શોધખોળ કરો
Advertisement
IPL Auction 2020: પેટ કમિન્સને KKRએ 15.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો, અત્યાર સુધીનો સૌથી મોંઘો ખેલાડી
LIVE
Background
મુંબઇઃ ઇન્ડિયન પ્રિમિયર લીગની 2020 સીઝન માટે કોલકત્તામાં ખેલાડીઓની હરાજી ચાલી રહી છે. આ વર્ષે હરાજીમાં કુલ 73 ખેલાડીઓની ખરીદી કરાશે જેમાં ફક્ત 29 વિદેશી ખેલાડીઓ હશે. સૌથી વધુ કિંમત ધરાવતા બે કરોડના બ્રેકેટમાં સાત ખેલાડી છે. જ્યારે દોઢ કરોડના બ્રેકેટમાં 10 અને એક કરોડ રૂપિયાના બ્રેકેટમાં 23 ખેલાડીઓ છે.
19:57 PM (IST) • 19 Dec 2019
કેદાર દેવધર, કેએસ ભરત, અંકુશ બેસ, વિષ્ણુ વિનોદ, કુલવંત ખેજરોલિયા, તુષાર દેશપાંડે, પ્રભસિમરન સિંહ, માર્ક વુડ, ઓનરિક નોત્જે, અલ્ઝારી જોસેફ, મુસ્તફિઝુર રહમાન અનસોલ્ડ રહ્યા હતા.
19:57 PM (IST) • 19 Dec 2019
સૌરભ તિવારીને મુંબઇએ 50 લાખ, ડેવિડ મિલરને રાજસ્થાને 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તે સિવાય વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેન શિમરોન હેટમેરને દિલ્હીએ 7.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
19:57 PM (IST) • 19 Dec 2019
એન્ડિલે ફેલુક્વાયો, ઋષિ ધવન, બેન કટિંગ, કોલિન મુનરો, મનોજ તિવારી, માર્ટિન ગુપ્ટિલ, કાર્લોસ બ્રેથવેઇટ, કોલિન ઇગ્રામ, અને માર્ક્સ સ્ટોઇનિસ અનસોલ્ડ રહ્યા હતા.
19:57 PM (IST) • 19 Dec 2019
ન્યૂઝીલેન્ડના ખેલાડી જેમ્સ નીશમે પંજાબને 50 લાખમાં ખરીદ્યો હતો. તે સિવાય મિશેલ માર્શને હૈદરાબાદે બે કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
19:56 PM (IST) • 19 Dec 2019
ભારતીય બોલર પિયૂષ ચાવલાએ સીએસકેને 6.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝના ઝડપી બોલર શેલ્ડન કોન્ટ્રેલને પંજાબે 8.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
Load More
Tags :
Vivo Ipl Election.com Vivo Ipl Election Se Selection 3.0 Vivo Ipl Auction Hotstar Com Vote Vivo Ipl 2020 Starting Date Www.ipl Election.hotstar.com Vivo Ipl Vivo Ipl Election.hotstar.com 2020 Vivo Ipl Election Se Selection 2020 Vivo Ipl 2020 When Will Ipl Auction 2020 Start Vivo Ipl Auction 2019 Vivo Ipl Election Hotstar Com Today Ipl Auction Live Vivo Ipl Election Hotstar Com Vote Vivo Ipl Election Hotstar When Will Ipl 2020 Start Vivo Ipl Election Se Selection Vivo Ipl Election Com 2020 Vivo Ipl Election. Hotstar.com Vivo Ipl Auction Ipl Election Vivo Ipl Election Ipl 2020 Retained Players List Vivo Ipl Election Se Selection Vote Vivoiplelection Hotstar Comગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement