શોધખોળ કરો
Advertisement
સ્ટીવ સ્મિથ IPL 2021માં કઇ ટીમમાંથી રમશે, કોને કેટલા કરોડમાં ખરીદ્યો, જાણો વિગતે
ઓસ્ટ્રેલિયન સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથ સૌથી પહેલો ખરીદાયો છે, સ્ટીવ સ્મિથને દિલ્હી કેપિટલ્સની ટીમે 2.2 કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે. સ્ટીવ સ્મિથ આઇપીએલની ગત સિઝન 2020માં રાજસ્થાન રૉયલ્સનો કેપ્ટન હતો
નવી દિલ્હીઃ આઇપીએલ 2021 માટેની ખેલાડીઓની હરાજી ચેન્નાઇમાં શરૂ થઇ ગઇ છે. આ ઓક્શનમાં 1114 ખેલાડીઓએ રજિસ્ટર્ડ કર્યુ હતુ, પરંતુ આઇપીએલની 14મી સિઝન માટે 292 ખેલાડીઓને જ જગ્યા મળી છે. આ મીની ઓક્શનમાં સૌથી પહેલો સ્ટીવ સ્મિથ ખરીદાયો છે.
ઓસ્ટ્રેલિયન સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથ સૌથી પહેલો ખરીદાયો છે, સ્ટીવ સ્મિથને દિલ્હી કેપિટલ્સની ટીમે 2.2 કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે. સ્ટીવ સ્મિથ આઇપીએલની ગત સિઝન 2020માં રાજસ્થાન રૉયલ્સનો કેપ્ટન હતો, પરંતુ ખરાબ પરફોર્મન્સના કારણે તેને ફ્રેન્ચાઇઝીએ રિલીઝ કરી દીધો હતો.
આઇપીએલ 2021ની હરાજીમાં સૌથી પહેલા કરુણ નાયર પર લાગી પરંતુ કોઇએ રસ ના ધરાવ્યા, આ પછી જેસન રૉય અને એલેક્સ હેલ્સ જેવા ઇંગ્લિશ ક્રિકેટરો અનસૉલ્ડ રહ્યાં હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement