાન રોયલ્સ અને કોલકાત્તા નાઈટ રાઈડર્સની મેચ બાકી છે. આ બંને ટીમો પણ 12-12 પોઈન્ટ મેળવી ચૂકી છે. પંજાબ હારશે તો બંનેમાંથી જે ટીમ જીતશે તે પ્લે-ઓફમાં પહોંચનારી ચોથી ટીમ બનશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Embed widget