શોધખોળ કરો

ચેતન સાકરીયા IPLમાં પસંદ થયા પહેલાં આ સ્ટેશનરી શોપમાં હતો એકાઉન્ટન્ટ, જાણો વિગત

રાજસ્થાન રોયલ્સ દ્વારા સાકરિયાના વતનની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં તેમણે ડાબોડી ફાસ્ટ બોલર ક્રિકેટર બનતાં પહેલા સ્ટેશનરીની દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હોવાનું શોધ્યું હતું.

તાજેતરમાં શ્રીલંકા સામે રમાયેલી વન ડે અને ટી-20 શ્રેણીમાં ભારત તરફથી ગુજરાતના ભાવનગરના વતની ચેતન સાકરિયાએ ડેબ્યૂ કર્યુ હતું. ડાબોડી બોલર સાકરિયાના સીરિઝમાં શાનદાર દેખાવ બાદ તેની આઈપીએલ ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલ્સે  એક  ઈન્સ્ટા સ્ટોરી શેર કરી છે. જેમાં સાકરિયા ક્રિકેટર બનતાં પહેલા શું કરતો તે દર્શાવાયું છે.

કોની દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે કરતો હતો કામ

રાજસ્થાન રોયલ્સ દ્વારા સાકરિયાના વતનની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં તેમણે ડાબોડી ફાસ્ટ બોલર ક્રિકેટર બનતાં પહેલા સ્ટેશનરીની દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હોવાનું શોધ્યું હતું. આ વીડિયોને રાજસ્થાન રોયલ્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયો મુજબ આ દુકાન તેના મામાની છે. જ્યે તેણે એકાઉન્ટન્ટ તરીકે કામ કર્યુ છે અને આશરે 500 કલાયન્ટ્સ મેનેજ કરતો હતો.

આઈપીએલમાં 1.20 કરોડમાં ખરીદાયો

ભાવનગરના યુવા ક્રિકેટર ચેતન સાકરિયાને આરસીબીએ 1.20 કરોડમાં ખરીદ્યો છે. કોરોનાના કારણે આઈપીએલ સ્થગિત થઈ તે પહેલા તેણે 8.22ની સરેરાશથી 7 વિકેટ ઝડપી છે. ભાવનગરના વરતેજ ગામના અને સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતા સાકરિયા પરિવારના ચેતનને બાળપણથી ક્રિકેટ રમવાનો જબરો શોખ હતો. એક સમયે આર્થિક સંકડામણથી ક્રિકેટનું સપનું રોળાય જાય તેવા સંજોગો ઊભા થયા હતા, પરંતુ ચેતનના મામા મનસુખભાઇએ પાર્ટ ટાઇમ કામ આપ્યું અને ક્રિકેટ પણ ચાલુ રખાવ્યું હતું.

ચેતન સાકરીયા IPLમાં પસંદ થયા પહેલાં આ સ્ટેશનરી શોપમાં હતો એકાઉન્ટન્ટ, જાણો વિગત

થોડા મહિના પહેલા જ પિતાનું થયું નિધન

ચેતન સાકરિયાએ 13-14 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું, તેના પપ્પાનું થોડા સમય પહેલા જ નિધન થયું હતું. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને તેમના નિધન પર શોક વ્યક્ત કરતા એક નિવેદનમાં કહ્યું, હતું " સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં તમામ ખેલાડીઓ ચેતન સાકરિયાના પિતાના નિધનથી દુખી છે." એસોસિએશને કહ્યું ચેતન સાકરિયા પ્રત્યે સંવેદના જાહેર  કરીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ તેમના પરિવારને આ દુખ સહન કરવાની તાકત આપે સાથે જ તેમને પિતાની આત્માને શાંતિ આપે.'

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રૉફીનું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાનની મેચ આ તારીખે અહીં રમાશે, વાંચો લો

Axar Patel Meha: ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલની પત્ની મેહાએ દિકરાને આપ્યો જન્મ, જાણો શું રાખ્યું નામ

રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોતRajkot News: રાજકોટ શહેરમા અસાામજિક તત્વો બેફામ, ભક્તિનગર વિસ્તારમાં બાઈક પર આવેલ શખ્સે કરી તોડફોડNarmada VIDEO VIRAL : નર્મદામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવતો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રૉફીનું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાનની મેચ આ તારીખે અહીં રમાશે, વાંચો લો
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રૉફીનું સંપૂર્ણ શિડ્યૂલ જાહેર, ભારત-પાકિસ્તાનની મેચ આ તારીખે અહીં રમાશે, વાંચો લો
Axar Patel Meha: ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલની પત્ની મેહાએ દિકરાને આપ્યો જન્મ, જાણો શું રાખ્યું નામ
Axar Patel Meha: ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલની પત્ની મેહાએ દિકરાને આપ્યો જન્મ, જાણો શું રાખ્યું નામ
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
રાજ્યના નાગરિકો માટે મહત્વની જાહેરાત, ફ્યુઅલ ચાર્જમાં કેટલો કરાયો ઘટાડો ?
IND vs AUS: કોહલીની નજર સચિનના મહારેકોર્ડ પર, આટલા રન બનાવતા જ મેલબોર્નમાં રચશે ઈતિહાસ

Shyam Benegal Death: પંચતત્વમાં વિલીન થયા શ્યામ બેનેગલ, રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર

Gold Rate Today : સોનામાં જોવા મળી તેજી, જાણી લો 24 અને 22 કેરેટનો લેટેસ્ટ ભાવ 

Stock Market Holidays 2025: રોકાણકારો માટે આવ્યા જરૂરી સમાચાર, 2025માં આટલા દિવસ શેરબજાર બંધ રહેશે

Embed widget